ફુલાવર નું શાક(Cauliflower Shaak Recipe in Gujarati)

ફુલાવર માં પૂરતા પ્રમાણ માં કેલ્શિયમ ,પ્રોટીન ,ફોસ્ફરસ ,કાર્બોહાઈડ્રેડ ,લોહતત્વ,વિટામિન એ ,બી ,સી ,આયોડીન અને પોટેશિયમ મળે છે .તેના નિયમિત સેવન થી લોહી ને સાફ રાખવામાં મદદ કરે છે .ફુલાવર કેન્સર થી લઈ ને મગજ ની તમામ બીમારીઓના ઈલાજ માં અગત્યની ભૂમિકા નિભાવે છે .શરીરમાંથી ઝેરીલા પદાર્થોને બહાર કાઢવાનું કામ કરે છે .
ફુલાવર નું શાક(Cauliflower Shaak Recipe in Gujarati)
ફુલાવર માં પૂરતા પ્રમાણ માં કેલ્શિયમ ,પ્રોટીન ,ફોસ્ફરસ ,કાર્બોહાઈડ્રેડ ,લોહતત્વ,વિટામિન એ ,બી ,સી ,આયોડીન અને પોટેશિયમ મળે છે .તેના નિયમિત સેવન થી લોહી ને સાફ રાખવામાં મદદ કરે છે .ફુલાવર કેન્સર થી લઈ ને મગજ ની તમામ બીમારીઓના ઈલાજ માં અગત્યની ભૂમિકા નિભાવે છે .શરીરમાંથી ઝેરીલા પદાર્થોને બહાર કાઢવાનું કામ કરે છે .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ફુલાવર ને સમારી ને ધોવું.
- 2
ટામેટું,લીલું મરચું,લસણ જીણું સમારવું,આદુ ને ક્રશ કરવું.
- 3
એક પેન માં તેલ ગરમ કરી જીરું,હિંગ નાખવા.જીરું તતડે એટલે તેમાં ફુલાવર એડ કરવું.
- 4
ફુલાવર થોડું સંતળાય પછી તેમાં મીઠું,ક્રશ કરેલું આદુ નાખી ને ઢાંકી ને ચડવા દેવું.
- 5
પછી ફુલાવર 1/2 ચડી જાય ત્યારબાદ તેમાં સમારેલું ટામેટું અને લીલું મરચું એડ કરવું.ફરી ઢાંકી ને ચડવા દેવું.
- 6
ફુલાવર ચઢી જાય પછી તેમાં હળદર,લાલમરચું,ધાણાજીરું,લીલું લસણ અને કોથમીર નાખી હલાવી ને ગેસ બંધ કરી ઢાંકી દેવું.
- 7
તૈયાર છે ફુલાવર નું શાક.સર્વિંગ બાઉલ માં લઈ કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરવું.ફુલાવર નું શાક રોટલી,મૂળો અને છાસ સાથે સર્વ કર્યું છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ફુલાવર વટાણા બટાકા નું શાક (Cauliflower Vatana Bataka Sabji Recipe In Gujarati)
ફુલાવર બટાકા અને વટાણા નું શાક ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. દરેકને પસંદ આવે તેવી આ રેસીપી છે.#WLD Disha Prashant Chavda -
ફુલાવર બટાકા નું શાક (ગુજરાતી ભાણું)
#GA4#week10Key word: Cauliflower#cookpadindia#cookpadgujaratiગુજરાતી ભાણું પીરસ્યું છે એમાં બનાવ્યું છે ફુલાવર બટાકા નું શાક, દાળ, ભાત,રોટલી,પાપડ અને છાશ...Sonal Gaurav Suthar
-
-
-
ફુલાવર બટાકા નું શાક (Cauliflower Potato Shak Recipe In Gujarati)
