ગાજર લીલી હળદરનો સૂપ(Carrot and fresh turmeric Soup recipe in gujarati)

Pina Chokshi @cook_26097210
ગાજર લીલી હળદરનો સૂપ(Carrot and fresh turmeric Soup recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગાજર અને લીલી હળદરને મીઠું નાખી કુકરમાં બાફવા મૂકો.
- 2
ત્રણ સીટી વાગે એટલે કુકર બંધ કરી ઠંડું થવા દો.ત્યારબાદ મિક્સરમાં ગાજર, હળદર ક્રશ કરી લો.પછી ચારણીમાં ગાળી લો.
- 3
ત્યારબાદ ગેસ પર ગાળેલા મિશ્રણને થવા દો. તેમાં ખાંડ, મીઠું અને મરી નાંખી હલાવો અને બે ત્રણ મિનિટ ધીમા તાપે થવા દો. તૈયાર છે ગાજર લીલી હળદર સૂપ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બીટ ગાજર ટોમેટો સુપ (Beet, Carrot,Tomato Soup Recipe In Gujarati)
આ સુપ સ્વાદ માં ખૂબ સરસ લાગે છે અને હેલ્ધી પણ છે Pina Chokshi -
ગાજર ફુદીનો સૂપ (Carrot mint soup Recipe in Gujarati)
વાનગીનું નામ :ગાજર ફુદીના સુપઆ સુપ ખુબ જ હેલ્ધી છે અને ખૂબ જ ઝડપથી બની પણ જાય છે અત્યારે શિયાળો છે તો ગાજર ખૂબ જ સારા પ્રમાણમાં અને ખૂબ જ મીઠા મળતા હોય છે આજે મેં ગાજરનો ઉપયોગ કરીને એમાં ફુદીનાની ફ્લેવર આપીને સુપ બનાવ્યો છે#GA4#week20 Rita Gajjar -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#GA4#Week20#Post1#Soupઅત્યારે ઠંડી માં આ સૂપ પીવાની બહુ મજા આવે છે,,, આ સૂપ પીવામાં પણ ખૂબ હેલ્ધી હોય છે... અને ઓછી સામગ્રીમાં જલ્દીથી બની પણ જાય છે, Payal Desai -
ગાજર નો સૂપ(Carrot Soup Recipe in Gujarati)
#GA4#week3#carrot ગાજર માંથી વિટામિન A અને વિટામિન k મળે છે.આ હેલથી સૂપ છે. Mital Chag -
પમ્પકીન કેરટ સૂપ (Pumpkin Carrot soup recipe in Gujarati)
આ સૂપ કોળા અને ગાજર માંથી બનાવવામાં આવે છે. કોળું અને ગાજર બંને જ વધારે પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ ધરાવતા વેજિટેબલ્સ છે. આ બંને વેજીટેબલ નો યોગ્ય રીતે ઉપયોગ કરીને ખુબ જ હેલ્ધી અને આરોગ્યપ્રદ વાનગીઓ બનાવી શકાય. પમ્પકીન અને કેરટ સૂપ એકદમ સરળ અને સ્વાદિષ્ટ રેસીપી છે જે ખુબ જ ઝડપ થી બની જાય છે. આ બંને શાકભાજી ના લીધે સૂપ ને એક જાડું અને ક્રીમી ટેક્ષ્ચર મળે છે. આ સૂપ બ્રેડ, સેન્ડવીચ કે સલાડ સાથે સર્વ કરી શકાય.#ફટાફટ#પોસ્ટ2 spicequeen -
સૂપ(soup recipe in gujarati)
શ્રાવણ માસના ઉપવાસ ચાલી રહ્યા છે અને આ વરસાદી માહોલ છે તો આપણને ગરમ ગરમ સૂપ પીવાની ઈચ્છા તો થાય ને આજે હું અહીં ફરાળી બોટલ ગુઅ્ડ કોરીએન્ડર સૂપ લઈને આવું છું જે ફ્રેન્ડ્સ જરૂર ટ્રાય કરજો પીવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે જેને આપણે દેશી ગુજરાતી ભાષામાં દૂધી અને કોથમીરનો સૂપ કહી શકાય# આઇલવકુકિંગ#ઉપવાસ#માઇઇબુક Nidhi Jay Vinda -
