તવા પુલાવ(Tava Pulav Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાસમતી ચોખા બાફવા માટે ગેસ પર પાણી રેડી દો પછી તેમાં ૧ ચમચી મીઠું, તમાલપત્ર, લવિંગ,આખી ઈલાયચી કુટી ને લેવી નાખી દો અને પાણી ને ઉકળવા દો ઘી અને લાબૈ સમારેલા બટાકા પહેલા એડ કરી લો જેથી પહેલાં બફાય પછી તેમાં ચોખા ધોઈને એડ કરો
- 2
અને ઢાંકી દેવું અને ચોખા બફાવા દો હવે ચોખા બફાય એટલે તેને એક ચાળણીમાં કાઢી લો અને થંડુ પાણી રેડી દો
- 3
હવે પલાળેલા લાલ મરચા અને લસણની પેસ્ટ બનાવી ની પેસ્ટ બનાવી લો
- 4
પછી નોનસ્ટિક પેનમાં તેલ અને એક ચમચી ઘી રેડો પછી તેમાં 1/2ચમચી જીરૂ વઘાર માટે એડ કરો જીરું તતડે એટલે તેમાં લાંબી સમારેલી ડુંગળી નાખો અને લાલ થાય ત્યાં સુધી સાંતળો
- 5
હવે તેમાં ટામેટા એડ કરો અને બફાવા દો હવે તેમાં મરચા અને લસણની પેસ્ટ એડ કરો પછી તેમાં મીઠું સ્વાદાનુસાર એડ કરી લો હવે તેમાં ગરમ મસાલો,લાલ મરચું પાઉડર એડ કરી લો અને તેલ છુટે ત્યાં સુધી સાંતળો હવે તેમાં પાવભાજી મસાલો એડ કરો
- 6
પછી તેમાં બાસમતી ચોખા એડ કરી લો પછી અડધો લીંબુનો રસ રેડો અને બધું બરાબર હલાવી મિક્સ કરો અને પછી તેને ૫ સેકન્ડ માટે ઢાંકી રહેવા દો
- 7
પછી ગેસ બંધ કરી દો અને એક પ્લેટમાં કાઢી સવૅ કરો અને સાથે પાપડ અને ડુંગળી સવૅ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
તવા પુલાવ(Tava pulav Recipe in Gujarati)
#GA4#week8Keyword: Pulao#cookpad#cookpadinidaપુલાવ એક ખુબજ ટેસ્ટી અને જલ્દી બની જાય એવી ડીશ છે જે આપડે લંચ કે ડિનર મા ખાઈ શકીએ છીએ. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
-
કોર્ન ટોમેટો પુલાવ (Corn Tomato Pulav Recipe In Gujarati)
#GA4 #Week8 #sweet corn #pulao Hetal Kotecha -
તવા પુલાવ.(Tava Pulav Recipe in Gujarati)
પુલાવ જુદી જુદી રીતે બનાવે છે પણ આજે આપણે તવા પુલાવ બનાવશું.#GA4#week8 Pinky bhuptani -
-
-
-
બટર તવા પુલાવ (Butter Tava Pulao Recipe in Gujarati)
#GA4#week19#post2#pulao#બટર_તવા_પુલાવ ( Butter Tava Pulao Recipe in Gujarati )#Mumbai_Streetstyle_Pulao મસાલેદાર અને સમૃદ્ધ સ્વાદો નો મિશ્રણ છે આ પુલાવ જે બનાવવા માં ઝડપી અને સરળ છે. તવા પુલાવ ખાવા ની એક અલગ મજા છે બીજા બધા પુલાવ કરતા આનો ટેસ્ટ અલગ જ હોય છે કારણ કે આમાં બટર નો સમાવેશ કરવામાં આવે છે. જેથી પુલાવ નો દેખાવ તો રિચ લાગે છે પરંતુ સ્વાદ માં પણ એકદમ રિચ ટેસ્ટ લાગે છે. આજે મેં મુંબઈ માં લારી પર મળતાં બટર તવા પુલાવ બનાવ્યો છે. જે એકદમ સ્ટ્રીટ સ્ટાઈલ માં જ બન્યો હતો. તો ચાલો આપણે બનાવીશું તવા પુલાવ . Daxa Parmar -
-
વેજ હૈદરાબાદી ગ્રીન મંચુરિયન પુલાવ (Veg Haidrabadi Green Manchurian Pulav Recipe In Gujarati)
#GA4#Week8#pulao Pinal Parmar -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)