કોલીફ્લાવર કોલો કેશીયા

#ZayakaQueens
#અંતિમ
કોલીફ્લાવર અને કોલો કેશીયા ના સંયોજનથી આ વાનગી બનેલી છે. કોલો કેશીયા એ બારમાસીય વનસ્પતિ છે. આ વનસ્પતિ માં કાંજી ધરાવતી ગાંઠ અને પર્ણો હોય છે જે બંન્ને ખાદ્ય પદાર્થો છે.આનું ગુજરાતી માં અડવી કહે છે. પાન માં ક્ષારના સ્ફટિકો સોયાકાર હોય છે અને તેથી તે ગળામાં ખંજવાળ પેદા કરે છે. જો કે આ ક્ષાર ખાદ્ય પદાર્થ બનાવતી વેળા ગરમ થવાથી નષ્ટ થઇ જતો હોય છે.
કોલીફ્લાવર કોલો કેશીયા
#ZayakaQueens
#અંતિમ
કોલીફ્લાવર અને કોલો કેશીયા ના સંયોજનથી આ વાનગી બનેલી છે. કોલો કેશીયા એ બારમાસીય વનસ્પતિ છે. આ વનસ્પતિ માં કાંજી ધરાવતી ગાંઠ અને પર્ણો હોય છે જે બંન્ને ખાદ્ય પદાર્થો છે.આનું ગુજરાતી માં અડવી કહે છે. પાન માં ક્ષારના સ્ફટિકો સોયાકાર હોય છે અને તેથી તે ગળામાં ખંજવાળ પેદા કરે છે. જો કે આ ક્ષાર ખાદ્ય પદાર્થ બનાવતી વેળા ગરમ થવાથી નષ્ટ થઇ જતો હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કોલો કેશીયા ના પત્તા ને ધોઈ ને એની જાડી જાડી નસો ચપ્પા થી કાઢવી જેથી મોઢામાં ખંજવાડ ના આવે.એક તપેલીમાં કોલીફ્લાવર અને બેસન ઉમેરી એમાં 1 ચમચીમરચું,મીઠું,હળદર,ધાણાજીરુ, આમલીનું પાણી, ખાંડ,પાણી ઉમેરી બેટર બનાવવું.આ બેટર ભજીયા ના લોટ જેવું જાડું રાખવું આ બેટર ને 10 મિનિટ માટે રેસ્ટ આપો. હવે નસ કાપેલા કોલો કેશીયા ના પત્તા પર કોલીફ્લાવર અને બેસનનું બેટર ફોટા માં બતાવ્યા પ્રમાણે લગાવી રોલ બનાવવા.
- 2
તૈયાર કરેલ રોલ ને ફોટા માં બતાવ્યાં મુજબ ઢોકળીયામાં ગોઠવી 30 મિનિટ માટે બાફી દેવા.કોલો કેશીયા ના રોલ ઠંડા પડે એટલે ગોળ આકારમાં કાપી લેવા અને એક પેનમાં તેલ નો વઘાર મૂકી રાઈ, હિંગ,લીલા મરચાં,લીમડાના પત્તા સફેદ તલ, મરચું, મીઠું,થોડીક હળદર નાખી વઘારી અડધી વાટકી પાણી રેડવું. ગોળાકારમાં કાપેલા પતા અંદર એડ કરી ઢાંકણ ઢાંકી પાંચ મિનિટ માટે ધીમા તાપે સીઝવા દેવું જેથી મસાલા અને પાણી નો સ્વાદ કોલો કેશીયા કોલીફ્લાવર માં અંદર સુધી એડ થાએ જાય.
