રાંધવાની સૂચનાઓ
- 1
કડાઈ માં તેલ મૂકી ને તેમાં કાજુ ને સોત્રિ લો, પછી એજ કડાઈ માં તેલ મૂકી ને ટમેટું, ડુંગળી, લસણ ઉમેરી ને પછી તેને સોત્રીને પછી તેને ઠંડું થવા દો, ને પીસી લો.
- 2
હવે ફરી થી તેલ મૂકી ને તેમાં તજ, લવિંગ, તમાલપત્ર, જીરું મૂકી ને તેમાં ગ્રેવી ઉમેરી દો પછી તેને ૨મિનીટ રેહવા દો ને તેમાં કાજુ, લીલા વટાણા ઉમેરી ને પછી તેમાં મલાઈ નાખી દો ને તેને ૫ સુધી રહેવા દો.
- 3
મસાલો ઉમેરી દો ને તેને ૫ મિનીટ સુધી રહેવા દો હવે તેલ ઉપર આવી જાય એટલે તેને સર્વિંગ બાઉલ માં લઇ ને તેને કોથમીર, મલાઈ થી ગાર્નિશ કરી સર્વ કરો.
Similar Recipes
-
-
-
શાહી કાજુ મસાલા કરી (Shahi Kaju Masala Curry Recipe In Gujarati)
#EB#week3#કાજુમસાલા#shahikajumasalacurry#kajucurry#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
-
-
-
-
-
કાજુ કરી મસાલા (Kaju Curry Masala Recipe In Gujarati)
#GA4#Week1આ સબ્જી માં મે તળેલા કાજુ અને ખડા મસાલા નો યુઝ કર્યો છે. આ સબ્જી ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. જો તેને થોડી સ્પાઇસી બનાવવામાં આવે તો વધારે ટેસ્ટી લાગે છે. ફ્રેન્ડસ આ સબ્જી જરૂરથી ટ્રાય કરજો. Parul Patel -
-
-
-
કાજુ મસાલા શાક (Kaju Masala Shak Recipe In Gujarati)
#EBWeek 3પંજાબી શાક નું નામ આવે એટલે એક શાક કાજુ મસાલા શાક સર્વ કરો. Archana Parmar -
-
-
-
-
-
-
કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
કાજુ એક શુષ્ક ફળ છે. બદામની જેમ કાજુનું પણ સેવન કરવું જોઈએ. કાજુમાં સારા પ્રમાણમાં પોષક અને પોષણ તત્વો જોવા મળે છે. કાજુનો ઉપયોગ મિઠાઈ બનાવવા માટે વધુ થાય છે. જોકે હવે કાજુનો ઉપયોગ જુદા-જુદા પંજાબી શાકબનાવવા માટે થાય છે. મેં આજે કાજુ મસાલા બનાવ્યું છે. એની રેશિપી તમારી સાથે શૅર કરું છું.#EB Vibha Mahendra Champaneri -
-
-
-
કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
#EB#week3#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
#EB #Week3 #કાજુ_મસાલા#KajuMasala #CashewCurry#Cookpad #Cooksnap#Cookpadgujarati#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLoveકાજુ મસાલા -આ એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક, સ્પાઈસી રેસીપી છે.બહુજ ઓછા સમયમાં અને ઓછી સામગ્રી માં થી બનાવી શકાય છે. Manisha Sampat -
-
-
-
કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
#EB#week3...આમ તો આપણે અવનવા પંજાબી શાક બર ખાતા j હોય અને ઘરે પણ બનાવતા હોય છે. પણ આજે મે હોટેલ ની રીતે કાજુ મસાલા બનાવ્યું અને ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું એ પણ મે ચીઝ ગાર્લીક નાન સાથે બનાવ્યું એટલે એનો સ્વાદ હતો એના થી પણ વધારે સારો લાગ્યો .એટલે તમે પણ જરૂર ટ્રાય કરજો. Payal Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15056715
ટિપ્પણીઓ (2)