આલુ પનીર પરાઠા ઢાબા સ્ટાઇલ (Aloo Paneer Paratha Dhaba Style Recipe In Gujarati)

Amita Soni
Amita Soni @Amita_soni

આલુ પનીર પરાઠા ઢાબા સ્ટાઇલ (Aloo Paneer Paratha Dhaba Style Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧ કપઘઉંનો લોટ
  2. ૧ ચમચીચણાનો લોટ
  3. ૧ ચમચીઘી
  4. મીઠું સ્વાદ મુજબ
  5. પુરણ માટે
  6. ૩ નંગબાફેલા બટાકા
  7. ૧ નંગ ડુંગળી (ઓપ્શનલ)
  8. ૧૫૦ ગ્રામ પનીર
  9. ૧ ચમચીઆદુ-લસણની પેસ્ટ
  10. ૧ ટી સ્પૂનલીલા મરચાની પેસ્ટ
  11. ૧ ચમચીલાલ મરચું
  12. ૧ ચમચીગરમ મસાલો
  13. ૧/૨ ચમચીહળદર
  14. મીઠું સ્વાદ મુજબ
  15. ૧/૪ ચમચીચાટ મસાલો
  16. કોથમીર
  17. તેલ અથવા બટર પરાઠા શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઘઉંના લોટમાં મીઠું અને જરૂર મુજબ પાણી નાખીને લોટ બાંધી લો

  2. 2

    પછી પનીરને છીણી લો ડુંગળીને ઝીણી સમારી લો પછીબાફેલા બટાકાને મેશ કરીને તેમાં લાલ મરચું મીઠું હળદર ગરમ મસાલો ચાટ મસાલો અને છીણેલુ પનીર ડુંગળી કોથમીરનાખીને બરાબર મિક્સ કરો

  3. 3

    હવે બાંધેલા ઘઉંના લોટમાં એક ચમચી ચણાનો લોટ અને ઘી નાખી મિક્સ કરી બરાબર મસળી લો પછી લોટમાંથી લુવો લઈને પૂરી જેવું વણી લો પછી તેમાં પુરા મૂકીને બંધ કરો અને પરાઠો વણીને તૈયાર કરો

  4. 4

    તવાને ગરમ કરી પરાઠાને બંને બાજુથી તેલ અથવા તો બટર લગાવીને શેકી લો

  5. 5

    રેડી છે ગરમાગરમ આલુ પનીર પરાઠા સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amita Soni
Amita Soni @Amita_soni
પર
l love cookingFood lover
વધુ વાંચો

Similar Recipes