મસાલા કોર્ન ચાટ Masala Corn Chaat Recipe in Gujarati)

#સુપરશેફ3_પોસ્ટ_3
#મોન્સૂન_સ્પેશ્યલ
#week3
#goldenapproan3
#Indian Street Food
આપને ચાટ તો બવ બધી ખાથી હસે જેમ કે પૂરી ચાટ, આલૂ ચાટ, સમોસા ચાટ, પાણી પૂરી ચાટ, ભેળ ચાટ અને કોર્ન ચાટ. તો આજ હુ એજ ચાટ તમારી માટે લાવી છુ. પરંતુ સુરત શહેર ની પ્રખ્યાત કોર્ન ચાટ. જે ખાવા મા એકદમ મસાલેદાર ને સ્પાઇસી હોય છે. જે મે મારી વિધિ થી ઇ જ સ્વાદ લાવવાનો પ્રયાસ કર્યો છે.
મસાલા કોર્ન ચાટ Masala Corn Chaat Recipe in Gujarati)
#સુપરશેફ3_પોસ્ટ_3
#મોન્સૂન_સ્પેશ્યલ
#week3
#goldenapproan3
#Indian Street Food
આપને ચાટ તો બવ બધી ખાથી હસે જેમ કે પૂરી ચાટ, આલૂ ચાટ, સમોસા ચાટ, પાણી પૂરી ચાટ, ભેળ ચાટ અને કોર્ન ચાટ. તો આજ હુ એજ ચાટ તમારી માટે લાવી છુ. પરંતુ સુરત શહેર ની પ્રખ્યાત કોર્ન ચાટ. જે ખાવા મા એકદમ મસાલેદાર ને સ્પાઇસી હોય છે. જે મે મારી વિધિ થી ઇ જ સ્વાદ લાવવાનો પ્રયાસ કર્યો છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ફ્રેસ મકાઈ ને ગરમ પાણી મા સારી રીતે ઉકાળો. મકાઈ થોડા બોયિલ થાય અટલે એમા હળદર પાઉડર અને ખાંડ એડ કરી હલાવી ને હાઇ ફ્લેમ પર 4 થી 5 મિનિટ માટે બોયિલ કરી લો. હવે બોયિલ થાય જાય અટલે તુરંત ગરણી મા ગાડી ઈની પર થંડુ પાણી રેડિ સાઇડ પર રાખો.
- 2
હવે એક બાઉલ મા બોયિલ મકાઈ ના દાણા, ટામેટા, લીલા મરચાં, ડુંગળી, લીલી કોથમિર, લીલી ડુંગળી એડ કરી બરાબર મિક્સ કરી લો.
- 3
ત્યાર બાદ ચાટ મસાલા, લાલ મરચાંનો પાઉડર, સેઝવાન ચટણી, મીઠું, ગરમ મસાલો ને લીંબુ રસ એડ કરી સારી વિધિ થી મિક્સ કરી લો.
- 4
હવે આ ચાટ ને સર્વ કરવા એક સર્વિંગ બાઉલ મા કાઢો ને ઉપર થી સેવ, છિનેલુ ચીઝ,ગરમ મસાલા, ચાટ મસાલા, લીલી ડુંગળી અને લીલી કોથમિર ભભરાવી સર્વ કરો.
