ચીઝ મસાલા પાસ્તા (CHEESE MASALA PASTA Recipe in Gujarati)

ચીઝ મસાલા પાસ્તા (CHEESE MASALA PASTA Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પાન માં પાણી ગરમ મૂકવું. પાણી ઉકળે એટલે તેમાં પાસ્તા એડ કરવા અને બે ચમચી તેલ નાખવું. પાસ્તા થોડા સોફ્ટ ચડી જાય એટલે તેને ચારણી માં ઓસાવી લેવા.તેના પર થોડું ઠંડુ પાણી નાખી દેવું જેથી ચોંટી ના જાય
- 2
ત્યાર પછી બધું શાક જીણું જીણું સમારી લેવું.પછી ટામેટાં ની પેસ્ટ રેડી કરવી.
- 3
ત્યાર બાદ આદુ મરચા ને લસણ ની પેસ્ટ પણ રેડી કરવી.હવે ચિલિફ્લેક્સ ઓરેગાનો ને મિક્સ હબ્સ રેડી કરવા.
- 4
ત્યાર પછી એક કડાઈ માં તેલ મૂકવું. તેલ ગરમ થાય એટલે તેમાં આદુ મરચા ને લસણ ની પેસ્ટ, ગાજર, કેપ્સિકમ, ડુંગળી, ટામેટા ની ગ્રેવી આ બધું જ એડ કરી દેવું.પાસ્તા મસાલો પણ એડ કરવો.
- 5
ત્યાર પછીબોઈલ પાસ્તા એડ કરવા અને બધા જ મસાલા એડ કરી દેવા. હવે સેઝવાન ચટણી અને મીઠું સ્વાદ મુજબ એડ કરી ને બધું જ મિક્સ કરી લેવું.
- 6
હવે ત્યાર બાદ ચીઝ ને ખમણી લેવું.
- 7
ત્યાર બાદ પાસ્તા ને એક બાઉલ માં કાઢી લેવા.
- 8
તેના પર ચીઝ છાંટી ને ડેકોરેટ કરવું તો તૈયાર છે ગરમા ગરમ ચીઝ મસાલા પાસ્તા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ક્રીમી ચીઝ પાસ્તા (Creamy Cheese Pasta Recipe In Gujarati)
#prc#પાસ્તા રેસિપી ચેલેન્જ Suchita Kamdar -
-
-
-
ચીઝી પાસ્તા(Cheese pasta Recipe in Gujarati)
#GA4#week17Key word: cheese#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
સ્ટ્રીટ સ્ટાઈલ વેજ ચીઝ પિઝા 😋(Veg cheese pizza recipe in gujarati)
#GA4#Week10#Cheese Dimple Solanki -
બેક્ડ મેક્રોની ઈન બેલ પેપર્સ (Baked macaroni in bell pepper recipe in Gujarati)
#GA4#Week4#Baked#Bell pepperઆજ કાલ ના બચ્ચા ઓ ને બધા શાક ભાજી નથી ભાવતા હોતા પણ આવુ કંઈક બનાવી દહીં તો બહુજ ભાવે બધાને ને આમાં ચીઝ અને વેજિટેબલસ નો પણ વધુ યુઝ થાય છે. આ ઓવન વગર પણ બની શકે છે મેં અહીંયા ઓવન વગર જ બનાવીયુ છે જોવો ને કયો કેવું લાગ્યુ તમને એ કહેજો. Sweetu Gudhka -
-
ચીઝ પાસ્તા (Cheese Pasta Recipe In Gujarati)
પાસ્તા એ ઈટાલીયન ડીશ છે#prcચીઝ પાસ્તા ઈન રેડ ગ્રેવી Cheese 🧀 pasta 🍝 Sonal Modha -
-
-
-
મેયોનીઝ મસાલા પાસ્તા (Mayonnaise Masala Pasta Recipe in Gujarati
#GA4#Week12#Mayonnaise#cookpadgujarati#cookpadindia Payal Bhatt -
મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)
#TRO દિવાળી માં કામ વધારે રહે નાસ્તા બનાવવા ના હોવાથી ઝટપટ બની જાય એવું અને છોકરાઓ ની પસંદ ના મસાલા પાસ્તા બનાવિયા છે ટેસ્ટી અને ફટાફટ બની જાય છે hetal shah -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)