ખજૂર ચોકલેટ(Khajur Chocolate Recipe in Gujarati)

Akanksha Dholakia
Akanksha Dholakia @cook_26376387

#Week 10

ખજૂર ચોકલેટ(Khajur Chocolate Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#Week 10

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
6 લોકો
  1. ૨૫૦ ગ્રામ કાળો ખજૂર(ઈરાની ખજૂર)
  2. ૧૫૦ ગ્રામ બદામ શેકેલી
  3. ૧૫૦ ગ્રામ ડાર્ક ચોકલેટ
  4. ૧૦૦ ગ્રામ કોપરા નું ખમણ

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ખજૂર માં વચ્ચે કાપો કરી ને ઠળિયા નીકાળી દો

  2. 2

    હવે તેમાં બદામ વચ્ચે નાખો અને ખજૂર ને બંધ કરી દો.

  3. 3

    ચોકલેટ ને મેલ્ટ કરી લો. અને તેમાં ભરેલી ખજૂર ને ડીપ કરી કાઢી લો.

  4. 4

    હવે તેને કોપરા ના ખમણ માં નાખો

  5. 5

    બધી ચોકલેટ આવી રીતે તૈયાર કરી લો.

  6. 6

    હવે પ્લેટ માં સજાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Akanksha Dholakia
Akanksha Dholakia @cook_26376387
પર

Similar Recipes