કોલીફ્લાવર કોલો કેશીયાખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગશે. - 3
કોલીફ્લાવર કૉલોકેશીયા બનીને તૈયાર થઈ જાય એટલે સર્વિંગ પ્લેટમાં કાઢી ચા સાથે અથવા ચટણી કે ટોમેટો સોસ સાથે ખાવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોલીફ્લાવર સ્ટફ ટોસ્ટ
#ZayakaQueens#અંતિમસિદ્ધાર્થ સર ની અવધી ગોભી ની રેસીપી જોઇએ મને આ કોલીફ્લાવર સ્ટફ ટોસ્ટ બનાવવાની પ્રેરણા મળી છે. જેમાં મેં ફ્લાવર, ડુંગળી, ચીઝ, પિઝા સોસ, કોથમીર ફુદીનાની ચટણી,મરચું ,મીઠું, હળદર, કિચન કિંગ મસાલો ,બટર ,જેવા બીજા ઘટકો લઈ બધા ભાવે એવી કોલીફ્લાવર સ્ટફ ટોસ્ટ વાનગી બનાવી છે. આ વાનગી કીટી પાર્ટી અથવા સાંજે જમવા માં પણ પીરસવા થી બધા ખુશ થઇ જશે. Snehalatta Bhavsar Shah -
કોલીફ્લાવર ચોકલેટ સ્લાઈસ
#ZayakaQueens#અંતિમકોલીફ્લાવર ચોકલેટ સ્લાઈસ એક સ્વીટ અને સ્પાઈસી ટેંગીફ્લેવેર ના કોમ્બિનેશનન થી બનેલી વાનગી છે. આ વાનગી મારી ફયુઝેન વાનગી છે .જે ખાવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે.આ વાનગી સિદ્ધાર્થ સર ની અવધી ગોભી ની રેસિપી જોઈને મને બનાવવાની પ્રેરણા મળી છે. Snehalatta Bhavsar Shah -
સ્મોકી શાહી કોલીફ્લાવર
#ZayakaQueens#અંતિમસિદ્ધાર્થ સર ની વાનગી થી પ્રેરણા લઈને અવધી ગોભી ની રેસીપી પર થી અવધિ ગોભિ ના થોડાક ઘટકો વાપરી બીજા થોડા મારા ઘટકો ઉમેરી આજે મેં સ્મોકી શાહી કોલીફ્લાવર બનાવ્યું છે.જેમાં મેં કોલસા વાપરી એના પર હિંગ અને તેલ નાખી એના ધુમાડાથી વાનગીમાં સ્મોકી ફ્લેવર એડ કર્યો છે. જે ખાવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ રેસિપી ખૂબ જ યુનિક છે આ મારી ફ્યુઝન રેસીપી છે. Snehalatta Bhavsar Shah -
ફુલાવર ના પેંડા
#ZayakaQueens#અંતિમઆપણે અલગ-અલગ જાતની મીઠાઈ અને પેંડા ખાઈએ છીએ .હું આજે આપની સમક્ષ મારી ફ્યુઝન રેસીપી લઈ ને આવી છું જેનું નામ છે ફુલાવર ના પેંડા જે ખરેખર ખાવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે. Snehalatta Bhavsar Shah -
પ્રસાદમ પુલિહોરા રાઈસ
#રાઈસચોખા માંથી બનતી આ સાઉથ ની એક traditional વાનગી છે.જેમાં ખૂબ વધારે પ્રમાણ માં કાજુ , દાક્ષ,બદામ જેવા સુકામેવા નાખી ખૂબ ઓછા મસાલા વાપરી આમલી નું પાણી ઉમેરી બનાવવા મા આવતા તીખા ભાત છે જે ભગવાન ને પ્રસાદ રૂપે ધરાવવા માં આવે છે.એટલે જ આ વાનગી ને પ્રસાદમ પુલિહોરા રાઈસ કહે છે.ભગવાન નો પ્રસાદ હોવા થી ખાવા નો આનંદ અનેરો હોય છે. Snehalatta Bhavsar Shah -
