રવાનો હલવો (Rava Halwo Recipe in Gujarati)

Yogita Pitlaboy @cook_23588895
રવાનો હલવો (Rava Halwo Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં ઘી નાખી ઘી ગરમ થયા બાદ તેમાં રવો શેકી લેવો રવો શેકાઈ ગયા બાદ
- 2
તેમાં 2 વાટકી પાણી ઉમેરી હલાવો રવો ચડી ગયા બાદ ઘી છૂટુ પડવા માંડશે પછી તેમાં ઇલાયચી પાઉડર કાજુ બદામ ખમણેલા એડ કરી મિક્સ કરવું તો તૈયાર છે ગરમા ગરમ રવાનો શીરો જે આપણે સત્યનારાયણ ભગવાનની કથા માં બનાવીએ છીએ અને બધાને ખૂબ જ ભાવે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
કાનુલા (સ્વીટ ઘુઘરા)(ghughra in Gujarati)
#વીકમીલ૧#વીકમીલ૨# સ્વીટ રેસીપી#માઇઇબુક રેસિપી 21# સ્વીટ કાનુલા મહારાષ્ટ્ર ની ફેમસ આઈટમ Yogita Pitlaboy -
-
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)
#GA4#Week9#MITHAIઆજે મેં દૂધી નો હલવો બનાવ્યો છે. charmi jobanputra -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રવાનો શીરો(rava no siro in Gujarati)
#માઇઇબુક#post12#વિકમીલ2(sweet)અચાનક મહેમાન આવતા બનાવાતી ઇન્સ્ટન્ટ ફેવરિટ famous sweet Shyama Mohit Pandya -
-
-
-
-
-
-
કરાચી હલવો (Karanchi Halwo Recipe In Gujarati)
#GA4 #Week6#Halvaહલવા નું નામ આવે તો ઘણા બધા મન માં આવે.. આપણને જે વધારે ભાવતો હોય એ પહેલાં યાદ આવે. મારો તો ગાજર નો હલવો ફેવરિટ છે. બોમ્બે સાઇડ કરાચી હલવો ખૂબ ફેમસ છે. એકદમ સોફ્ટ જેલી ટાઈપ હોય છે આ.. મેં આજે પહેલી વાર ટ્રાય કરી છે.. આશા પ્રમાણે બહુ જ સરસ બન્યો છે અને ટેસ્ટ પણ મસ્ત આવ્યો છે.. Henal Kothadiya _ #HENALs_Kitchen -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14038191
ટિપ્પણીઓ