સેવ ટમેટાનું શાક (Sev Tomato Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ૩ ચમચી તેલ મુકો એક ચમચી રાઇ જીરૂ નાખોપછી તેની ટમેટાંની ઝીણી કટકી નો વઘાર કરો પછી તેની અંદર પછી તેને તેલમાં પાકવા દો પછી તેની અંદર સ્વાદ અનુસાર મીઠું હળદર અને મરચાનો પછી તમે ટાઢ ચડી જાય એટલે તેમાં અડધો ગ્લાસ પાણી નાખો
- 2
પછી તેને પાણી ઊકળવા દો થોડીવાર એકદમ ઘટી જાય પછી ઉપર સેવ નાખી દો અને ગેસ બંધ કરી દો પાંચ-દસ મિનીટ રહેવા દો એટલે સેવ પાણી પી જશે પછી તેને પરોઠા અથવા ભાખરી સાથે સર્વ કરો તૈયાર છે આપણું સેવ ટમેટાનું શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
સેવ ટમેટાનું શાક (Sev Tomato Sabji Recipe In Gujarati)
#GA4 #Week7 #tomato સેવ ટમેટાનું શાક ખૂબ જ ફટાફટ બની જાય છે તેમજ શિયાળામાં આવતા જો દેશી ટામેટા થી શાક બનાવેલું હોય તો શાકની કંઈક મજા જ હોય છે તો ચાલો બનાવીએ સેવ ટમેટાનું શાક Khushbu Japankumar Vyas -
-
-
-
-
સેવ ટમેટાનુ શાક (Sev Tomato Sabji Recipe In Gujarati)
#GA4#Week7#Tomato સેવ ટમેટાનુ શાક બહુ જ જલ્દી થી અને સાવ સરળતા થી જ બની જાય છે. Devyani Mehul kariya -
-
સેવ ટમેટાનું શાક(sev tamato nu saak in Gujarati)
#સુપરશેફ1#માઇઇબુક#Post16આજે મેં સેવ ટમેટાનું શાક બનાવ્યું છે. સાંજે જ્યારે કોઈપણ શાક ઘરમાં ન હોય અને માત્ર ટમેટાં હોય તો ફટાફટ સેવ ટમેટાનું શાક હું બનાવું છું. Kiran Solanki -
-
-
-
-
-
-
-
-
સેવ ટમેટાનું શાક (sev tameta sabji recipe in Gujarati)
મારા નણંદ ભારતીબેન સેવ ટમેટાનું શાક ખુબ જ સરસ બનાવે... પણ એની સરખામણીમાં મને એવું થતું કે મારું શાક એટલું સરસ નથી થતું... પણ હા, આજે મને સંતોષ થઇ ગયો, મેં પણ બનાવ્યું સેવ ટમેટાનું શાક ખૂબ જ ટેસ્ટી.... થેન્ક્યુ ભારતીબેન.... Sonal Karia -
-
સેવ ટમેટાનું શાક
નાના મોટા બધાને સેવ ટમેટાનું શાક તો ભાવતું જ હોય છે . અને ટ્રાવેલિંગમાં રસ્તામાં જતા ધાબામાં અથવા રેસ્ટોરેન્ટમાં પણ સેવ ટમેટાનું શાક મળતું હોય છે .અમારા ઘરમાં બધાને આ શાક બહુ જ ભાવે છે .તો આજે મેં સેવ ટમેટાનું શાક બનાવ્યું. Sonal Modha -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13969414
ટિપ્પણીઓ