ઉત્તપમ (Uttapam Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પલાળેલા ચોખા અને અડદની દળ ગ્રાઇન્ડ કરી લો. અને તેમાં મીઠું અને પ ચમચી ખાવાનો સોડા નાખી બેટર બનાવો.
- 2
હવે તુવેર દાળ બાફવા મુકો અને બીજી બાજુ 1 પેન માં તેલ મૂકી તેમાં રાઈ, હિંગ, લીમડો અને સૂકા મરચા અને અડદની દાળનો વઘાર કરી તેમાં ડુંગળી ની પેસ્ટ નાખી સાંતળો.
- 3
હવે તેમાં ટોમેટો પૂરી નાખી કુક થવાદો. બધું બરાબર સંતળાઈ જય એટલે તેમાં બધા મસાલા ઉમેરી 5 મિનિટ કુક ઠવાળો.
- 4
ત્યારબાદ બફાયેલી દળ ને ગ્રાઇન્ડ કરી તેમાં બધી ગ્રેવી ઉમેરી દળ ને 15 થઈ 320 મિનિટ ચડવા દો. જેથી બધા મસાલા ચડી જાય ને સ્વાદ બરાબર આવે. સંભાર રેડી છે.
- 5
હવે 1 પેનમાં ઉત્તપમ નું બેટર પથરી તેની પર ઝીણી સમારેલ ડુંગળી, ટામેટા કેપ્સિકમ અને કોથમીર પથરી ચારે બાજુ તેલ લગાવી બંને બાજુ બરાબર કુક કરી સંભાર અને દહીં કોપર ની ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઉત્તપમ (uttapam recipe in Gujarati)
#GA4#week1 ગોલ્ડન અપ્રોનમાં પહેલી વાર ભાગ લઉ છું. અને આ મારી સૌથી પહેલી પોસ્ટ છે. તો આજે કલરફુલ ઉત્તપમ બનાવ્યા. Sonal Suva -
-
-
ભાત સોજીના મિક્સ વેજીટેબલ મીની ઉત્તપમ (Rice Semolina Mix Uttapam Recipe In Gujarati)
#GA4#Week1#post1#uttapam Bindiya Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઉત્તપમ (Uttapam Recipe In Gujarati)
બીટ આપણા માટે હેમોગ્લોબીન વધારનારું છે પરંતુ બાળકો ને આપીએ તો આનાકાની કરે છે. માટે તેને આવા કંઈક અલગ અલગ સ્વરૂપ માં રજૂ કરીએ તો સૌ નાના મોટાની હેલ્થ પણ સચવાય.એટલે થયું ચાલો આજે બીટ નો ઉપયોગ કરી ને ઉત્તપમ બનાવું. Noopur Alok Vaishnav -
ઉત્તપમ (Uttapam Recipe in Gujarati)
#સ્નેકસસાઉથ ઇન્ડિયન વાનગીઓ બનાવવામાં એકદમ સરળ અને બધાને જ પસંદ હોય છે. આ વાનગી એકલી ચટણી સાથે પણ ખાય શકાય અને સંભારની જરૂર નથી હોતી એટલે મને બનાવવી ગમે છે અને #સ્નેકસ માટે તો એકદમ ઉત્તમ છે. સવારે નાસ્તામાં કે સાંજે ગમે ત્યારે બનાવી શકાય છે. Urmi Desai -
ઉત્તપમ (Uttapam Recipe In Gujarati)
#ST સાઉથની વાનગી અને ઉત્તપમ ન બનાવીએ એ કેમ બને.રેસ્ટોરન્ટમાં/હોટલમાં કે ઘરમાં ઈડલી-ઢોસા પ્રથમ પછી બીજા ક્રમે આવતી વાનગી એટલે ઉત્તપમ હવે તો ગુજરાતીઓનું પણ પ્રિય સ્ટ્રીટફૂડ હું મારા સનની ફેવરીટ રેશીપી લાવી છું .જે શાયદ બધાની ફેવરીટ બને.મારી તો બાળપણથી ફેવરીટ છે ઉત્તપમ પતલા-જાડા,નાના-મોટા બંને પ્રકારના બનાવી શકાય બીજો કોઈ શેઈપ પણ આપી શકાય.ઢોસાના ખીરામાંથી,ચોખા-સાબુદાણાના,રવાના ,મોરૈયાના, ઘઉના,બ્રેડના વેરીએશન ઘણાં છે.તમે ઈચ્છો તે બનાવી શકો. Smitaben R dave -
-
-
-
-
-
-
રવા ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)
#GA4#week1#southindain#ravauttapa#uttapam#ઉત્તપમ#coconutchutney Mamta Pandya -
લાવા ઈડલી (Lava Idli Recipe In Gujarati)
#ST#idli#lavaidli#sambharstuffedidli#innovativesouthfusion#idlisambharcupcakes#cookpadgujaratiસાંભાર ભરેલી ઈડલી એ નાસ્તા અને રાત્રિ ભોજનમાં બનતી જોવા મળે છે. ઈડલી બનાવવી ખૂબ જ સરળ અને સ્વાદમાં ખૂબ સ્વાદિષ્ટ હોય છે. આ લાવા ઈડલીની રેસીપી નિયમિત ઇડલી સાંભારથી અલગ રીતે બનાવવામાં આવે છે. જો તમે મારી જેમ ઈડલીના ચાહક છો, તો આ રેસીપી ચોક્કસપણે તમારી ફેવરિટ બનશે. સાંભાર ભરેલી ઈડલી એટલે કે લાવા ઈડલીને કાપવામાં આવે ત્યારે તેમાંથી સાંભાર બહાર આવે છે જે દેખાવમાં લાવા જેવો હોય છે. આથી, આ ઈડલી લાવા ઈડલી તરીકે ઓળખાય છે. Mamta Pandya -
More Recipes
- અમદાવાદ ફેમસ દાળવડા (Amdavad Famous Dalvada Recipe In Gujarati)
- વડોદરા નું પ્રખ્યાત પુના મિસળ (Vadodara Famous Puna Misal Recipe In Gujarati)
- ગુજરાતી ખાટા ઢોકળા (Gujarati Khata Dhokla Recipe In Gujarati)
- કચ્છી દાબેલી (Kutchhi Dabeli Recipe In Gujarati)
- ઝટપટ થાલીપીઠ (quick thalipeeth recipe in Gujarati)
ટિપ્પણીઓ (2)