મેંદા ની ફરસી પૂરી (Maida Farsi Poori Recipe In Gujarati)

Harsha Gohil
Harsha Gohil @Harshaashok

#SJR ચા અને કોફી સાથે નો કુડકુડ એવો નાસ્તો ફરસી પૂરી બનાવી.

મેંદા ની ફરસી પૂરી (Maida Farsi Poori Recipe In Gujarati)

#SJR ચા અને કોફી સાથે નો કુડકુડ એવો નાસ્તો ફરસી પૂરી બનાવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
4 સભ્યો
  1. 250 ગ્રામમેંદા
  2. 50 ગ્રામસોજી
  3. 1 કપતેલ
  4. 1 ચમચીહિંગ
  5. 1 ચમચીજીરુ
  6. 1 ચમચીમરી
  7. 1 ચમચીઆખા ધાણા
  8. સ્વાદ મુજબ મીઠું
  9. તેલ ફ્રાય કરવા

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    એક મિક્સચર જાર માં મસાલા ને અડકચરા ક્રશ કરો.બાદ એક કથરોટ માં મેંદા ને ચારણી થી ચલી લો ને સોજી ઉમેરો તેલ નાખો પીસેલા મસાલા ને હિંગ મીઠું ઉમેરો ને મિક્સ કરો.

  2. 2

    પાણી થોડુ ઉમેરતા જાઓ ને લોટ બંધો. લોટ ને તેલ થી મસલો ને ગુલ્લા કરો.....બાદ તેની પૂરી વનો ને પૂરી ઉપર કાપા પાડો.

  3. 3

    એક કડાઈ માં તેલ ગરમ કરો તેમાં પૂરી ફ્રાય કરો બાદ પૂરી ને ડીશ માં નિકાલો.

  4. 4

    તૈયાર છે મેંદા ની ફરસી પૂરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harsha Gohil
Harsha Gohil @Harshaashok
પર
રસોઇ મારો પાસંદગી નો વિષય છે. હુ રસોઇ મા નવી વસ્તુઓ બનવટી હોવ છુ.
વધુ વાંચો

Similar Recipes