- 5
હવે આ મસાલેદાર ને સ્વાદિષ્ટ મસાલા કોર્ન ચાટ તૈયાર છે ખાવા માટે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્સ વેજ ચીઝ પરાઠા (Mix Veg Cheese Paratha recipe in Gujarati)
#સુપરશેફ2_પોસ્ટ_3#ફ્લોર્સ_લોટ#week2#goldenapproan3 આ પરાઠા ખાવા મા એકદુમ ચીઝી અને નરમ છે. આ પરાઠા મારા બાળકો ના ખુબ જે ફેવરિટ છે કારણ કે આ પરાઠા મા મે મોઝેરેલા ચીઝ અને પ્રોસેસ્ડ ચીઝ એડ કરેલુ છે. બીજુ ઇ કે મે આમા થોડો પિઝા ના સ્વાદ આવે એ માટે આ પરાઠા મા પિઝા સિઝલિંગ, રેડ ચિલી ફલેક્સ અને બ્લેક ઓલિવ એડ કરિયુ છે. જે મારા બાળકો ને ખુબ જ ભાવે છે. જ્યારે પણ પરાઠા નુ નામ આવે એટલે મારા બાળકો આ ચીઝ પરાઠા ની જ ડિમાન્ડ કરે. Daxa Parmar -
સ્પાઈસી વેજીટેબલ મેક્રોની (spicy Vegetable Macroni Recipe in Gujarati)
#માઇઇબુક પોસ્ટ_6#વિકમીલ૧_પોસ્ટ_2#સ્પાઇસી/ તીખી#goldenaproan3#week22#homemade_Macaroni_sauce Daxa Parmar -
કાઠીયાવાડી લસણીયા બટાકા (Kathiyawadi Lasniya Bataka Recipe in Gujarati)
#ટ્રેડિંગ#week1#કાઠીયાવાડી_લસણીયા_બટાકા (Kathiyawadi Lasniya Bataka Recipe in Gujarati)#ઢાબા સ્ટાઈલ કાઠીયાવાડી લસણીયા બટાકા રેસીપી આ કાઠીયાવાડી લસણીયા બટાકા એ સૌરાષ્ટ્ર મા ખુબ જ પ્રખ્યાત છે. આમ પણ સૌરાષ્ટ્ર મા બધી વાનગી ચટIકેદાર અને મસાલેદાર હોય છે. આ કાઠીયાવાડી લસણીયા બટાકા મા લસણ, લાલ મરચાં, ડુંગળી ને ટામેટા નો ઉપયોગ કરી ને ચટIકેદાર ને મસાલેદાર સબજી બનાવવામા આવે છે. મારા બાળકો ને તો આ સબજી બવ જ ભાવી. Daxa Parmar -
ઉલ્ટા વડા પાવ (Inside Out Vada Paav Recipe In Gujarati)
#માઇઇબુક પોસ્ટ_5#વિકમીલ૧_પોસ્ટ_1#સ્પાઇસી/તીખી રેસીપી#goldenapron3#week22#ઇનસાઇડ_ચીઝ_સ્લાઈસ_બ્રેડ Daxa Parmar -
કોર્ન ચાટ (Corn Chaat Recipe In Gujarati)
ચાટ તો બધાના ઘરમાં બનતીજ હોય છે અને ધણી જાતની ચાટ બને છે.આજે મે બધાંને ભાવે તેવી કોર્ન ચાટ બનાવી છે. #GA4#Week6 Aarti Dattani -
વેજ હક્કા નૂડલ્સ (Veg Hakka Noodles Recipe in Gujarati)
#માઇઇબુક_પોસ્ટ_7#વિકમીલ૧_પોસ્ટ_3#સ્પાઇસી/ તીખી#goldenapproan3#week22#Restaurant_style_Veg_Noodles #chinesefood Daxa Parmar -
ફરાળી સાબુદાણા ચિલ્લા વિથ ફરાળી સિંગદાણાની ચટણી (Farali chila Recipe in Gujarati)
#ઉપવાસ#ફરાળીચેલેન્જ_પોસ્ટ1#ફરાળી_સાબુદાણા_ચિલ્લા_વિથ_ફરાળી_સિંગદાણા_ની_ચટણી ( Farali Sabudana Chilla with Farali Singdaana Chutni Recipe in Gujarati) આ મહિનો શ્રાવણ માસ ચાલી રહયો છે. તો ઘર મા મોટાભાગના બધા ઉપવાસ કરતા હોય છે. જેઠી ઘર મા ફરાળી રેસીપી બનતિ જ હોય છે. એમા પણ મોન્સૂન ની સિઝન હોય એટલે તળેલું ને તિખુ ખાવા નુ મન થતુ જ હોય છે. તેથી મે આજે ફરાળી સાબુદાણા ચિલા ને સ્પેસીયલ ફરાળી સિંગદાણા ની ચટણી બનાવી છે. જે ખાવામા એકદુમ ટેસ્ટી ચટણી છે. Daxa Parmar -
