મિંટ મસાલા ફરસી પૂરી

Nirali Dudhat
Nirali Dudhat @cook_19818473
Vadodra
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મિનિટ
  1. લોટ બાંધવા માટે
  2. 1 કપમેંદો
  3. 1/4 કપઓઇલ
  4. 2તીખા મરચા
  5. 1/2ફુદીનો
  6. 1આદુનો ટુકડો
  7. બેથી ત્રણ ચમચી જેટલું પાણી
  8. 1 ચમચીમરી પાવડર
  9. 1 ચમચીશેકેલું જીરું
  10. 1/4 કપલોટ બાંધવા માટે પાણી
  11. સ્વાદ મુજબ મીઠું
  12. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ મિક્સર જાર માં ફુદીનો આદું મરચું અને બેથી ત્રણ સ્પૂન પાણી એડ કરી તેની પેસ્ટ બનાવી લો

  2. 2

    મેંદાના લોટમાં ઓઇલનું સારી રીતે મોણ કરી તેની અંદર ફુદીનાવાળી પેસ્ટ એડ કરી દો અને બધા ડ્રાય મસાલા એડ કરી બધું મિક્સ કરી મીડીયમ થીકલોટ બાંધી લો

  3. 3

    આ લોટને દસ મિનિટ માટે રેસ્ટ આપી તેનાએક સરખા લુવા બનાવી લો

  4. 4

    આલુવા માંથી મીડીયમ થીક પુરી વણી ફોકની મદદથી તેની અંદર હોલ કરી લેવા.

  5. 5

    આ રીતે બધી પૂરી વણી મેડમ ગેસ પર ફ્રાય કરી લેવી

  6. 6

    તૈયાર છે મીટ મસાલા ફરસી પૂરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nirali Dudhat
Nirali Dudhat @cook_19818473
પર
Vadodra

Similar Recipes