મેંદા ની ક્રિસ્પી પૂરી (Maida Crispy Puri Recipe In Gujarati)

Tanvi vakharia
Tanvi vakharia @cook_18406017
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામમેંદા નો લોટ
  2. સ્વાદાનુસારમીઠું
  3. 2 વાટકીતેલ મોણ માટે
  4. જરૂર મુજબ તળવા માટે તેલ
  5. 2 ચમચીઆખા મરી
  6. 1 ચમચીજીરૂ
  7. ૧ ચમચીતલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ જીરું મરી અને તલને અધકચરા ભૂકો કરી લો પછી મેંદાનો લોટ ચાળી તેમાં મીઠું તેલનું મોણ અને મરી જીરું નાખો બધું બરાબર મિક્સ કરી તેનો લોટ બાંધી લો

  2. 2

    પછી તેના નાના-નાના લુઆ કરે તેની પૂરી વણી લો

  3. 3

    એક લોયામાં તેલ ગરમ કરી તેમાં પૂરી તળી લો પાછા બદામી રંગની થાય ત્યાં સુધી તળવી

  4. 4

    બન જાય એટલે એક ડીશમાં લઈ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tanvi vakharia
Tanvi vakharia @cook_18406017
પર

ટિપ્પણીઓ (7)

Similar Recipes