રાંધવાની સૂચનાઓ
- 1
બટેટા બાફી લો.પછી મેશ કરી લો.પછી તેલ મૂકી લસણ, કાંદા નો વઘાર કરો.સતળાઇ જાય પછી આદુ મરચાં ની પેસ્ટ ઉમેરવી.બધુ સાંતળો.હવે રેગ્યુલર મસાલા ઉમેરો.ફૅનકી મસાલો નાખી કોથમીર નાખી રોલ વાળી લો.હવે લોટ,નિમક,મોણ બધું નાખી લોટ બાંધી લો.હવે રોટલી વણી તેલમાં શેકી લો.એક પેનમાં તેલ મૂકી કોબી સાંતળી લો.શેકેલી રોટલી પર સોસ લગાવી બટેટા ના સ્ટફિંગ વાળો રોલ રાખી કોબી તથા ચીઝ પાથરો.પછી રોલ વાળી શેકી લો.ગરમ ગરમ સર્વ કરો.
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ચીઝ બોલ(Cheese Ball Recipe in Gujarati)
#GA4 #Week17#cheese#cheese_ball#ચીઝ_બોલ#CookpadGujarati#cookpadindia Henal Kothadiya _ #HENALs_Kitchen -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14094551
ટિપ્પણીઓ