ખજૂર ચોકલેટ(Khajur Chocolate Recipe in Gujarati)

Jalpa Sachdev Sejpal @cook13002
ખજૂર ચોકલેટ(Khajur Chocolate Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોકલેટ મેલ્ટ કરી
- 2
કટકા કરી ખજૂર, બદામ, ટોપરા નું છીણ મીક્સ કરી 30 સેકંડ માઈક્રો વેવ મા મૂકો
- 3
ત્યાર બાદ ખજૂર નુ મીશ્રણ ઠંડુ પડે ત્યાર બાદ ગોળા વાળો, ચોકલેટ મોલ્ડ મા ચોકલેટ ભરો વચ્ચે ખજૂર નો ગોળા મુકો ચોકલેટ કોટ કરી સેટ થવા દો 10 થી 15 મીનીટ માં તૈયાર ચોકલેટ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ખજૂર લાડુ (Khajur ladoo Recipe in Gujarati)
#GA4#week14#ખજૂરલાડુ ખજૂર પાક કે ખજૂર બોલ્સ એ શિયાળા માં વધુ બને છે ખજૂર ખાવા થી હાડકા મજબૂત થાય છે પણ ખજૂર સીધો ખાવા કરતાં તેને ઘી કે દૂધ સાથે ખાવા થી તે વધુ સ્વાદિષ્ટ લાગે છે અહીં મે ખજૂર ને ઘી માં શેકી ને તેમાં થોડા ડ્રાય ફ્રુટ ઉમેરી ને તેને વધુ ટેસ્ટી લાડુ બના વ્યા છે.જેની રેસીપી મૂકી છે. Darshna Mavadiya -
-
ચોકલેટ ખજૂર બરફી (Chocolate Khajur Barfi Recipe In Gujarati)
#cccMerry christmasક્રિસમસ આવે એટલે ચોકલેટ કુકીઝ,કેક વગેરે રેસિપી બને આજે મેં ક્રિસમસ માટે હેલ્થી અને ટેસ્ટી એવી ખજૂરમાંથી ચોકલેટ બરફી બનાવી છે,બાળકો ખજૂર ખાતા નથી પણ જો ચોકલેટ સાથે બનાવીશુ તો ચોક્કસ ખાશે. Dharmista Anand -
-
-
ખજૂર ડ્રાયફ્રૂટ વ્હીલ (Khajur dryfruit wheel recipe in Gujarati)
#CookpadTurns4#cookwithdryfruitઅત્યારે વિંટર માં ખજૂર ડ્રાય ફ્રૂટ થી ભરપુર આ રેસીપી ખાવામાં એકદમ હેલ્ધી છે. Nisha Shah -
ડ્રાયફ્રુટ ચોકલેટ (Dryfruit Chocolate recipe In Gujarati)
#DIWALI2021 તહેવાર મા આપણે ઘણી બધી વાનગી બનાવતા હોઈએ છીએ તો આજે મેં દિવાળી માટે ખાસ ડ્રાયફ્રુટ ચોકલેટ બનાવી છે Kajal Rajpara -
-
-
-
-
-
ચોકલેટ સ્ટફ કોકોનટ મોદક (Chocolate Stuffed Coconut Modak Recipe In Gujarati)
#GCRગણપતિજીને મોદક અતિ પ્રિય છે.આજે મે ચોકલેટ સ્ટફ કોકોનટ મોદક બનાવ્યા છે.આ મોદક નાના બાળકો થી લઈને મોટા લોકો સુધી બધા ને ભાવશે.આ મોદક ના ભોગ થી બાપ્પા પણ બહુ ખુશ થઈ જશે. megha sheth -
ખજૂર પાક (Khajur Pak recipe in gujarati)
#CB9ખજૂર પાક ખાસ કરીને શિયાળાની ઋતુમાં બનાવવામાં આવતી મીઠાઈ છે જે ખજૂર અને ડ્રાય ફ્રુટ્સ નો ઉપયોગ કરી ને બનાવા માં આવે છે એમાં ખાંડ ઉમેરવાની જરૂર પડતી નથી જેથી કેલરી કોન્સીયન્સ લોકો પણ ખાઈ શકે છે. એ ખુબ જ હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક મીઠાઈ છે અને બનાવવામાં પણ ખુબ સરળ છે. Harita Mendha -
-
-
-
ચીકુ અંજીર ખજૂર ચોકલેટ શેક(Chikoo Anjir Khajur Chocolate Shake Recipe In Gujarat)
આજે સવાર મા મને થોડીક વિકનેસ જેવુ લાગ્યું તો મે ફટાફટ આ શેક બનાવી ને પી લીધો તરત જ એનર્જી મળી #ફાટફાટ Pina Mandaliya -
ડ્રાય ફ્રુટ અંજીર રોલ(Dry fruit anjir roll recipe in Gujarati)
#CookpadTurns4શિયાળામાં આપણે ડ્રાયફ્રુટ નો અલગ અલગ રીતે ઉપયોગ કરી ઘણી રીતે ખાતા હોઈએ છીએ. અને ખજૂર પાક પણ ખૂબ બનાવતા હોઈએ છીએ આજે મેં આજ ખજૂર પાક ને અંજીર સાથે તેના રોલ બનાવ્યા છે અને એક ખજૂર પાક નું નવું વર્ઝન આપ્યું છે. Hetal Chirag Buch -
-
ખજૂર સેન્ડવિચ (Khajur Sandwich Recipe in Gujarati)
#GA4#Week9મીઠાઈ આજે મે તહેવાર ને અનુલક્ષી ને એક ઘી અને માવા વગરની મીઠાઈ બનાવવાની કોશિશ કરી છે એક ખાંડ ફ્રી મીઠાઈ પણ કહી શકાય છોકરાઓ ને તો અતિ પ્રિય છે એમા બિસ્કીટ ડ્રાયફ્રુટ બધુજ વપરાય છેતો ચાલો આપડે જોઈએ ખજૂર સેન્ડવીચ Hemali Rindani -
-
-
-
-
-
ખજૂર પાન (Khajur paan Recipe in Gujarati)
#winter special #cookpad ખજૂર માં ફાઇબર અને પ્રોટીન ભરપૂર માત્રા માં હોઈ છે જે આપણી હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે ખજૂર આપણે રોજ ખાવો જોયે પણ બાળકો ને ખજૂર ખાવાનું પસંદ નથી કરતા . આ બીડા માં પાન મસાલા નું સ્ટફિંગ છે જેથી બાળકો ને પસંદ પડશે અને હોંશે હોંશે ખજૂર ખાશે. Bhavini Kotak
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13978603
ટિપ્પણીઓ