-
ટોમેટો- કેરટસૂપ (Tomato - Carrot Soup Recipe in Gujarati)
#GA4#Week20#Soupટામેટા 🍅 એવી વસ્તુ છે જેમાં સફરજન અને સંતરા બંનેના ગુણ હોય છે. ટામેટામાં પ્રોટીન, વિટામિન અને એંટીઓક્સીડેંટ્સ હોય છે. ટામેટા પેટના રોગને દૂર કરી અને પાચનશક્તિ મજબૂત કરે છે. રોજ ટામેટાનું સેવન સલાડ તરીકે અથવા તો સૂપ તરીકે કરવાથી લિવર, કિડનીની કાર્યક્ષમતા વધે છે. ટામેટામાં લાઈકોપીન તત્વ હોય છે જે અલ્ટ્રાવાયલેટ કિરણોથી રક્ષણ કરે છે.🥕બાળકોનું પાચન સુધારી, ભૂખ ઉઘાડે છે. લોહનુ પ્રમાણ વધારે છે.આંખો માટે ગાજર ઉત્તમ છે. Urmi Desai -
મનચાઉં સૂપ (Manchow Soup Recipe in Gujarati)
#KS2શિયાળામાં ગરમા ગરમ વેજ મન્ચાઉ સુપ ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી રહે છે આ સુપ આદુ, લસણ અને મરચાની ના સ્વાદથી ભરપૂર હોય છે. Hetal Siddhpura -
કોર્ન સૂપ(corn soup recipe in gujarati)
#ફટાફટમેં જલ્દીથી અને ફટાફટ બની જાય એવો સ્વીટ કોર્ન સુપ બનાવ્યો છે જે પીવામાં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને બહુ જલ્દી બની જાય છે. Pinky Jain -
હૉટ એન્ડ સાવર સૂપ (Hot and sour soup recipe in Gujarati)
આ એક ઈન્ડો ચાઈનીઝ સૂપ નો પ્રકાર છે જે એના નામ પ્રમાણે તીખું અને ચટપટું હોય છે. લીલા કાંદા, ગાજર, ફણસી, કેપ્સીકમ, કેબેજ વગેરે શાકભાજીનો ઉપયોગ આ સૂપ બનાવવામાં કરવામાં આવે છે. તાજા મસાલા અને શાકભાજીના લીધે ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવરફુલ સૂપ બને છે. ખાસ કરીને શિયાળાની મોસમમાં આ તીખું તમતમતું સૂપ પીવાની ખૂબ મજા પડે છે.#WCR#cookpadindia#cookpad_gu spicequeen -
લીલી હળદર અથાણું (Raw Turmeric Athanu Recipe In Gujarati)
#GA4#Week21#લીલી હળદર (લીલી હળદરનુ અથાણુ શિયાળામાં ખૂબજ સરસ લાગે છે અને હેલ્થ માટે પણ સારુ છે) anudafda1610@gmail.com -
સૂપ(Soup Recipe in Gujarati)
#GA4 #Week10સૂપઆપણે સૂપ ઘણી બધી જાતના ટ્રાય કરતા હોય છીએ.અહીં દૂધી,ગાજર,ટમેટુ મિક્સ કરી તેનું સૂપ જોઈએ.ખૂબ ઓછા મસાલાનો ઉપયોગ કરી બની જાય છે. જે ખૂબ હેલ્ધી પણ છે. Chhatbarshweta -
અાથેલી લીલી હળદર (raw turmeric)