પાત્રા (આલુ વડી)(patra recipe in gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાત ના ફેમસ પાત્રા.મહારાષ્ટ્રમાં પાત્રા ને આલુવડી તરીકે ઓળખાય છે. વરસાદની સિઝનમાં ગરમાગરમ પાત્રા ખાવાની ખૂબ જ મજા આવે છે. આ પાત્રા અરબી ના પાન થી બને છે. આ રેસીપી બનાવવા મા ખૂબ જ સરળ છે અને પાત્રા ની વાનગી ને બધા ખૂબ જ પસંદ કરે છે. તો ચાલો મારી સાથે પાત્રા બનાવવા નો આનંદ માણો.#માઇઇબુક#સુપરશેફ4 Nayana Pandya -
કોલીફ્લાવર કોઈન પીઝા
#ખુશ્બુગુજરાતકી#અંતિમ દોસ્તો મેં આજે બનાવ્યું છે. એ કોલીફ્લાવર ના પીઝા. આ બેઇઝ કોલીફ્લાવર થી બનાયો છે. પીઝાનો બેઝ એકલા મેંદા થી બનતો હોય છે ને એ આપણા શરીર માટે નુકસાનકારક હોય છે તો આજે મેં વિચાર્યું લાવો ને હું વેજીટેબલ નો ઉપયોગ કરીને વેજીટેબલ બેઇઝ નો જ બનાવીને અને તેની ઉપર સોસ વેજીટેબલ જ નાખીને બાળકો માટે પીઝા રેડી કરું તો કેવું રહેશે દોસ્તો? પીઝા બેઝ ખૂબ જ ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી છે. જે બહુ જ અલગ જ પ્રકારનો ટેસ્ટ આવે છે Ekta Rangam Modi -
કોલીફ્લાવર પીઝા
#ZayajaQueens#અંતિમસેફ સિદ્ધાર્થ સર થી પ્રેરિત થઈને મેં મેંદા ના બદલે ફ્લાવર ની મદદથી પીઝા નો હેલથી રોટલો બનાવ્યો છે. ફ્લાવરને દસ મિનિટ બાફી ને એને મિક્સરમાં વાટીને એમાં મસાલા અને થોડા પૌવા ઉમેરી પીઝાનો બેઝ બનાવ્યો છે. પછી ઉપર રેગ્યુલર ટોપિંગ કરીએ એમ આ કોલીફ્લાવર ના રોટલા પર ટોમ્પિંગ કર્યું છે. ખરેખર આ રીતે પીઝા બનાવી ખાવા થી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્થ પણ સારી રહે છે. Snehalatta Bhavsar Shah -
કોલીફ્લાવર કટલેસ વિથ ક્રીમી સોસ
#zayakaqueens #અંતિમમાસ્ટરશેફ સિઘ્ધાર્થ સર ની રેસીપી અવધિ મલાઈ ગોબી ના ઘણા ખરા ઘટકોનો યુઝ કરીને મેં મારી એક ફ્યુઝન રેસિપી તૈયાર કરી છે. Khushi Trivedi -
છોલે
બધા ના ઘર માં બનતી રેસીપી છે. મારા ઘર માં શાકભાજી જે દિવસ ખુટવાની તૈયારી હોય એટલે રાતે ચણા પલાળી દઈએ આ બહાને એક દિવસ પ્રોટીન શરીર માં જાય. એક મગ અને છોલે આ 2 કથોળ મારા ઘર માં બધા ખુશી થી ખાય લે. Vijyeta Gohil -
પુલ્લિહોરા રાઈસ
#સાઉથ#નો ઓનિયન નો ગાર્લિક પુલ્લિહોરા રાઈસ એ સાઉથની એક ટ્રેડિશનલ ડિશ છે.આ રાઈસ ભગવાન ને ભોગ એટલે કે પ્રસાદ તરીકે બનાવી ધરાવવા માં આવે છે.અને એટલે જ આ ભાત માં કાજુ નો સારા એવા પ્રમાણ માં ઉપયોગ કરવા માં આવે છે.આ ભાત માં મસાલા માં માત્ર મીઠું,રાઈ,હિંગ, સૂકાં લાલ મરચાં અને હળદર, આંબલી ના પાણી નો ઉપયોગ કરવામાં આવે છે.પરંતુ મેં અહીં મરચુ અને ધાણા જીરું પણ વાપર્યું છે.આ ભાત ભગવાન નો પ્રસાદ હોવાથી ખાવાથી મન ને આનંદ ની અનુભૂતિ થાય છે. Snehalatta Bhavsar Shah -
-
#વેેજ ફિશ સમોસા
#ZayakaQueens#પ્રેઝન્ટેશનસમોસા બહુ ખાધા હશે પરંતુ ઘઉંના લોટના અને ડિઝાઇન વાળી માછલીના શેપના ક્યારેય ન હિ ખાધા હોય અને એ પણ માછલીની આંખ લવિંગ સાથેના. Snehalatta Bhavsar Shah -
