શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ મેંદો
  2. ૧/૪ કપતેલ
  3. ૧/૨ ચમચીજીરૂ
  4. ૧/૪ ચમચીમરી પાઉડર
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. પાણીથી કણક બાંધવા માટે
  7. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં મેંદો લઈ તેમાં બધા મસાલા તેમજ મોણ ઉમેરી મિક્સ કરો આ મિશ્રણ બ્રેડક્રમ્સ જેવું થવું જોઈએ. ત્યારબાદ જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધો. તેને ૧૦-૧૫ મિનિટ માટે રેસ્ટ આપો.

  2. 2

    ત્યારબાદ તેમજ મિડિયમ સાઈઝના ગોળા વાળી લો આ ગોળા માંથી પૂરી વણી તેના ઉપર કાપા પાડી ગરમ તેલમાં મધ્યમ આંચ પર ગુલાબી રંગની થાય ત્યાં સુધી તળી લો. ફરસી પૂરી રેડી છે ને એર ટાઈટ કન્ટેનરમાં ૧૫ દિવસ સુધી સાચવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Unnati Desai
Unnati Desai @unns_cooking
પર

Similar Recipes