હોમમેડ ચોકલેટ(Homemade chocolate recipe in gujarati)

Dhinoja Nehal
Dhinoja Nehal @nehal1610
ગોંડલ,

હોમમેડ ચોકલેટ(Homemade chocolate recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. મિલ્ક ચોકલેટ
  2. ૧/૨ડાર્ક ચોકલેટ
  3. પાણી ચોકલેટ ઓગાળવા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ સેમી ચોકલેટ લેવી. તેમાં એક સ્લેબ મિલ્ક ચોકલેટ અને 1/2 ડાર્ક ચોકલેટ નું પ્રમાણ લેવું..

  2. 2

    આ બંને ને ડબલ બોઈલર થી એક બાઉલમાં મૂકી ગરમ કરવી..

  3. 3

    ગરમ કરેલી ચોકલેટને ચોકલેટ જેમાં મૂકવી હોય એ મોલ્ડમાં મુકવી. અને ફ્રીઝ માં સેટ કરવા દેવી..

  4. 4

    10 મિનીટમાં સેટ થઈ ગયા બાદ તેને કાઢી લેવી.તૈયાર છે આપણી ચોકલેટ.😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhinoja Nehal
Dhinoja Nehal @nehal1610
પર
ગોંડલ,
મારો અને રસોઈ નો પ્રેમ બહુ જોરદાર છે કારણકે, જ્યારથી નાની હતી ત્યારથી જ નવું નવું ખાવાનો ખૂબ શોખ છે એટલે નવું નવું બનાવવા નો પણ ખુબ જ શોખ છે.
વધુ વાંચો

Similar Recipes