ઠંડીની સિઝનમાં આ હળદરનું નિયમિત સેવન કરવાથી અનેક પ્રકારની બીમારીઓથી બચી શકાય છે.લીલી હળદર ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે, જેથી શરીરને થતા કોઈ પણ ઇન્ફેક્શન સામે રક્ષણ મળી શકે છે. ખાસ કરીને ગળાના અને સ્કિનના ઇન્ફેક્શનમાં લીલી હળદર ખૂબ ઉપયોગી સાબિત થાય છે.-દરરોજ બપોરે જમતી વખતે સલાડ રૂપે લીલી અને આંબા હળદર ખાઈને તેના ફાયદા મેળવી શકો છો. #rawturmericSonal Gaurav Suthar
-
લીલી હળદરનું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
#GA4#Week21શિયાળામાં લીલી હળદર આસાનીથી મળી રહે છે. શરીર માટે ખૂબ જ ગુણકારી છે. લીલી હળદરનું શાક ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Mamta Pathak -
ફ્રેશ પીઝ સૂપ (Fresh peas soup recipe in Gujarati)
શિયાળામાં કોઈપણ પ્રકારના સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે. શિયાળા દરમિયાન લીલા વટાણા ખૂબ જ તાજા અને સરસ મળે છે. વટાણાનો ઉપયોગ કરીને મેં સૂપ બનાવ્યું છે જે એકદમ ક્રિમી અને સ્વાદિષ્ટ બને છે. આ સૂપ ને સ્ટાર્ટર તરીકે બ્રેડ સાથે સર્વ કરી શકાય.#WLD#MBR8#cookpadindia#cookpad_gu spicequeen -
મનચાઉ સૂપ(Manchow soup recipe in gujarati)
#GA4#Week10 શિયાળાની કડકડતી ઠંડીમાં ગરમ-ગરમ મનચાઉ સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે આ સૂપ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી છે Arti Desai -
-
લસણ લીલી હળદર ગાજરનું ખાટું અથાણું (Lasan Lili Haldar Gajar Khatu Athanu Recipe In Gujarati)
અથાણું સ્વાદમાં ખૂબ જ સારું લાગે છે લસણ એ લોહીને પતલુ કરે છે અને લીલી હળદર લોહીને શુદ્ધ કરે છે અને ઉધરસ માટે પણ ખૂબ જ સારી છે અને શિયાળા મા કફ પણ નથી થતો ગાજર આંખ માટે ખૂબ જ સારું છે તો આ અથાણું ખૂબ જ હેલ્ધી પણ છે #WP Aarati Rinesh Kakkad -
સ્વીટ કોર્ન સૂપ (Sweetcorn soup recipe in Gujarati)
સ્વીટ કોર્ન સૂપ એક સ્વાદિષ્ટ ઈન્ડો ચાઈનીઝ સ્ટાઇલ નું સૂપ છે જે ક્રીમ સ્ટાઇલ સ્વીટકોર્ન નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. અહીંયા મેં ક્રીમ સ્ટાઈલ સ્વીટકોર્ન બનાવવાની રેસીપી પણ આપી છે. મેં અહીંયા આ સૂપ માં ગાજર અને ફણસી ઉમેરીને બનાવ્યું છે પરંતુ એમાં નોનવેજ ઉમેરીને પણ બનાવી શકાય. આ એક ખૂબ જ માઈલ્ડ, ક્રીમી અને સ્વાદિષ્ટ સૂપ છે જે સ્ટાર્ટર તરીકે સેન્ડવીચ કે બ્રેડ ટોસ્ટ સાથે સર્વ કરી શકાય.#MFV#cookpadindia#cookpad_gu spicequeen -
કંદમૂળ સરગવા સૂપ (Roots Drumstick Soup Recipe In Gujarati)
#MBR8Week 8 આ સૂપ સવારના સમયે ગરમ ગરમ લેવામાં આવે તો તેમાંથી આખા દિવસની ઊર્જા (energy) મળી રહે છે...બીટ માં રહેલ હિમોગ્લોબીન, સરગવાનું કેલ્શિયમ, ગાજરમાં રહેલ વિટામિન્સ અને આદુ, હળદર તેમજ આંબા હળદર જેમાં રોગપ્રતિકારક શકિત રહેલી છે તેના થી સ્ફૂર્તિ, શકિત અને ગરમાવો મળી રહે છે...ટામેટા ને લીધે અતિ સ્વાદિષ્ટ અને કલરફૂલ સૂપ બને છે. Sudha Banjara Vasani -
લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
#GA4#Week 21 શિયાળામાં લીલી હળદર નું શાક ખૂબ જ સરસ લાગે છે. Vidhi -
આથેલી લીલી હળદર.(Raw Turmeric pickle)
શિયાળામાં લીલી હળદર મળી રહે છે.લીલી હળદર ખૂબ જ ગુણકારી છે.તેનો જુદી જુદી રીતે ઉપયોગ કરી લેવો. Bhavna Desai -
ટામેટા ગાજર અને બીટનો સૂપ (Tomato Carrot Beetroot Soup Recipe In Gujarati)
#GA4 #Week20મેં ટામેટા ગાજર અને બીટનો સૂપ બનાવ્યું છે. જે હેલ્થ માટે સારું છે. Bijal Parekh -
સૂપ(Soup Recipe in Gujarati)
#GA4#Week10#સૂપ.# પોસ્ટ 2.રેસીપી નંબર111.સરગવો એકદમ હેલ્ધી વેજીટેબલ છે સરગવાના સુપ થીપગના દુખાવો દૂર થાય છે અને શરીરમાં એનર્જી આવે છે. Jyoti Shah -
લીલી હળદર નું અથાણું ( Raw Turmeric Pickle Recipe In Gujarati
આ અથાણું બાર મહિના સુધી ફ્રીજ માં રહેશે.લીલી હળદર રોજ ખાવા મળે અને ખૂબજ સ્વાદિષ્ટ લાગશે. Health માટે પણ ખૂબજ સુંદર. Reena parikh -
સૂપ (Soup Recipe in Gujarati)
#GA4#WEEK10#સૂપઆ ઠંડીની મોસમમાં જ્યારે આપણે કંઈક હેલ્ધી ની વાત કરવામાં આવે ત્યારે સર્વપ્રથમ સૂપની જ વાત થાય અને tomato soup છે સૌ કોઈનું પ્રિય હોય છે પણ મને એમ થયું કે આ વખતે કઈ હેલ્ધી કરી અને એ જ માટે લસણ લીલી ચટણી નાખીને જે આ સૂપ તૈયાર કરયુ આ રેસિપી બનાવી છે Crc Lakhabaval -
ટોમેટો ગાજર સૂપ (Tomato Carrot Soup Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં ટામેટાં નો સૂપ તંદુરસ્તી માટે ખૂબ સારો છે.જે શરીર ને ગરમી તો આપે જ છેઅને ભૂખ ઉધડે છે. અને સ્વાદિષ્ટ પણ એટલો જ બને છે Varsha Dave -
દૂધી સરગવા નું સૂપ (Dudhi Saragva Soup Recipe In Gujarati)
દુધી સરગવાનું સૂપ એક ઓઇલ ફ્રી રેસીપી છે જે ડાયટિંગ અને ડીટોક્ષ માટે ખૂબ જ ઉપયોગી છે. આ એક ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ સૂપ છે જે ઝડપથી બની જાય છે.#MFF#cookpadindia#cookpad_gu spicequeen -
પાર્સનીપ ગાજર થેપલા (Parsnip Carrot Thepla Recipe In Gujarati)
પાર્સનીપ ખાવામાં ગાજર જેવું જ છેખાવામાં મીઠી છે પણ રચના ગાજર કરતા થોડી અલગ છેજો તમારા બાળકો ગાજર અને પાર્સનીપ ખાવાનું ટાળે છેપછી આ રીતે થેપલાં બનાવો અને કેચપ, દહીં કે જામ સાથે સર્વ કરો તેમને ચોક્કસ ગમશે cooking with viken
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14095631
ટિપ્પણીઓ (4)