કોલીફ્લાવર શાક (Cauliflower shaak Recipe in Gujarati)

Hetal Soni
Hetal Soni @cook_24790559

#GA4
#Week10
#cauliflower
કોલીફ્લાવર અને લીલા વટાણા નુ શાક અમારા ઘરમાં બધા નુ ફેવરિટ છે ખાસ કરીને મારા કિડ્સ ને બોવજ ભાવે છે અને આ શાક
રોટલી,ભાખરી,રોટલા,બ્રેડ,પાવ, અ બધાં સાથે ખુબજ ટેસ્ટી લાગે છે
પાવ અને બ્રેડ સાથે તો પાવભાજી જેવું જ લાગે

કોલીફ્લાવર શાક (Cauliflower shaak Recipe in Gujarati)

#GA4
#Week10
#cauliflower
કોલીફ્લાવર અને લીલા વટાણા નુ શાક અમારા ઘરમાં બધા નુ ફેવરિટ છે ખાસ કરીને મારા કિડ્સ ને બોવજ ભાવે છે અને આ શાક
રોટલી,ભાખરી,રોટલા,બ્રેડ,પાવ, અ બધાં સાથે ખુબજ ટેસ્ટી લાગે છે
પાવ અને બ્રેડ સાથે તો પાવભાજી જેવું જ લાગે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20થી 25 મીનીટ
3 લોકો
  1. 1- મિડિયમ સાઈઝ નું કોલીફ્લાવર
  2. 1- કપ લીલા વટાણા
  3. 1- ટામેટું
  4. 1- ટેબલ્સ્પુન સમારેલા કેપ્સીકમ
  5. સામરેલી કોથમીર ગાર્નીશ માટે
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. 1/2- ચમચી હળદર
  8. 1- ચમચી ધણાજીરૂ
  9. 1 1/2- ચમચી લાલ મરચું પાઉડર
  10. 1- ચમચી ગરમ મસાલો
  11. 1/4 ચમચીહિંગ

રાંધવાની સૂચનાઓ

20થી 25 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ થોડા હુંફાળા બોવ ગરમ નય એવા પાણી મા કોલીફ્લાવર ને 10 મિનિટ માટે રાખવુ જેથી કોલીફ્લાવર મા જીવાત અથવા કચરો હોઇ તો સાફ થઈ જાય

  2. 2

    ત્યાર બાદ કોલીફ્લાવર ને મિડિયમ સાઈઝ ના સમારવા,અને ટમેટાં ને પણ મિડિયમ સાઈઝ ના સમરવા

  3. 3

    હવે કુકર મા 3 નાના પાવળા (2 ટેબલ્સ્પુન) તેલ મૂકવું તેલ ગરમ થાઈ એટલે તેમા હીંગ નો વઘાર કરી કેપ્સીકમ અને ટમેટાં નાખી મિક્સ કરવુ

  4. 4

    હવે તેમા કોલીફ્લાવર અને વટાણા નાખી તેમા મરચું,મીઠું,ધણાજીરૂ,હળદર અને ગરમ મસાલો નાખી મિક્સ કરી 1કપ પાણી નાખવું પાણી ઓછુ નાખવુ

  5. 5

    હવે કુકર નુ ઢાંકણ બંધ કરી 1સિટિ વગાડવી

  6. 6

    બોવજ જલ્દી અને ફટાફટ ખુબજ સ્વાદિષ્ટ ટેસ્ટી શાક તૈયાર

  7. 7

    મેં આ શાક બ્રેડ સાથે સર્વ કર્યું છે કેમ કે બ્રેડ કે પાવ સાથે પાવભાજી જેવુ જ લાગે છે એટલે બોવજ ભાવે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Soni
Hetal Soni @cook_24790559
પર

Similar Recipes