ચીઝ રોટી સેન્ડવીચ(Cheese Roti Sandwich Recipe in Gujarati)

Uma Buch
Uma Buch @cook_25170846

#NSD
#Sandwichchallenge

સેન્ડવીચ મોટા ભાગે બ્રેડ માંથી બનવામાં માં આવે છે. પણ અહીંયા બ્રેડ નો ઉપયોગ કર્યા વગર રોટલી ની મદદ થી બનાવી છે. જે ખુબ હેલ્થ માટે સારી રહે છે તમે પણ ઘરે જરૂર બનાવો.

ચીઝ રોટી સેન્ડવીચ(Cheese Roti Sandwich Recipe in Gujarati)

#NSD
#Sandwichchallenge

સેન્ડવીચ મોટા ભાગે બ્રેડ માંથી બનવામાં માં આવે છે. પણ અહીંયા બ્રેડ નો ઉપયોગ કર્યા વગર રોટલી ની મદદ થી બનાવી છે. જે ખુબ હેલ્થ માટે સારી રહે છે તમે પણ ઘરે જરૂર બનાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ લોકો
  1. ૬ નંગરોટલી
  2. ક્યૂબ ચીઝ
  3. ૧ વાટકીવટાણા
  4. ૧ વાટકીકોબીજ
  5. ૧/૨ વાટકીગાજર
  6. ૧ નંગબટેટા નો માવો
  7. નાની સમારેલી ડુંગળી
  8. ૨-૩ લસણ ની કળી
  9. ઝીણું સમારેલું મરચું
  10. કોથમીર જરૂર મુજબ
  11. લીંબુ નો રસ
  12. ૧ ચમચીમરી પાઉડર
  13. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બાફેલા બટેટા ના માવા માં વટાણા, કોબીજ, ગાજર, ડુંગળી, લીલા મરચા, કોથમીર, લસણ, મીઠું, મરી પાઉડર, લીંબુ નો રસ ઉમેરી બધું બરાબર મિક્સ કરો.

  2. 2

    આ રીતે સેન્ડવીચ નું સ્ટફિંગ તૈયાર કરો. ત્યારબાદ રોટલી લઈ લો.

  3. 3

    તેની પર તૈયાર કરેલા આ સ્ટફિંગ ને મૂકો.. તેની પર બીજી તૈયાર કરેલી રોટલી મૂકી દો.

  4. 4

    એક પેન મા તેલ મૂકી તેને બંને બાજુ બરાબર શેકી લો. શેકાઈ ગયા બાદ તેને એક પ્લેટ માં લઇ લો.

  5. 5

    ત્યારબાદ તેના ૪ ટુકડા કરી તેને ટમેટો કેચઅપ સાથે સર્વ કરો.

  6. 6

    તેની પર છેલ્લે ચીઝ મૂકી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Uma Buch
Uma Buch @cook_25170846
પર

Similar Recipes