ચીઝ ગાર્લિક બ્રેડ(Cheese garlic bread recipe in gujarati)

Jalpa Tajapara
Jalpa Tajapara @jmt2659

ચીઝ ગાર્લિક બ્રેડ(Cheese garlic bread recipe in gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
4 વ્યક્તિ
  1. 1પેકેટ બ્રેડ
  2. ક્યુબ ચીઝ
  3. પંદર-વીસ કળી લસણ
  4. ૨ ચમચીમાખણ
  5. 1 ચમચીમિક્ષ હર્બ
  6. 1 ચમચીચીલી ફ્લેક્સ
  7. થોડી કોથમીર સમારેલી
  8. મરચા

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    ઉપર મુજબ ની બધી વસ્તુઓ તૈયાર કરો.લસણની કળી ને વાટી માખણમાં નાખી ગરમ કરી લો.

  2. 2

    બ્રેડને એક તરફથી થોડી શેકી લો.બીજી તરફ લસણ વાળું બટર લગાડી તેના પર સારા પ્રમાણમાં ચીઝ ખમણી લો.

  3. 3

    તેના ઉપર કોથમીર અને ચીલી ફ્લેક્સ ઢાંકી એક નોન સ્ટિક મા ઢાંકણ ઢાંકી તેને ગરમ થવા દો.

  4. 4

    તમારા સ્વાદ મુજબ ચીઝને મેલ્ટ કરી ચીઝી ગાર્લિક બ્રેડ તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jalpa Tajapara
Jalpa Tajapara @jmt2659
પર
cooking is my passion. love to cook for my dear & near ones.
વધુ વાંચો

Similar Recipes