કોલીફ્લાવર ભજીયા (cauliflower bhajiya Recipe in Gujarati)
# કોલીફ્લાવર ના ભજીયા બહુ જ ટેસ્ટી બને છે અને quick બની જાય છે મિક્સ ભજીયા મા એક એડ કરવા જેવા છે Nipa Shah -
રાજસ્થાની કઢી
#પોસ્ટ2#માસ્ટરક્લાસઆ કઢી સ્વાદમાં ખાટી હોય છે. ચત પટુ અને ખટાસ વાળુ ખાવાના રશિયાને આ કઢી ખૂબ જ ભાવે છે.આ કઢી સાથે બાજરી નો રોટલો ખાવા ની ખુબજ મજા આવે છે. Snehalatta Bhavsar Shah -
#પોટેટોસ્પાઇરલ
#ZayakaQueens#તકનીકઆ બધાને ભાવે એવું પોટેટો સ્પાઇરલ છે. જેને ડીપ ફ્રાય કરી ને ગરમ ગરમ ખાવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે. Snehalatta Bhavsar Shah -
કાઠીયાવાડી ઢોકળી નું શાક
પર્યુષણનો પવિત્ર પર્વ તહેવાર ચાલુ થઇ ગયો છે આજથી. પર્યુષણમાં જૈન લોકો લીલા શાકભાજી ખાતા નથી ત્યારે કઠોળ અને આ રીતના ઢોકળી જેવા શાક બનાવીને ખાય છે એટલે મને વિચાર આવ્યો કે લાવ આજે જૈન કાઠીયાવાડી ઢોકળી નું શાક બનાવુ.#જૈન Snehalatta Bhavsar Shah -
કોલીફ્લાવર પરાઠા #પરાઠા
પરાઠા ,એ પણ સ્ટફ્ડ ,એ આપણા સૌ ના મનપસંદ છે. જેને તમે દહીં, રાઈતા, ચટણી કે સોસ સાથે ખાઈ શકો છો, શાક ની જરૂર નથી રહેતી. કોલીફ્લાવર એ શિયાળા માં ભરપૂર મળે છે અને તે વિટામિન સી થી ભરપૂર છે. એમાં મેં કોલીફ્લાવર સાથે ભરપૂર કોથમીર નો ઉપયોગ પણ કર્યો છે. Deepa Rupani -
કોલીફ્લાવર શાક (Cauliflower shaak Recipe in Gujarati)
#GA4#Week10#cauliflowerકોલીફ્લાવર અને લીલા વટાણા નુ શાક અમારા ઘરમાં બધા નુ ફેવરિટ છે ખાસ કરીને મારા કિડ્સ ને બોવજ ભાવે છે અને આ શાકરોટલી,ભાખરી,રોટલા,બ્રેડ,પાવ, અ બધાં સાથે ખુબજ ટેસ્ટી લાગે છેપાવ અને બ્રેડ સાથે તો પાવભાજી જેવું જ લાગે Hetal Soni -
સ્ટફ્ડ કોલીફ્લાવર પોટેટો બૉમ્બ.. અવધી રેડ સોસ જોડે
#ખુશ્બુગુજરાતકી#અંતિમશેફ સિદ્ધાર્થ દ્વારા અપાયેલી વાનગી ના ઇન્ગ્રેડિએન્ટ્સ એટલા વરસટાઈલ હતા કે હું પોતાને રોકી ના શકી વધુ એક ડીશ બનાવવા થી. ફાઇનલ રાઉન્ડ માટે મારી અંતિમ ડીશ છે સ્ટફ્ડ કોલીફ્લાવર પોટેટો બૉમ્બ. જેને મેં રેડ અવધી સોસ જોડે સર્વ કર્યું છે. બૉમ્બ બનાવવા મા મેં ગોભી, કાંદા, ટામેટા અને ચીઝ નું મિશ્રણ બનાવ્યું છે. અને એને પોટેટો છીણી બાઈન્ડીંગ એજેંટ્સ નાખી એનું કવરિંગ કરી જાયન્ટ બૉમ્બ બનાવ્યો છે. ડીશ કમ્પલીટ કરવા માટે શેફ પ્રેરિત અવધી ગ્રેવી ના ઇન્ગ્રેડીનેટ્સ અને વધુ મા ટામેટા ઉમેરી રેડ અવધી સોસ બનાવ્યો છે. Khyati Dhaval Chauhan -
પીઝા પરાઠા (pizza paratha recipe in gujarat)
#પિઝા નાના મોટા સૌનુ ભાવતું ભોજન છે. પરંતુ મોસ્ટલી પીઝા મેંદા માંથી બનતા હોય છે અને મેંદો પચવામાં ભારે પડે છે અને તંદુરસ્તી માટે મેંદો ખાવો સારો નહીં એટલે મૈં ફ્યુઝન પીઝા પરાઠા બનાવ્યા છે જે બધાને ખૂબ જ ભાવશે અને એક પોપ્યુલર વાનગી બની જશે. Snehalatta Bhavsar Shah -
