ઘુઘરા(Ghughra Recipe in Gujarati)

Hetal Rughani
Hetal Rughani @cook_26446772

દિવાળી સ્પેશિયલ મીઠાઈ ઘુઘરા
#GA4
#week9

ઘુઘરા(Ghughra Recipe in Gujarati)

દિવાળી સ્પેશિયલ મીઠાઈ ઘુઘરા
#GA4
#week9

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
  1. મેંદા નો લોટ ૧ વાટકો
  2. તેલ નું મોણ મુઠ્ઠી પડતું
  3. પાણી જરૂર મુજબ
  4. ૨ ચમચીઘી
  5. ૧ વાટકીરવો
  6. ૧ વાટકીખાંડ પાઉડર
  7. નંગકાજુ, બદામ, પિસ્તા ૨૫-૩૦

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    મેંદા ના લોટ માં મોણ નાખી પાણી થી લોટ બાંધી લો.૨૫ મિનીટ રેસટ આપો.હવે ઘી મૂકી રવો શેકવો.ઠંડો થાય પછી તેમાં પીસેલા ખાંડ અને સુકા મેવા ઉમેરી સ્ટફિંગ તૈયાર કરો.હવે લોટ માંથી પૂરી બનાવી તેમાં સ્ટફિંગ ભરી ઘુઘરા બનાવી લો.

  2. 2

    પછી ગેસ્ટ આવે ત્યારે સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Rughani
Hetal Rughani @cook_26446772
પર

ટિપ્પણીઓ

Similar Recipes