ચોકલેટ કપ કેક(Chocolate cupcake recipe in gujarati)

AnsuyaBa Chauhan
AnsuyaBa Chauhan @cook_25770565
Vadodara, Gujrat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3વ્યક્તિ
  1. 1/2 કપમેંદો
  2. 1/2 કપખાંડ
  3. 4 મોટી ચમચી કોકો પાઉડર
  4. 2 મોટી ચમચી બટર
  5. 1/2 tspબેકિંગ પાઉડર
  6. 3/4 કપદૂધ
  7. ડાર્ક ચોકલૅટ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મેંદો, કોકો પાઉડર, ખાંડ, બેકિંગ પાઉડર ને એક વાસણ માં ચાળી લો.

  2. 2

    થોડુ દૂધ ઉમેરી મિક્સ કરો.

  3. 3

    ડાર્ક ચોકલૅટ ને મેલ્ટ કરી બટર નાખી મિક્સ કરી લો. અને કેકના બેટરમાં નાખી દૂધ મિક્સ કરી લો.

  4. 4

    હવે કેક મોલ્ડ ને બટર થી ગ્રીસ કરી બેટર રેડી પ્રિહિટેડ ઓવન માં 180° ડીગ્રી પર 15 મિનિટ માટે બેક કરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
AnsuyaBa Chauhan
AnsuyaBa Chauhan @cook_25770565
પર
Vadodara, Gujrat
i love cooking,i love making new dishes and I enjoy cooking
વધુ વાંચો

Similar Recipes