અળવી નાં સ્ટીમ્ડ પાન (Arvi Steam Paan Recipe In Gujarati)
અળવી ના પાન ને પતરવેલ ના પાન પણ કહેવાય છે..પાન ને ચોપડી, steam કરી ને ફ્રીઝ કરી શકાય છે..જ્યારે પણ વઘારવા હોય કે ચટાકો કરવો હોય તો easy પડે અને મહેમાન આવ્યા હોય તો આ પાન માંથી કોઈ પણ આઇટમ બનાવી ને ફરસાણ તરીકે પીરસી શકાય છે.. Sangita Vyas -
વેજ. તુફાની સબ્જી (Veg. Tufani Sabji recipe in Gujarati) (Jain)
#CB6#Week6#vegtufani#Sabji#panjabi#dinner#chhappanbhog#CookpadIndia#COOKPADGUJRATI વેજ તુફાની એ મનપસંદ શાકને ખડા મસાલા સાથેની ગ્રેવી કરી તૈયાર કરવામાં આવતી સબ્જી છે જે ટેસ્ટમાં સ્પાઈસી અને ચટાકેદાર હોય છે આ સબ્જી રોટી, પરાઠા, નાન વગેરે સાથે સર્વ કરી શકાય છે. મેં અહીં વેજ તુફાની સબ્જી ને પરાઠા, દહીં, પાપડ તથા પુલાવ સાથે સર્વ કરેલ છે. Shweta Shah -
-
મેરિનેટ બેક્ડ કોલીફ્લાવર(Marinated baked Cauliflower recipe in Gujarati)
આ ડીશ ને સ્ટાર્ટર તરીકે કે ડિનરમાં પણ પીરસી શકાય છે. આ ડીશ રોટી, નાન,પરાઠા વગર ખાઈ શકાય છે. ફ્લાવરને મસાલા સાથે મેરીનેટ કરીને રાખી દેવાથી તેમાં ખૂબ જ સરસ સ્વાદ આવે છે.તેમાં કેલેરી ઓછી હોય છે પણ વિટામીન અને ખનીજ તત્વો ની માત્રા ભરપૂર પ્રમાણમાં હોય છે. #GA4#week10#Culiflower#મેરિનેટ બેકડ કોલીફ્લાવર Archana99 Punjani -
સ્ટફ અવિધ ગોભી ફ્રિટર્સ
#zayakaQueens #અંતિમમિત્રો મે સિદ્ધાર્થે સર એ બનાવેલી અવધિ મલાઈ ગો ભી ની રેસીપીથી પ્રેરાઈને મે નવી રેસીપી ટ્રાય કરી છે Shail R Pandya -
ચીઝ પરાઠા(cheese Pratha recipe in Gujrati)
#રોટીસ નાના બાળકો આજકાલ ફાસ્ટ ફૂડ ખાવાના શોખીન થઈ ગયા છે. બાળકોને શાક રોટલી કે પરાઠા જમાડતા મમ્મીઓને નાકે દમ આવી જાય છે. તેથી હું આજે નાના છોકરાઓ કકળાટ કર્યા વિના જલ્દીથી ખાઈ લે એવા બાળકોને ભાવતા ચીઝ ના સ્ટફિંગ થી પરાઠા બનાવ્યા છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. બાળકો જલ્દી થી આ હેલ્ધી પરાઠા ખાઈ જશે એટલે બાળકો પણ ખુશ અને મમ્મીઓ પણ ખુશ. Snehalatta Bhavsar Shah -
રાઈસ કોઈન
#zayakaqueens#તકનીકમિત્રો વધેલા ભાતમાંથી આજે એક સુંદર રેસિપી તૈયાર કરી છે જેનું નામ છે રાઈસ કોઈન Khushi Trivedi -
મિક્સ વેજ પાલક ખીચડી (Mix Veg Palak Khichdi Recipe In Gujarati)
#WKRખીચડી રેસીપી ચેલેન્જઆ ખીચડી ખુબ જ હેલ્થી અને પૌષ્ટિક છે.પચવા માં ખુબ જ હલકી હોય છે. Arpita Shah -
#ભાજી બન
#ZayakaQueens#પ્રેઝન્ટેશનજ્યારે હલકો નાસ્તો ખાવાનું મન થાય ત્યારે બટાકાની સૂકી ભાજી બનાવી બન બનાવી ખાવાથી ખૂબ જ મજા આવી છે . Snehalatta Bhavsar Shah
More Recipes
ટિપ્પણીઓ