#GA4#Week24CAULIFLOWER Nita Prajesh Suthar -
-
ફુલાવર નું શાક (Flower Shak Recipe In Gujarati)
આજે કોઈ પણ મેળવણ વગર એકલું ફુલાવર નું શાકબનાવ્યું .રોટલી સાથે મજ્જા આવી ગઈ . Sangita Vyas -
-
ફુલાવર નો સંભારો (Cauliflower Sabharo Recipe in Gujarati)
#GA4#WEEK10#CAULIFLOWER#COOKPADGUJRATI#COOKPADINDIA ફુલાવર નું શાક બનાવતાં હોઈએ છીએ ત્યારે આપણે તેનો ડાન્ડી નો સફેદ ભાગ કાઢી નાખતા હોઈએ છીએ, પરંતુ મેં અહીં એનો ઉપયોગ કરી ને સંભારો બનાવ્યો છે. Shweta Shah -
ફુલાવર વટાણા બટાકા નું શાક (Cauliflower Peas Potato Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#BW#Bye Bye winter Recipe challenge Parul Patel -
ફુલાવર નું સૂપ (Cauliflower Soup Recipe In Gujarati)
#GA4#Week24શિયાળા ની ૠતુ માં સૂપ પીવાની મજા આવે છે.અને શિયાળા માં ફુલાવર ખૂબ આવે છે.તો મેં ફુલાવર નું સૂપ બનાવ્યું છે જેની રેસીપી હું અહીં મૂકુ છું.😊 Dimple prajapati -
-
દૂધી નો ઓળો (Dudhi Olo Recipe in Gujarati)
શાકભાજી માં સૌથી ઠંડુ શાક દૂધી ને કહેવાય છે .દૂધી માં ભરપૂર માત્રા માં પાણી નો ભાગ રહેલો છે .દૂધી નું સેવન દરરોજ કરવાથી ત્વચા માં નિખાર આવે છે .શુગર ના દર્દી ઓ માટે દૂધી કોઈ વરદાન થી ઓછી નથી .#GA4#Week21 Rekha Ramchandani -
-
-
ફુલાવર બટાકા નું શાક (Cauliflower Bataka Shak Recipe In Gujarati)
#WLD#MBR7 આ શાક કુકર માં ખૂબ જ ઝડપ બની જાય છે અને ટેસ્ટ માં પણ ખૂબ જ સરસ બને છે. Bina Mithani -
સરગવા નું સૂપ (Drumstick Soup Recipe in Gujarati)
સરગવા માં પોટેશિયમ ,મેગ્નેશિયમ ,આયર્ન ,વિટામિનએ ,બી ,ખનીજ ભરપૂર માત્રા માં હોય છે .સરગવા નુંસેવન બ્લડ પ્રેશર ને કંટ્રોલ કરે છે .આયર્ન થી ભૂરપૂરસરગવો હિમોગ્લોબીન નું લેવલ વધારે છે તેથી શરીરને પૂરતા પ્રમાણ માં ઓક્સિજન અને સ્ટેમિના મળે છે .સરગવા નું સૂપ પીવાથી ચહેરા પર થતા ખીલ નીસમસ્યા દૂર થાય છે .#GA4#Week20 Rekha Ramchandani -
ફુલાવર બટાકા નું શાક (Cauliflower Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Amita Soni -
ફુલાવર-વટાણા-ટામેટાનું શાક(Cauliflower-mutter-tomato sabji recipe in gujarati)
#GA4#Week10#Cauliflower#cookpadgujarati#cookpadindia ફ્લાવર એ શિયાળું શાક છે. મેં તેમાં વટાણા અને ટામેટા ઉમેરી ને શાક તૈયાર કરેલ છે જે રોટલી/ભાખરી/પરોઠા સાથે સર્વ કરી શકાય છે. Shweta Shah -
