મસાલા કાજુ(Masala Kaju Recipe in Gujarati)

Ami Desai
Ami Desai @cook_26319412

#GA4
#week9
# Dry fruits

શેર કરો

ઘટકો

10 મિનિટ
  1. બાઉલ કાજુ
  2. ૨ ચમચીઘી
  3. ૧ ચમચીલાલ મરચું
  4. ૧ ચમચીમીઠું
  5. ૧ ચમચીગરમ મસાલો
  6. ૧ ચમચીઆમચૂર પાઉડર
  7. ૧ ચમચીજીરું પાઉડર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કડાઈ માં ઘી મૂકી કાજુ ને સેકી લો

  2. 2

    કાજુ બ્રાઉન થાય ત્યા સુધી સેકી ને એને એક બાઉલ માં કાઢી એમાં બધા મસાલા ઉમેરી મિક્સ કરી લો એટલે બની જશે મસાલા કાજુ જે ૧૫-૨૦ દિવસ સુધી સ્ટોર કરી શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ami Desai
Ami Desai @cook_26319412
પર

Similar Recipes