તવા પુલાવ (Tava Pulav Recipe In Gujarati)

Hema Paresh Mehta ( Hemangini )
Hema Paresh Mehta ( Hemangini ) @cook_26265411

તવા પુલાવ (Tava Pulav Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 250 ગ્રામચોખા
  2. 1 નંગગાજર
  3. 1 નંગટામેટા
  4. 1 નંગકેપ્સિકમ
  5. 2 નંગડુંગળી
  6. 100 ગ્રામવટાણા
  7. 200 ગ્રામબટાકા
  8. 2 ચમચી આદુ મરચા ની પેસ્ટ
  9. જરૂર મુજબ ધાણા
  10. જરૂર મુજબ કાજુ
  11. 1 ચમચીમરચું
  12. 3/4 ચમચીમીઠું
  13. 1/4 ચમચીગરમ મસાલો
  14. 2 ચમચીપાઉભાજી મસાલો
  15. જરૂર મુજબ ટોમેટો સોસ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પહેલા ચોખા લઇ ગરમ પાણી માં ચઢાવી દો. એને એક થાળી માં પાથરી લો.

  2. 2

    બટાકા અને વટાણા પણ બાફી દો.

  3. 3

    હવે એક વાસણ માં તેલ અને ઘી લો તેમાં લખેલા મુજબ શાકભાજી નાખી દો અને હલાવો.

  4. 4

    હવે તેમાં બાફેલા બટાકા અને વટાણા નાખીને તેમાં લખેલા મુજબ મસાલા ઉમેરો. તેને હલવો વ્યવસ્થિત રીતે.

  5. 5

    હવે તેમાં ભાત ઉમેરી 10 મિનિટ હલાવી તેમાં કાજુ અને ઘણા ઉમેરો. સ્વાદિષ્ટ પુલાવ તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hema Paresh Mehta ( Hemangini )
પર

ટિપ્પણીઓ

Similar Recipes