મેથી બટાકા ની ભાજી
શિયાળા માં મેથી ની ભાજી ખુબ સારા પ્રમાણ માં મળે છે .મેથી નિયમિત રૂપે ખાવા થી શરીર ને શક્તિ પ્રાપ્ત થાય છે અને શારીરિક નબળાઈ ને દૂર થવા માં ખુબ મદદ મળે છે .#MW4મેથી ની ભાજી Rekha Ramchandani -
-
ફ્લાવરનું શાક (Cauliflower Sabji Recipe in gujarati)
#GA4#Week10#Cauliflowerફૂલકોબી એ એક ખૂબ આરોગ્યપ્રદ શાકભાજી છે જે પોષક તત્ત્વોનો નોંધપાત્ર સ્રોત છે.તેમાં વનસ્પતિના અનન્ય સંયોજનો પણ શામેલ છે જે હૃદય રોગ અને કેન્સર સહિતના અનેક રોગોનું જોખમ ઘટાડે છે. Twinkal Kalpesh Kabrawala -
-
કોલીફ્લાવર શાક (Cauliflower shaak Recipe in Gujarati)
#GA4#Week10#cauliflowerકોલીફ્લાવર અને લીલા વટાણા નુ શાક અમારા ઘરમાં બધા નુ ફેવરિટ છે ખાસ કરીને મારા કિડ્સ ને બોવજ ભાવે છે અને આ શાકરોટલી,ભાખરી,રોટલા,બ્રેડ,પાવ, અ બધાં સાથે ખુબજ ટેસ્ટી લાગે છેપાવ અને બ્રેડ સાથે તો પાવભાજી જેવું જ લાગે Hetal Soni -
બીટરૂટ ગાજર પુલાવ (Beetroot Carrot Pulao Recipe In Gujarati)
બીટ માં એન્ટી -ઓક્સીડેન્ટ ,મિનરલ્સ અને વિટામિન્સ ભરપૂર માત્રા માં હોય છે .બીટ માં મેગ્નેશિયમ ,સોડિયમ ,મેંગેનીઝ ,પોટેશિયમ ,વિટામિન સી જેવા પોષક તત્વો પણ હોય છે .બીટ ડાયજેસટિવ ફાઈબર નો ઉત્તમ સ્ત્રોત છે .બીટ માં એન્ટી -ઓક્સીડેન્ટ હોય છે જે આંખો નું તેજ વધારવા માટે અને સ્નાયુતંત્ર ને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે .શિયાળા માં બીટ ખુબ સારા મળે છે .બીટ ખાવા થી લોહી પણ શુદ્ધ થાય છે .#GA4#Week19Pulav Rekha Ramchandani -
ફુલાવર ચીઝ સબ્જી (Cauliflower Cheese Sabji Recipe In Gujarati)
#WLD#MBR7#CWM2#hathimasala તું ચીઝ બડી હૈ મસ્ત મસ્ત..ફુલાવર સાથે ચીઝ ખૂબ અલગ પ્રકાર નો સ્વાદ આપે છે.તે એક શાક તરીકે.જે ડિનર માં સર્વ કરી શકાય. Bina Mithani -
કોલિફ્લાવર નું શાક(Cauliflower shaak Recipe in Gujarati)
#GA4#week10#post1કોલિફ્લાવર નું પનીર વડું શાક,પનીરની છીણ કરી ને બનાવ્યું છે શક,થોડું અલગ બનાવ્યું Sunita Ved -
ગ્રીન ગ્રેવી વીથ સ્ટફડ પરવળ સબ્જી
#EBWeek2પરવળ અનેક પ્રકારના પોષકતત્વોથી ભરપૂર છે. જે વિટામિન એ, વિટામિન બી1, વિટામિન બી2, કૈલ્શિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા પોષકતત્વ પ્રદાન કરે છે. પરવાળ મૂત્ર સંબંધિત સમસ્યા, ડાયાબિટીસ જેવા રોગના ઈલાજ માટે મુખ્યરૂપે લાભદાયી છે. Ashlesha Vora
More Recipes
ટિપ્પણીઓ (2)