મેંદાની ફરસી પૂરી

Falguni Solanki
Falguni Solanki @cook_20625423
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. અડધો કિલો મેંદાનો લોટ
  2. 1વાટકી રવો
  3. અડધી વાટકી અધકચરા મરી
  4. અડધી વાટકી શેકેલું જીરું
  5. મોણ માટે તેલ
  6. સ્વાદ અનુસાર નમક
  7. લોટ બાંધવા માટે પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક કાથરોટ લઈ તેમાં મેંદાનો લોટ, રવો, મરી, સેકેલું જીરૂ, સ્વાદ અનુસાર નમક અને તેલનું મોણ નાખી લોટ બાંધવો. લોટ બંધાઈ ગયા પછી તેને દસ મિનિટ રેસ્ટ આપવો.

  2. 2

    ત્યાર પછી તેનો મોટો રોટલો વણી લેવો. પછી તેને વાટકી થી ગોળ આકાર આપવો. પૂરી વણાઈ ગયા બાદ તેને પંદરથી વીસ મિનિટ રહેવા દેવી. લોયા માં તેલ મૂકી તેને બ્રાઉન થાય ત્યાં સુધી ધીમા ગેસે તડવી.

  3. 3

    તો ફ્રેન્ડ્સ આપણે ફરસાણમાં બધાને ભાવતી એવી મેંદાની ફરસી પૂરી તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Falguni Solanki
Falguni Solanki @cook_20625423
પર

ટિપ્પણીઓ

Similar Recipes