કોફી મૂસ (Coffee Moos Recipe In Gujarati)

Amita Parmar
Amita Parmar @cook_26519716

કોફી મૂસ (Coffee Moos Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનિટ
2લોકો
  1. 2 કપચોકલેટ
  2. 1 કપક્રીમ
  3. 3 ચમચા કોફી
  4. જરૂર મુજબ ગાર્નિશ માટે કલર સેવ

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    ચોકલેટને ગેસ પર બોયલ કરવા મૂકવી એનાં માટે સ્ટીલના વાસણમાં પાણી ઉકળવા મૂકવું અને એમાં કાંચ નું વાસણ મૂકવું એમાં ચોકલેટ નાખવી

  2. 2

    ચોકલેટ પીગળે એટલે એમાં ક્રીમ નાખવી

  3. 3

    જ્યાં સુધી ચોકલેટ અને ક્રીમ મિક્સ નઈ થાય ત્યાં સુધી હલાવવું અને એમાં કોફી ઉમેરવી

  4. 4

    કોફી ઉમેરો અને બધું બરાબર મિક્સ કરી બ્લેન્ડર થી બ્લેન્ડ કરવું

  5. 5

    બલન્ડ કરો એટલે રેડી છે કોફી મુસ

  6. 6

    એને બોલમાં નાખી કલરફૂલ સેવ નાખી ગરનિશ કરી થોડીવાર ફ ફ્રીઝ માં મૂકી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amita Parmar
Amita Parmar @cook_26519716
પર

Similar Recipes