કોર્ન ચાટ(sweet corn chaat Recipe in Gujarati)

Twinkal Kalpesh Kabrawala
Twinkal Kalpesh Kabrawala @cook_22118709
Surat

#GA4
#week8
#sweetcorn
ચોમાસાના સમય માટે કે ઠંડી ની ઋતુ માં ખાવાલાયક વધુ એક મસાલેદાર ચાટ રેસીપી. સ્વીટ કોર્ન ચાટ એ એક સરળ નાસ્તો છે જે તમે ઝડપથી અથવા જ્યારે પણ તમારી પાસે ઓછા સમય મા તૈયાર કરી શકો છો. કોઈ પણ તે બનાવી શકે છે કારણ કે તેને કોઈ રસોઈ કુશળતાની જરૂર નથી...ખુબ જ યમ્મી અને ટેસ્ટ ફુલ આ ડિશ ખાવાની તો મજા પડે છે સાથે નાના બાળકો માટે એક હેલ્થી અને એમની મનપસંદ ડિશ ગણી શકાય...

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

30 મિનિટ
3લોકો
  1. 2 નંગમકાઈ બાફેલા
  2. 1ટામેટું
  3. 1કાંદો
  4. 1કેપ્સીકમ
  5. 1/2 ચમચીચાટ મસાલો
  6. જરૂર મુજબમીઠું
  7. 1/2 ચમચીમેગી મસાલો
  8. 1/2 ચમચીલીંબુ નો રસ
  9. 1/2 ચમચીટોમેટો સોસ
  10. 1/2 ચમચીસંચર પાઉડર
  11. 1 ચમચીલાલ મરચું પાઉડર
  12. 3 ચમચીમાખણ
  13. 1 ચમચીમેયોનિઝ
  14. 2ક્યૂબ ચીઝ
  15. જરૂર મુજબગાર્નિશ માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    મકાઈ ને પેહલા તો બાફી લેવાના છે...અને ઠંડા પડે એટલે દાણા કાઢી લેવાના છે

  2. 2

    હવે કાંદા ટામેટા કેપ્સીકમ ને જીણું સમારી લેવાનું છે...

  3. 3

    હવે એક બોલ માં મકાઈ માં દાણા સમરેલા કાંદા ટામેટા કેપ્સીકમ..અને ઉપર પ્રમાણેના બધા મસાલા એડ કરી લેવા...અને માખણ ને રૂમ tempreture પર રાખી એ માખણ લય ત્યારબાદ બરાબર મિક્સ કરી ઉપર થી ચીઝ છીણી લેવું...અને કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરવું..

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Twinkal Kalpesh Kabrawala
પર
Surat
I love cooking ..& I love to cook diffrent dishes for my family 💖
વધુ વાંચો

Similar Recipes