વેજ ગ્રેવી મંચુરિયન (Veg Gravy Manchurian Recipe in Gujarati)
#માઇઇબુકપોસ્ટ_8#વિકમીલ૧_પોસ્ટ_4#સ્પાઇસી/ તીખી#goldenapron3#week22 #chinesefood Daxa Parmar -
મસાલા કોર્ન ચાટ (Masala Corn Chaat Recipe In Gujarati)
#PS#મસાલા કોર્ન ચાટ#સુરત ની ખુબજ પ્રખ્યાત આ ચાટ છે.... Tulsi Shaherawala -
દાલ પાલક વિથ જીરા રાઈસ (Daal Palak with Jeera Rice Recipe in Gujarati)
#સુપરશેફ4_પોસ્ટ_1#રાઈસ_અથવા_દાળની_રેસીપીસ#week4#goldenapproan3 આપના દેશ મા ભાત અને દાળ ની અલગ અલગ વિવિધતા જોવા મડે છે. ઇમાની એક દાળ પાલક છે. આ દાળ મા મે ત્રણ પ્રકાર ની દાળ ના ઉપયોગ કર્યો છે. એમા પણ લીલી પાલક ની ભાજી ના પણ સમાવેસ કર્યો છે. આ દાલ પાલક ને મે ડબલ તડકા થી બનાવી છે. તેથી આના સ્વાદ મા ખુબ જ સરસ લાગે છે. પાલક ની ભાજી માથી આપને મુખ્ય રુપ થી કેલ્સીયમ, સોડિયમ, લોહ તત્ત્વ, પ્રોટીન, અને વિટામિન એ ને સી મડે છે. આ તત્વો માથી લોહ તત્ત્વ વિશેષ રુપ થી મડે છે. જે આપના માનવ શરીર માટે ઉપયોગી ને મહત્વપૂર્ણ છે. Daxa Parmar -
મકાઈ અને ડુંગળીના પકોડા ( Corn & Onion Pakoda Recipe in Gujarati
#સુપરશેફ3_પોસ્ટ_1#મોન્સૂન_સ્પેશ્યલ#week3#goldenapproan3#very Crispy & Crunchy આ પકોડા મા મકાઈ અને ડુંગળી ના મિક્સર થી પકોડા એકદમ ક્રિસ્પી અને ક્રેંચી બને છે. આ પકોડા ની ખાવા ની લિજ્જત ચોમાસા મા જ ઝરમર ઝરમર વરસતા વરસIદ મા જ આવે છે. આ પકોડા મા લીલી મકાઈ ને કકરી પીસી ને એડ કરી જ છે પણ આમા લીલી મકાઈ ના આખા દાણા પણ એડ કરેલા છે એના લિધે પકોડા મા એક ક્રંચીનેસ આવે છે. ને ખાવા મા ખુબ જ મજા આવે છે. Daxa Parmar -
પનીર બટર મસાલા લબાબદાર (Paneer Butter Masala Lababdar Recipe in gujarati)
#માઇઇબુક_પોસ્ટ_23#સુપરશેફ૧_પોસ્ટ_1#શાક એન્ડ કરીસ#week1#goldenaproan3#with_butter_Paratha#Added_lots_of_cream_Malai & Butter Daxa Parmar -
ફ્રાઈડ રાઈસ (Fried Rice Recipe in Gujarati)
#સુપરશેફ4_પોસ્ટ_3#રાઈસ_અથવા_દાળની_રેસીપીસ#week4#goldenapproan3#chinesefood આ એક ચાઇનીઝ ફુડ છે. આ ફ્રાઈડ રાઈસ મારી મોટી પુત્રી ને બવ જ ભાવે છે. આમા સોસ ના ઉપયોગ વધારે કરવામા આવે છે તેથી એનો સ્વાદ મારા બાળકો ને બવ જ ભાવે છે. આ એક સ્ટ્રિટ ફુડ છે. જે આપને દરેક સ્થળ પર મડતુ જ હોય છે. મે આ ફ્રાઇડ રાઈસ રેસ્ટોરન્ટ શૈલી મા બનાવી છે. Daxa Parmar -
પોટેટો નેસ્ટ બાઈટ્સ (Potato Nest Bites recipe in Gujarati)
