ચીઝ ચીલી ગાર્લિક પરાઠા (Cheese Chilli Garlic Paratha Recipe in Gujarati)

Disha Chhaya @Disha19
ચીઝ ચીલી ગાર્લિક પરાઠા (Cheese Chilli Garlic Paratha Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ ઘઉંનો લોટ બાંધવા માટે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને તેલ નાખી રોટલી જેવો લોટ બાંધી તૈયાર કરી લો અને ૧૦ થી ૧૫ મિનિટ માટે ઢાંકી રહેવા દો.
- 2
હવે બીજી બાજુ મોઝરેલા ચીઝ, પ્રોસેસ ચીઝ, સમારેલી ડુંગળી, સમારેલું મરચું, ખમણેલું લસણ, કોથમીર બધું મિક્સ કરી, તેમાં મીઠું, ચાટ મસાલો, વેજ. મેયોનિઝ નાખી બરાબર મિક્સ કરી પૂરણ તૈયાર કરી લો. (પુરણ ને ચમચી વડે જ મિક્સ કરો, નહિ તો ચીઝ ઓગળવા લાગશે)
- 3
હવે લોટમાંથી લુવા કરી તેને હાથ વડે અથવા વેલણ ની મદદથી થોડું વણી ૧ ચમચી જેટલું પુરણ ભરીબધી બાજુથી પેક કરી દો.
- 4
તેને કોરા લોટમાં રગદોળી બહુ જ થોડું હળવા હાથ વડે વણી લો. ચિઝનું પુરણ હોવાથી વધારે વણી શકાશે નહિ.
- 5
હવે બંને સાઈડ બટર મૂકી સેકી લો અને ગરમ ગરમ સોસ તથા લીલી ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચીઝ ચીલી પોપર્સ (Cheese Chilli Poppers Recipe In Gujarati)
#WK1ચીઝ ચીલી પોપર્સ (ભરેલા મરચાં ના ચિઝી ભજીયાઁ) Noopur Alok Vaishnav -
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#GA4 #Week24 આજના બાળકો અને મોટા નાના બધા ને ભાવતું ચીઝ ગાર્લિક બ્રેડ Bina Talati -
-
-
ચીઝ ચીલી ટોસ્ટ (Cheese Chilly Toast recipe in Gujarati)
#GA4#week23#toastબાળકો ને સેન્ડવિચ અને પીઝા બહુ જ ભાવે. આજે હું અહીંયા એક એવી જ રેસીપી બતાવી રહી છું જે બાળકો ને બહુ ગમશે એ છે ચીઝ ચીલી ટોસ્ટ. આ એક પીઝા અને સેન્ડવિચ નું મિશ્રણ છે. વળી આ ચીઝ ચીલી ટોસ્ટ બનાવામાં બહુ વાર પણ નથી લગતી અને ફટાફટ બની જાય છે. આને તમે ઓવેન માં પણ બનાવી શેકી શકો છે અને તવી માં પણ બનાવી શકો છો. બાળકો ને નાસ્તા માં ભરી આપવા માટે પણ આ એક સરસ રેસીપી છે. જો મેહમાન આવ્યા હોય અને તેમને પણ નાસ્તા માં સર્વ કરવું હોય ત્યારે પણ આ એક બેસ્ટ ઓપ્શન છે. તો ફટાફટ જાણી લો આ ચીઝ ચીલી ટોસ્ટ રેસીપી Vidhi V Popat -
-
સેઝવાન ચીઝ ગાર્લિક પરાઠા (Schezwan Cheese Garlic Paratha Recipe in Gujarati)
#AM4#COOKPADGUJARATI#COOKPADINDIA Sweetu Gudhka -
ચીઝ ગાર્લિક બ્રેડ ( Cheese garlic Bread recipe in Gujarati
#GA4#week17# cheese#cookpadindia# cookpadgujrati#cheese garlic bread 🧀🌭આજે મે ચીઝ ગાર્લિક બ્રેડ બનાવ્યા છે, ખુબ જ સરસ બન્યા છે જેની રેસીપી તમારી સાથે શેર કરું છું, Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
ગાર્લિક બ્રેડ સ્ટીક(garlic bread recipe in Gujarati)
#goldenapron3Week24GRILL બાળકોને હંમેશા ચટપટો નાસ્તો જોઈતો હોય છે અને મમ્મીને ઝટપટ બની ને તૈયાર થઈ જાય તેવો નાસ્તો જોઈતો હોય છે તો બંને ની ફરમાઈશ ને ધ્યાનમાં રાખી અને આજે એક મસ્ત રેસીપી તૈયાર કરી છે Khushi Trivedi -
-
-
ચીઝ ગાર્લિક કુલ્ચા (Cheese Garlic Kulcha Recipe in Gujarati)
Winterશિયાળામાં લીલું લસણ સરસ મજાનું મળે છે. એટલે આજે ઘંઉનો લોટ બાંધી લીલું - સૂકુ લસણ અને ચીઝનુ સ્ટફિંગ તૈયાર કરી કુલ્ચા બનાવ્યા છે.આ કુલ્ચા કોઇપણ પંજાબી સબ્જી સાથે સર્વ કરી શકાય છે તેમજ એમ પણ ખાઈ શકાય છે. Urmi Desai -
-
-
-
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic bread recipe in Gujarati)
#મોમ#goldenapron3week16#બ્રેડ Gargi Trivedi -
ગાર્લિક બ્રેડ(Garlic Bread Recipe In Gujarati)
#ફટાફટ#cookpadindiaખૂબ જ ઝડપથી બની જાય એવી ટેસ્ટી રેસીપી લઈ ને આવી છું. નાના મોટા સૌ કોઈને ભાવે એવા ગાર્લિક બ્રેડ. સુકા લસણની ફ્લેવર ખુબ જ સરસ આવશે. અહીંયા મેં ગાર્લિક બ્રેડ પેનમાં ગેસ ઉપર જ કર્યા છે ખૂબ જ ઝડપથી અને સરસ બનશે. Shreya Jaimin Desai -
સ્ટફ્ડ ચીઝ ચીલી ગાર્લિક બ્રેડ સ્ટીકસ (Stuffed Cheese Chilli Garlic Bread Sticks Recipe In Gujarati)
#GA4#Week20#Garlicbread Niral Sindhavad -
-
-
-
-
-
-
ચીઝ ચીલી ગાર્લિક ટોસ્ટ(Cheese Chilli Garlic Toast Recipe in Gujarati)
#GA4#week17#cheeseઆજે મે ચીઝ ગાર્લિક ટોસ્ટ બનાવ્યા છે જે ખુબ જ સરસ બન્યા છે અને ઓછા સમય મા ખુબ જ ટેસ્ટી બનતી વેરાયટી છે,તમે પણ જરુર એકવાર ટ્રાય કરજો. Arpi Joshi Rawal -
-
પનીર-ચીઝ પાલક પરાઠા (Paneer Cheese Palak Paratha Recipe in Guj
#રોટીસ#પનીર મોટા ભાગે બઘાનુ ફેવરીટ હોય પણ પાલક ન હોય. મારી દીકરીને પાલક પસંદ નથી. પાલક-પનીરનુ શાક નહિ ખાશે પણ આ રીતે પનીરનુ સ્ટફીંગ પાલક પ્યુરી બનાવી લોટ માંથી બનાવેલ પરાઠા એને ભાવે છે. આજે મેં અલગ અલગ આકારમાં પરાઠા બનાવ્યા છે.ત્રિકોણ,ગોળ,ચોરસ અને અર્ધગોળ આકારમાં. Urmi Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14643330
ટિપ્પણીઓ