ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati)

ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં મેંદો, દળેલી, ખાંડ, કોકો પાઉડર અને બેકિંગ પાઉડર નાખી બે વાર ચારણીથી ચાળી લેવું.
- 2
એક તપેલી માં ગરમ પાણી મૂકી કાંઠો મૂકી ઉપર એક બાઉલમાં ડાર્ક ચોકલેટ અને બટર નાંખી ઓગાળવું.
- 3
ગેસ પરથી ઉતારી કન્ડેન્સ્ડ મિલ્ક અને દૂધ નાખવું.અને બરાબર મિક્સ કરવું.
- 4
પછી મેંદો અને કોકો પાઉડર મિક્સ કરેલા મિશ્રણમાં ડાર્ક ચોકલેટ નાખવી.અને બરાબર મિક્સ કરવું.
- 5
ત્યાર પછી કેક મોલ્ડ માં નીચે બટર પેપર મૂકી તૈયાર કરેલું મિશ્રણ નાખવું.
- 6
પછી કુકર અથવા નોન સ્ટિક કડાઈમાં નીચે મીઠું પાથરી સ્ટેન્ડ મૂકી ઢાંકણ ઢાંકી પાંચ મિનિટ ફાસ્ટ ગેસ પર ગરમ થવા દેવું.
- 7
પછી સ્ટેન્ડ ઉપર મિશ્રણ વાળું મોલ્ડ મૂકવું. ઢાંકણ બંધ કરી 30 થી ૩૫ મિનિટ મધ્યમ તાપે ચડવા દેવું.
- 8
30-૩૫ મિનિટ પછી ટુથપીક કે ચપ્પાથી ચેક કરી લેવું.જો મિશ્રણના ચોંટે તો બ્રાઉની તૈયાર છે. પછી ગેસ બંધ કરી એક વાસણમાં બ્રાઉની કાઢવી.ઉપર ચોકલેટ સોસ લગાવવો.
- 9
અને તેના પીસ કરી સર્વ કરો. ઉપર આઈસ્ક્રીમ મૂકી ચોકલેટ સોસ થી ગાર્નીશ કરી પણ સર્વ કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બ્રાઉની(Brownie Recipe in Gujarati)
આ બ્રાઉની ખુબજ ટેસ્ટી અને સ્પોનજી બને છે.નાના - મોટા સૌને ભાવે છે અને આઈસ્ક્રીમ સાથે ખાવાની ખુબજ મજા આવે છે.#GA4#week16Jalpa Batavia
-
ચોકલેટ બ્રાઉની(Chocolate Brownie Recipe in Gujarati)
ઘઉંની લોટ ની બનાવેલી brownie બાળકો જો વધારે ખાય તોપણ ચિંતા રહેતી નથી એટલે મેં ઘઉંના લોટમાં ચોકલેટ મિક્સ કરી ચોકલેટ બ્રાઉની બનાવી.#GA4#week16#brownie Rajni Sanghavi -
બ્રાઉની વીથ આઈસ્ક્રીમ(Brownie Recipe In Gujarati)
બ્રાઉની વીથ આઈસ્ક્રીમ#GA4#Week16#brownie Himadri Bhindora -
એગલેસ ચોકલેટ વૉલનટ બ્રાઉની (Eggless Chocolate Walnut Brownie Rec
ચોકલેટ બ્રાઉની એક અમેરિકન ડિઝર્ટ કે નાસ્તા નો પ્રકાર છે. બ્રાઉની ફજી, ગુઈ કે ચૂવિ એમ અલગ અલગ રીતે બનાવી શકાય અને એનો પ્રકાર એના ટેક્ષચર પરથી ખબર પડે છે. બ્રાઉની ને પ્લેઇન પણ બનાવી શકાય અથવા તો તેમાં નટ અને ચોકલેટ ચિપ્સ ઉમેરીને બનાવી શકાય. બ્રાઉની નાસ્તા તરીકે, ચા - કોફી સાથે અથવા તો વેનીલા આઈસ્ક્રીમ કે વ્હઈપ્ડ ક્રીમ સાથે ડિઝર્ટમાં સર્વ કરી શકાય.#AsahiKaseiIndia#cookpadindia#cookpad_gu spicequeen -
ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati)
ચોકલેટ મગ બ્રાઉની#GA4#Week16#Brownie Mudra Smeet Mankad -
-
ચોકલેટ કેશ્યુનટ બ્રાઉની (Chocolate Cashew Brownie Recipe In Gujarati)
બ્રાઉની એ દરેક ઉંમરના લોકોને ભાવતી વાનગી છે. લોકો અલગ અલગ પ્રકારની બ્રાઉની બનાવતા હોય છે. સામાન્ય રીતે ચોકલેટ બ્રાઉની સાથે Walnut નું combination સારું લાગે છે પણ આજે મે કાજુ સાથે ચોકલેટ બ્રાઉની બનાવી છે અને એ પણ એટલી જ yummy બને છે. Vaishakhi Vyas -
-
ચોકલેટ હેઝલનટ બ્રાઉની
#RB3#WEEK3(ચોકલેટ બ્રાઉની નામ સાંભળી મોઢામાં પાણી આવી જાય છે, એમાં પણ જો બ્રાઉની માં હેઝલનટ એડ કરીએ તો બ્રાઉની ની મજા કંઈ ઓર જ આવે છે) Rachana Sagala -
ડાર્ક ચોકલેટ બ્રાઉની સીઝલર (DarChocolate Brownie Sizzler Recipe In Gujarati)
#GA4 #Week18 બ્રાઉની સીઝલર મે ઈંડા, ઓવન નો ઊપયોગ કયાઁ વગર બનાવી છે. sonal Trivedi -
બ્રાઉની (Brownie recipe in gujarati)
#goldenapron3 #વીક૨૪ #બ્રાઉની #માઈક્રોવેવ #માઇઇબુક #પોસ્ટ૨૮ Harita Mendha -
-
સિઝલિંગ ચોકલેટ બ્રાઉની (Sizzling Chocolate Brownie Recipe In Gujarati
#રેસ્ટોરન્ટરેસ્ટોરન્ટ માં વિવિધ કોર્સ ખાધા પછી હવે ડીઝર્ત નો ટાઇમ થાય છે. આપણે મોટે ભાગે આઈસ્ક્રીમ, ગુલાબજાંબુ, ખીર,વિવિધ હલવા j ખાતા હોઈએ છીએ.પણ યંગ જનરેશન નું પ્રિય ડીઝર્ટ પૂછો તો બધા હોટ સીઝલિંગ ચોકલેટ બ્રાઉની j જ હસે. શિયાળા માં તો ફક્ત રાતે સિઝલીંગ બ્રાઉની ખાવા જતા ઘણા યંગ જનરેશનને મે જોયા છે.તો આજે આપણે અહી પણ એનો સ્વાદ માણી શું. Kunti Naik -
-
ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati)
ચોકલેટ ના સ્વાદ ને લીધે બ્રાઉની નાના મોટા સૌને ભાવે છે, બ્રાઉની વિથ આઈસ્ક્રીમ નું મેળ બહુજ સરસ લાગે છે. ને જેને આપને જમ્યા પછી કે કોઈ ગેસ્ટ ને સ્વીટ તરીકે પણ પીરસી સકાય છે. સપૂર્ણ રીત જોવા માટેhttps://www.youtube.com/watch?v=P2yrU8i8TVs Mittal V Joshi -
-
-
-
-
ચોકલેટ વોલનટ બ્રાઉની (Chocolate Walnut Brownie Recipe In Gujarati)
Fr swt tooth.👍🏻😋Tea time bite.. Sangita Vyas -
-
નટી ચોકલેટ ફજ (Nutty chocolate fudge Recipe in Gujarati)
