ખજૂર પાક(Khajur pak Recipe in Gujarati)

kajal lalcheta
kajal lalcheta @cook_26878848
શેર કરો

ઘટકો

10 મિનિટ
  1. 500ગ્રામ ખજૂર
  2. 1પેકેટ મેરીગોલ્ડ બિસ્કિટ
  3. 2 ચમચીઘી
  4. કાજુ અને બદામ અથવા ટોપરા નું ખમણ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ આ બધી વસ્તુ માંથી ઘી ને કડાઈમાં ગરમ કરવું

  2. 2

    ત્યારબાદ તેમાં ખજૂર ને ઉમેરવો

  3. 3

    ત્યારબાદ ખજૂર એકરસ થાય ત્યાં સુધી ધી માં સાંતળવો

  4. 4

    પછી ખજૂર નું મિશ્રણ ઠંડુ થાય એટલે બિસ્કીટના ના માપની થેપલી વારવી

  5. 5

    થેપલી ઉપર બિસ્કીટ રાખવું બંને થઈને પાંચ લેયર થાય ત્યાં સુધી આ રીતના કરવું

  6. 6

    ગાર્નિશીંગ માટે કાજુ બદામ અથવા ટોપરાનું ખમણ વાપરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
kajal lalcheta
kajal lalcheta @cook_26878848
પર

Similar Recipes