ચીઝ પરાઠા(Cheese Paratha Recipe in Gujarati)

Deepa Shah
Deepa Shah @cook_26309641

ચીઝ પરાઠા(Cheese Paratha Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 મોટો વાટકોઘઉંનો લોટ
  2. 100 ગ્રામપનીર
  3. 2ચીઝ ક્યુબ
  4. 2 ટી સ્પૂનતેલ
  5. 2 ટી સ્પૂનઆદુ મરચાની પેસ્ટ
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. 1/2 ટી.સ્પૂનચાટ મસાલો
  8. ૧ નંગઝીણી સમારેલી ડુંગળી
  9. લોટ બાંધવા માટે પાણી
  10. પરાઠા શેકવા માટે ઘી અથવા તો બટર

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ લોટમાં મીઠું અને તેલ ઉમેરી પાણી વડે પરોઠા જેવો લોટ બાંધવો

  2. 2

    સ્ટફિંગ માટે પનીર અને ચીઝ ખમણી લેવા

  3. 3

    ત્યારબાદ તેમાં મીઠું, ચાટ મસાલો, આદુ મરચાની પેસ્ટ અને ડુંગળી ઉમેરી મિક્ષ કરી લેવું.

  4. 4

    ત્યારબાદ બાંધેલા લોટમાંથી એક નાની સાઇઝનું પરોઠું વણી તેમાં આ તૈયાર કરેલું મિશ્રણ ભરવું અને બંધ કરી ફરીથી વણી લેવું

  5. 5

    ત્યારબાદ આ પરાઠાને ઘી અથવા બટર થી શેકી લેવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Shah
Deepa Shah @cook_26309641
પર

ટિપ્પણીઓ

Similar Recipes