#આલુ#goldenaproan3#week20#Post2 Daxa Parmar -
હની ચિલી પોટેટો (Honey Chilli Potatoes Recipe in Gujarati)
#આલૂ#Chinese_Food#goldenapron3#week20#post1 Daxa Parmar -
ફલાહારી ઇડલી રિંગ્સ (Farali Idli Rings Recipe in Gujarati)
#ઉપવાસ#ફરાળીચેલેન્જ_પોસ્ટ_2 આજે હુ લઇ ને આવિ છુ ઉપવાસ માટે ની મારી બીજી રેસીપી - ફરાળી ઇડલી પણ મે તેનુ નામ ફલાહારી ઇડલી રિંગ્સ આપ્યુ છે. આ ઇડલી મે મોરૈયો અને સાબુદાણા ને પીસી એનો લોટ તૈયાર કરી ને બનાવી છે. મે આ ઇડલી માટે સ્પેસીયલ ફરાળી ગ્રિન ચટણી - લીલી કોથમિર ને ફૂદિના ની બનાવી છે. આ ચટણી સાથે ઇડલી ખાવા ની મજા આવે છે. તમે પણ મારી આ ફરાળી રેસીપી એક વાર ટ્રIય જરુર થી કરજો. Daxa Parmar -
સાબુદાણા વડા પોપ્સ (Sabudana Vada Pops recipe in Gujarati)
#માઇઇબુક_પોસ્ટ_21#વીકમીલ3_પોસ્ટ_8#સ્ટીમ/ફ્રાઇડ#goldenapproan3#week24#Nofry_Recipe#ફરાળી_રેસીપી Daxa Parmar -
સ્ટફડ કોર્ન ચાટ પૂરી (Stuffed Corn Chaat Puri Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabસ્ટફિંગ કોર્ન ચાટ પૂરી(બાય મેગી મસાલા ઈ મેજિક) Prafulla Ramoliya -
દલિયા ખીચડી (Daliya Khichdi Recipe in Gujarati)
#સુપરશેફ4_પોસ્ટ_2#રાઈસ_અથવા_દાળની_રેસીપીસ#week4#goldenapproan3#quickhealthymeals આ દલીયા ખીચડી મા મે ઘઉં ના જીના ફાડા અને મગ ની મોગર દાળ નો ઉપયોગ કર્યો છે. જે ખાવI મા એકદુમ પૌષ્ટિક છે. મIરા નાના દિકરા ને આ ખીચડી ખુબ જ ભાવે છે. જો બાળકો બધા શાકભાજી ના ખાતા હોય તો આવી શાકભાજી ને ખીચડી મા એડ કરી ને નાખી ને બનાવિએ તો બાળકો હોશે હોશે ખાશે. મે આ ખીચડી મા ભરપુર માત્રા મા શાકભાજી એડ કર્યા છે. આ ખીચડી ખાવા મા જેટલી પૌષ્ટિક છે તેટલી જ પચવામા પણ એટલી જ હલકી છે. Daxa Parmar -
-
બ્રેડ વેજી અપ્પમ (Bread Veggie Aappam Recipe in Gujarati)
#માઇઇબુક_પોસ્ટ_18#વીકમીલ3_પોસ્ટ_6#સ્ટીમ/ફ્રાઇડ#goldenapproan3#week24#Added_lots_of_veggies Daxa Parmar -
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#GA4 #Week6 #chatચાટ એ ખૂબ જ ઝડપથી બનતી ડીશ છે, જેવી કે, ચાટ પૂરી, બાસ્કેટ ચાટ, કોર્ન ચાટ અને ચણા ચાટ વગેરે.આજે મેં સાંજના નાસ્તા માં હેલ્થી ચણા ચાટ બનાવ્યા. ઘણા બાળકો ચણાનું શાક ખાવાનું પસંદ કરતા નથી તો તેને ચણાની ચાટ ડીશ બનાવી ને આપવામાં આવે તો તે પસંદ કરે છે. વળી ચણામાં સારા એવા પ્રમાણમાં આયર્ન, ફાઈબર, પ્રોટીન્સ અને કાર્બોહાઇડ્રેટ હોય છે જે એનિમિક વ્યક્તિ માટે ફાયદાકારક છે. ચણાના પાણીથી ચહેરો ધોવામાં આવે તો ચમક વધે છે. બાફેલ ચણા ના પાણીનું સૂપ પણ ફાયદાકારક છે. Kashmira Bhuva -
મૂંગદાળ મિક્સ વેજ ઇડલી (Moong Daal Mix Veg Idli recipe in GujArati)
