ચીઝ બોલ(Cheese Ball Recipe in Gujarati)

ચીઝ બોલ(Cheese Ball Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને એક બાઉલ માં લઇ મેષ કરી લો. ત્યારબાદ તેમાં 2 ચમચી મેંદો, 2 ચમચી કોર્ન ફ્લોર, 1 કપ બ્રેડ ક્રમબ્સ, 1/2 કોથમીર, 1 ચમચી લાલ મરચું પાઉડર, 1 ચમચી ચાટ મસાલો, મીઠું સ્વાદ અનુસાર ઉમેરો. અને લોટ બાંધો.
- 2
હવે 1/2 કપ મેંદા નો લોટ લો એક બાઉલ માં એમ ધીમે ધીમે પાણી ઉમેરતા જાઓ અને સ્લરી બનાઓ.
- 3
હવે લોટ ના નાના લોયા લઈ રાઉન્ડ બનાઓ અને વચ્ચે ચીઝ નો કટકો રાખી પેક કરી દો. આ રીતે બધા બનાવી લો.
- 4
હવે એક બાઉલ માં બ્રેડ ક્રમબ્સ લો અને મેંદા ના લોટ ની સ્લરી લો. પેલા બોલ ને બ્રેડ ક્રમબ્સ થી કોટ કરો પછી સ્લરી માં ઉમેરો અને પાછું બ્રેડ ક્રમબ્સ થી કોટ કરો.
- 5
પછી આ બોલ ને ડીપ ફ્રાય કરો. તેલ માં ઉમેર્યા પછી 1 મિનિટ સુધી બોલ ને ટચ ના કરવું પછી ધીમે થી ફેરવવું. કલર ગોલ્ડન બ્રાઉન થાય પછી કાઢી લેવા.
- 6
રેડી છે ચીઝ બોલ જેને તમે કેચઅપ જોડે સર્વ કરી શકો છો અથવા ગ્રીન ચટણી જોડે પણ કરી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ચીઝ કોર્ન બોલ (Cheese Corn Ball)
#weekmeal3#માઇઇબુક#વીકમિલ3#માયઈબૂક#weekmeal3post1#myebookpost6#વીકમિલ3પોસ્ટ1#માયઈબૂકપોસ્ટ6ચીઝ કોર્ન બોલ મારા બહુ જ ફેવરિટ છે. બાળકો ને પણ બહુ પસંદ હોય છે. જે બનાવા માં ખૂબ જ સરળ છે અને જલ્દી બની જાય છે. અને ટેસ્ટ માં પણ ખુબ જ સરસ લાગે છે. આશા રાખું છું કે તમને જરૂર પસંદ આવશે. Nidhi Shivang Desai -
-
-
ચીઝ બોલ(Cheese balls recipe in gujarati)
અહીં મે ચીઝબોલ બનાવ્યા છે વેજીટેબલ નો યુઝ કરીને જે સ્વાદમાં ખૂબ જ ક્રિસ્પી છે#GA4#Week10#post 7Cheese Devi Amlani -
-
પોહા ચીઝ બોલ (Poha Cheese Balls Recipe In Gujarati)
#GA4#Week10Keyword: Cheese/ચીઝ પોહા ચીઝ બોલ્સ ઉપર થી ક્રિસ્પી અને અંદરથી એકદમ નરમ અને ચીઝી😋 લાગે છે.આ starter રેસિપી kids party અથવા kitty parties માટે યુનિક રેસિપી છે. આ બોલ્સ ને તમે અલગ અલગ ડીપ, સોસ, કેચપ અથવા ચટણી સાથે સર્વ કરી શકો. Kunti Naik -
-
-
-
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week17#cookpad#cookpadindia#cookpadgujarati#January2021Cheese Dhara Lakhataria Parekh -
-
-
-
-
-
-
-
પાલક પનીર ચીઝ બોલ(Palak paneer cheese ball Recipe in Gujarati)
#GA4#WEEK2#POST2#SPINACH Patel Hili Desai -
-
-
-
-
-
ચીઝ બોલ્સ(cheese balls Recipe in Gujarati)
#GA4#week17#cheese#cookpadindia#cookpadgujrati બટાકાની ચીઝ બોલ્સ એ બેસ્ટ સ્ટાર્ટર બનાવવા માટે સરળ છે જે બહારથી કડક હોય છે અને અંદરથી ચીઝી હોય છે. ચીઝ બોલ્સ ને બનાવીને ૨ વીક માટે ફ્રોઝન પણ રાખી શકાય છે. અને અચાનક કોઈ ગેસ્ટ આવી જાય તો ફટાફટ ફ્રાય કરીને સર્વ પણ કરી શકાય છે.....નાના થી લઈ ને મોટા સુધી દરેક ને પસંદ પડે એવી વાનગી છે..તો જોઈ લયે ચીઝ બોલ્સ રેસિપી... Twinkal Kalpesh Kabrawala -
-
More Recipes
ટિપ્પણીઓ (2)