રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પૂરી માટે ની સામગ્રી ભેગી કરી લો.હવે એક વાસણમાં હળદર પાવડર, અધકચરો અજમો, મીઠું નાખી અને પાણી થી કઠણ લોટ બાંધી લો.
- 2
૧૦ મિનીટ લોટ કૂણો પડે એટલે નાનાં નાનાં નાનાં લુઆ કરી લો.હવે પાટલી પર વેલણ થી એકદમ પાતળી પૂરી વણી ને એક કાટા ચમચી થી કાણા પાડી લો. જેથી પૂરી તળિયે ત્યારે ફૂલે નહિ.
- 3
હવે એક કડાઈમાં તેલ ગરમ થાય એટલે પૂરી મીડિયમ તાપે આછી ગુલાબી રંગ ની બધી પૂરી તળી લો. અને ઠંડી પડે એટલે ડબ્બા માં ભરી લો. આ પૂરી ચા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાઠીયાવાડ નાં પ્રખ્યાત ફાફડા
#કાંદાલસણ #લોકડાઉન રેસિપિસ # કાઠીયાવાડી સ્પેશિયલ # રેસિપી કોન્ટેસ્ટ ૭૫ Suchita Kamdar -
અજમા મસાલા પુરી
#goldenapron3#week-8#પઝલ વર્ડ-વહિટ-ઘઉં-પુરી પુરી એકદમ ફટાફટ બની જતી .. તેમાં અજમો નાખ્યો હોવાથી સ્વાદ સારો લાગે છે બાકી બધું જે આપણે રેગ્યુલર મસાલો ખાઈ એ તે નાંખી ને મોણ નાખી ને પુરી બનાવી છે.દૂધપાક,શ્રીખંડમઠો,દહીં ,સુકીભાજી સાથે પણ પુરી ને સર્વ કરી શકાય. Krishna Kholiya -
-
-
-
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#SFRમિત્રો, સાતમ આઠમનો તહેવાર હોય અને ફરસી પૂરી ન બને એ કેવી રીતે શક્ય છે? ફરસી પૂરી શ્રાવણ મહિનામાં આવતા તહેવારનું સ્પેશિયલ ફરસાણ છે. Ruchi Anjaria -
-
-
-
-
ભાવનગરી ગાંઠિયા
#કાંદાલસણઅત્યારે લોકડાઉંન ના સમય મા આ ગાંઠિયા ઘરે બનાવી શકાય બારે કાય પણ ફરસાણ મળવું શક્ય નથી ત્યારે આ ભાવનગરી ગાંઠિયા કંદોય જેવા જ બને છે. Varsha Karia I M Crazy About Cooking -
રસ પૂરી
#અનિવર્સરી#મેંઈનકોર્સજ્યારે ઘરે કોઈ સારો પ્રસંગ આવે એટલે આપડે રસ પૂરી બનાવી ને ખુશી વ્યક્ત કરીએ છે તો કૂકપેડ ની અનનીવેરસરી છે તો મે પણ ખુશી વ્યક્ત કરી. Rachana Chandarana Javani -
-
-
-
સ્પાઇસ ફરસી પુરી
#ટીટાઈમ#મૈંદાહેલો ફ્રેન્ડ્સ, મોર્નિંગ બ્રેકફાસ્ટ માં ચા કે કોફી સાથે સ્પાઈસી ફરસી પુરી ખુબ જ ટેસ્ટી લાગે છે. સ્પાઇસીસ તરીકે મેં તેમાં જે ઇન્ગ્રીડિઅન્ટ્સ નો યૂઝ કરેલ છે તેની ફલેવર થી જ ખાવા નું મન થઇ જાય તેવી આ પુરી ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
-
-
-
-
-
-
-
-
તીખી ફરસી પૂરી
#ઇન્ડિયન પાર્ટી સ્નેક્સ રેસિપિ #parઆ પૂરી ગુજરાતી ની પેલી પસંદ છે.. તહેવાર હોય કે ઘરમાં પ્રસંગ, પિકનિક હોય કે બહાર ગામ જવાનું, દિવાળી હોય કે બાળક હોસ્ટેલ માં જાય ત્યારે અને સવાર - સાંજનાં નાસ્તા માં તો હોય જ.ફરસી પૂરી એટલે ક્રીસ્પી પૂરી જે ઘંઉના લોટની, મેંદાની કે રવા ની બને. ઘણી વખત બધા લોટ મિક્સ કરી પણ બનાવીએ. આજે મેં ઘંઉનાં લોટની મસાલા વાળી ફરસી પૂરી બનાવી છે.કેરીનું તીખું અથાણું કે છુંદા સાથે બહુ જ ટેસ્ટી લાગે છે. મહેમાન આવે ત્યારે ચા અને કોફી સાથે સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
-
-
મેથી ની ભાજી વાળી ફરસી પૂરી
#ff3સાતમ આઠમ મા બધાં ફરસાણ બનાવે છે કોઈ મીઠાઈ બનાવે છે મે ઘઉં નાં લોટ ની ફરસી પૂરી બનાવી મેથીની ભાજી નાખી ને Vandna bosamiya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12068342
ટિપ્પણીઓ