#માઇઇબુક_પોસ્ટ_17#વીકમીલ3_પોસ્ટ_5#સ્ટીમ/ફ્રાઇડ#goldenapproan3#week24#with_spicy_Sambar#friedsteam_recipe Daxa Parmar -
સેઝવાન ચટણી (Schezwan Chutney Recipe in Gujarati)
#માઇઇબુક_પોસ્ટ_9#વિકમીલ૧_પોસ્ટ_5#સ્પાઇસી/ તીખી#goldenapproan3#week22#Spicy_Homemade_Chutni_Recipe Daxa Parmar -
મસાલા કોર્ન ચાટ
#સુપરશેફ3#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ30 વરસાદ ની સીઝન એટલે મસાલા કોર્ન ચાટ યાદ આવે તો ચાલો બનાવો આ રેસિપી થી કોર્ન ચાટ..... Badal Patel -
મસાલા કંદ ચાટ (Masala Purple Yam Chaat Recipe in Gujarati)
#SF#RB1#EB22#Cookpadgujarati મસાલા કંદ ચાટ એ એક ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. જે રતાળુ માંથી બને છે. જે સ્વાદમાં ચટાકેદાર હોય છે. આ મસાલા કંદ ચાટ રાજસ્થાન ના નાથદ્વારા શહેર નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. આ કંદ ચાટ સાથે સ્પેશિયલ મસાલો પણ ઉમેરવામાં આવે છે. જેનાથી કંદ ચાટ એકદમ મસાલેદાર અને ચટાકેદાર લાગે છે. આ મસાલા કંદ ચાટ એ મધ્યપ્રદેશ ના ઇન્દોર શહેર નું પણ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. જે "ગરાડું ચાટ" તરીકે ઓળખાય છે. Daxa Parmar -
કોર્ન ચાટ (Corn Chaat Recipe In Gujarati)
#ATW1#TheChefStoryચાટ એક એવું સ્ટ્રીટ ફૂડ છે જે કોઈ પણ કોમ્બિનેશન સાથે બનાવવા માં આવે તો ખૂબ મજા આવે છે અહીંયા મેં કોર્ન ચાટ બનાવેલ છે.ઝડપી અને ચટાકેદાર Vaishnav Aarti -
-
મસાલા સ્વીટકોર્ન ભરતા (Masala Sweet Corn Bharta Recipe in Gujarati)
#GA4#Week8#post1#sweetcorn#મસાલા_સ્વીટકોર્ન_ભરતા ( Masala Sweet Corn🌽 Bharta Recipe in Gujarati ) આજે મેં ગોલ્ડન એપરોન માટે સ્વીટ કોર્ન પઝલ નો ઉપયોગ કરી મસાલા સ્વીટ કોર્ન ભરતા સબ્જી બનાવી છે. જે એકદમ ટેસ્ટી ને સ્વાદિષ્ટ બન્યા હતા. આ ભરતા માં મે બટર અને ચીઝ નો પણ ઉપયોગ કરી એકદમ ચીઝી કોર્ન ભરતા બનાવ્યું હતું. આની ગ્રેવી માં મે કાજુ ની પેસ્ટ નો પણ ઉપયોગ કરી એકદમ રીચ 🌽 કોર્ન ભરતા બનાવ્યું છે. Daxa Parmar -
ચીઝી સ્વીટ કોર્ન ચાટ (Cheese Sweet Corn Chaat Recipe In Gujarati)
#GA4#Week8#Sweetcornઆજે મે આયા સ્વીટ કોર્ન ચાટ બનાવી છે.સ્વીટ કોર્ન તો બધા ને ભાવતી જ હોય છે.અને ચાટ પણ બધા ને ભાવે તો ,મે તેની ચાટ બનાવી છે. બાર જે મકાઈ ની ચાટ બનાવે છે મે એવી જ રીતે બનાવી છે.એને એવા જ ગ્લાસ માં સર્વ કરી છે જેથી બાળકો ને બાર હોય તેવું જ લાગે.મે એમાં ચીઝ નાખ્યું છે.જે આમ પણ હેલધિ હોય અને બાળકો નું ફેવરિટ હોય છે . Hemali Devang
More Recipes
ટિપ્પણીઓ (4)