જાડા મઠિયા (Jada Mathiya Recipe In Gujarati)

Amee Shaherawala
Amee Shaherawala @Amee_j16
Dubai

જાડા મઠિયા એક એવો નાસ્તો છે જે મારા ઘરમાં ખાલી દિવાળીમાં નહીં પણ બારેમાસ બને છે.

#કુકબુક
#post 2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. ૩ કપમાઠનો લોટ
  2. ૧ કપઘઉંનો લોટ
  3. ૧ ચમચીતલ
  4. ૧ ચમચીઅજમો
  5. ૧/૨ ચમચીહિંગ
  6. ૧ (૧/૨ ચમચી)મીઠું (સ્વાદ પ્રમાણે)
  7. ૭-૮ ચમચી ખાંડ (તમારા ઘરના ટેસ્ટ પ્રમાણે)
  8. ૪-૫ ચમચી તેલ લોટ બાંધવા
  9. ૧/૨ કપ પાણી (અથવા જરૂર મુજબ પાણી લોટ બાંધવા)
  10. જરૂર મુજબતળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    એક મોટા વાસણમાં મઠનો અને ઘઉંનો લોટ તેમાં મરચું,હળદર, હિંગ, અધકચરા વાટેલા તલ અને અજમો ઉમેરો, પછી ખાંડના પાણીથી ભાખરી જેવો લોટ બાંધો જરૂર પડે તો બીજું પાણી ઉમેરવું.

  2. 2

    લોટ બંધાઈ એટલે પંદર-વીસ મિનિટ લોટને રેસ્ટ આપી એના લૂઆ તૈયાર કરવા

  3. 3

    લુવા થઈ જાય એટલે એક બાજુ તેલ મૂકી બીજી બાજુ એક એક લુવા મશીનથી દબાવી મીડીયમ ગેસ રાખી તેલમાં તળી લેવા.

  4. 4

    આ રીતે દિવાળી માટે મઠિયાં આસાનીથી તૈયાર થઈ જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amee Shaherawala
પર
Dubai

Similar Recipes