અડદિયા (Adadiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં અડધો વાટકો દૂધ અને બે ચમચા ઘી ગરમ કરી અડદના લોટમાં ધાબો દેવો પછી તે લોટને ચાળી લેવો
- 2
પછી એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં ગુંદ તળી લેવો પછી તે જ ધીમા લોટ શેકવો
- 3
લોટ શેકાઈ જાય પછી બીજી કડાઈમાં ખાંડ નાખી ખાંડ ડૂબે તેટલું પાણી નાંખી એક તારની ચાસણી બનાવી
- 4
પછી તે ચાસણીમાં શેકેલો લોટ તળેલો ગુંદર ડ્રાયફ્રુટ અને અડદિયા નો મસાલો મિક્સ કરી અડદિયા વાળવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#અડદિયા પાક # Happy cooking૮/૧/૨૦૨૧ટ્રેડિંગ વાનગી Jayshree Chauhan -
-
-
-
-
કચ્છી અડદિયા (Kutchi Adadiya Recipe In Gujarati)
કાલે zoom live per Manisha hathi સાથે આ રેસિપી બનાવી હતી બહુ મસ્ત અને હેલ્ધી બની હતી😋 Falguni Shah -
અડદિયા(Adadiya recipe in Gujarati)
#Trending#cookpadindiaશિયાળાની ઠંડી એટલે ડ્રાયફ્રુટ અને વસાણાયુક્ત વાનગીઓ દ્વારા શરીર ને તંદુરસ્ત બનાવવા ની મોસમ અને અડદિયા એટલે શિયાળાની સૌથી લોકપ્રિય મિઠાઈ. તેમાં પણ કચ્છી અડદિયા હોય તો પુછવું જ શું...!!!! માવો, સૂકોમેવો અને ઘી થી ભરપૂર એવા કચ્છી અડદિયા અમારે ત્યાં શિયાળામાં એક વખત ચોકક્સ બને છે. આ હું મારા સાસુમાં પાસેથી શીખી છું. કચ્છી અડદિયા સ્વાદમાં તીખા હોય છે પરંતુ અમારે ત્યાં થોડા ઓછા તીખા ખવાય છે તેથી મસાલા નું પ્રમાણ હું ઓછું લઉ છુ. આ અડદિયામા માવા નો ઉપયોગ કરવામાં આવે છે તેથી આ અડદિયા સોફ્ટ બને છે. તમે પણ ચોકક્સ બનાવજો કચ્છી અડદિયા... Jigna Vaghela -
-
-
અડદિયા (Adadiya Recipe In Gujarati)
શિયાળામાં બધાની મનપસંદ વાનગી એટલેઅડદિયા.તેના વિના શિયાળો અધૂરો જ ગણાય શિયાળામાં આવી પોષ્ટિક વસ્તુ ખાવાથી આપણી સેહત ખૂબ સારી રહે છે. મહેમાનોને પણ પીરસવામાં પણ આ મિષ્ટાન ખૂબ જ સારૂ રહેશે. Davda Bhavana -
-
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#VR#MBR8#cookpadgujaratiઅડદિયાએ શિયાળાનો રાજા છે, આમ તો શિયાળામાં આપણે અનેક વાનગીઓ બનાવીએ છીએ, તેમાં અડદિયાએ (કચ્છ સ્પેશિયલ )ગુજરાતીઓનું લોકપ્રિય શિયાળુ વાનગી છે. શિયાળામા અડદિયા ખાવાના ઘણા ફાયદા છે, જે શરીરને આખા વર્ષ માટેની તાકાત પૂરી પાડે છે.અડદિયા બનાવવા માટે અડદનો લોટ, ખાંડ, દેશી ઘી, ગુંદ, દૂધ,માવો, કાજુ, બદામ, પિસ્તા, કીસમીસ, ઇલાયચી, લવિંગ, તજ, અડદિયા નો મસાલો વગેરે જેવા મસલાઓનો ઉપયોગ થતો હોય છે. અડદિયા ગરમ મસાલાથી ભરપૂર હોય છે જેથી કરીને શિયાળાની ઠંડીમાં ખાસ કરીને શરીરને ગરમાહટ આપે છે.કોરોના વચ્ચે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ અડદીયા ઉપયોગી છે. Ankita Tank Parmar -
-
અડદિયા(Adadiya Recipe in Gujarati)
#GA4#week15#jaggery#jaggeryadadiya શિયાળો આવે કે અડદિયા બનવા નું શરૂ. અને સાથે સાથે ગોળ નો ઉપયોગ પણ પાક બનાવવા માં વધુ થાય છે આમ તો અડદિયા એ ખાંડ ની ચાસણી કરી ને બનાવવા માં આવે છે પણ મે ગોળ નો ઉપયોગ કરી ને બનાવ્યા છે જે ટેસ્ટ માં ખાંડ ના અડદિયા જેવા જ બને છે અને હેલથી પણ ખરા જ. Darshna Mavadiya -
-
-
અડદિયા (Adadiya Recipe In Gujarati)
શિયાળો આવે એટલે અડદિયા તો બનેજ , તો આજે મેં ઠાકોરજી ને ધરવા માટે બનાવ્યા છે. Brinda Padia -
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
શિયાળાની સિઝન શરૂ થઇ રહી છે અડદિયા હેલ્ધી અને પૌષ્ટિક ખોરાક છે 56 bhog #CB7 મીનાક્ષી માન્ડલીયા -
-
-
-
-
નાગર સ્ટાઇલ અડદિયા(Adadiya recipe in Gujarati)
#MW1#અડદિયાઅમારા ઘર મા બધા ને ભાવે એવા વસાણા વગર ના પૌષ્ટિક અડદિયા બનાવ્યા છે. Mrs Viraj Prashant Vasavada
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13997037
ટિપ્પણીઓ (2)