ચોકલેટ ફજ માત્ર ત્રણ વસ્તુઓથી બની જતી ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ છે. સુકામેવા ઉમેરવા ઓપ્શનલ છે. સુકામેવા વગર પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ચોકલેટ ફજ એકદમ સરળતાથી બની જતી સ્વીટ છે જે બાળકોને ખુબ જ પસંદ આવે છે. મેં અહીં સુકામેવા ઉમેરીને બનાવી છે જેના લીધે ટેક્ષચર માં ફરક આવવાથી ખાવાની વધારે મજા આવે છે. spicequeen -
બ્રાઉની કુકી રોલ્સ(Brownie cookie rolls Recipe in Gujarati)
#GA4#Week16#brownieબ્રાઉની, ડાર્ક ચોકલેટમાંથી બનતી અને કેકથી થોડી હાર્ડ હોય છે. બન્યા પછી તેનું ટેક્સ્ચર થોડું ક્રમ્બલી હોય છે. તો ડેઝર્ટમાં, આઇસ્ક્રીમ સાથે કે બ્રેકફાસ્ટમાં બધા ખૂબ પસંદ કરે છે.સાથે રેગ્યુલર ચોકલેટ ચિપ્સ કુકિઝ બધાને ભાવતા હોય છે. તો જસ્ટ વિચાર આવ્યો બન્નેનું કોમ્બીનેશન બનાવવાનો. કુકીઝ સાથે રોલ થઇ શકે એ માટે બ્રાઉની બેટર બનાવવાની જગ્યાએ મેં ઓછું દૂધ નાખી સોફ્ટ ડો બનાવ્યો છે.અને વધેલા બ્રાઉની ડો માં દૂધ ઉમેરી ઇન્સ્ટન્ટ મગ બ્રાઉની પણ બનાવી છે.જ્યારે પણ સર્વ કરવી હોય ત્યારે, બ્રાઉની રોલ ને જસ્ટ 10-20 સેકન્ડ માટે માઇક્રોવેવ કરી લો. અને પછી ઠંડા આઇસ્ક્રીમ સાથે કે એમ જ મજા લો.આ રોલ એમ તો ટેસ્ટી લાગે જ છે....પણ ગરમ કર્યા પછી ટેસ્ટમાં અમેઝીંગ લાગે છે... Palak Sheth -
બ્રાઉની
કેક ને બદલે મારી એનિવર્સરી ના દિવસે બ્રાઉની બનાવેલી. બધાને ખૂબ જ પસંદ આવેલ.#RB5 Ishita Rindani Mankad -
ઈન્સ્ટન્ટ મગ બ્રાઉની (Instant Cup Brownie Recipe in Gujarati)
#ફટાફટફટાફટ કોન્ટેસ્ટ માટે આ બેસ્ટ રેસિપી છે ફક્ત ૨ મિનિટ માં બની જાય છે. અને ખરેખર ટેસ્ટ માં પણ એટલી જ બેસ્ટ છે. વરસાદ માં આ બ્રાઉની ખાવાની મજા પડી ગઈ. Sachi Sanket Naik -
-
ચોકલેટ ચિપ્સ કૂકીસ આઈસ્ક્રિમ (Chocolate Chips Cookies Icecream Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiચોકોલેટ ફ્લેવર નાના થી લઇ ને મોટા સુધી દરેક ને ભાવતી હોય છે. અને આઈસ્ક્રિમ ની વાત આવે અને એમાં પણ ચોકોલેટ ફ્લેવર સાથે કૂકીસ. મારા ઘરમાં તો બધા ને આઈસ્ક્રિમ બહુ જ ભાવે છે. એટલે મેં આજે ઘરે જ ચોકોલેટ ફ્લેવર સાથે ચોકોલેટ ચિપ્સ અને કૂકીસ નો ઉપયોગ કરી ને આઈસ્ક્રિમ બનાવ્યો છે. Unnati Bhavsar -
-
કોફી બ્રાઉની(Coffee Brownie Recipe in Gujarati)
#coffee_dayકોફી ડે સ્પેશિયલ કોફી બ્રાઉની વીથ coffee. Hetal Vithlani -
ચોકલેટ બ્રાઉની(chocolate Brownie recipe in Gujarati)
#goldenapron3#વીક 24#બ્રાઉનીઆ બ્રાઉની બહુ જ સરળ છે બનાવા. Krupa savla
More Recipes
ટિપ્પણીઓ (12)