પમ્પકીન કેરટ સૂપ (Pumpkin Carrot soup recipe in Gujarati)

આ સૂપ કોળા અને ગાજર માંથી બનાવવામાં આવે છે. કોળું અને ગાજર બંને જ વધારે પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ ધરાવતા વેજિટેબલ્સ છે. આ બંને વેજીટેબલ નો યોગ્ય રીતે ઉપયોગ કરીને ખુબ જ હેલ્ધી અને આરોગ્યપ્રદ વાનગીઓ બનાવી શકાય. પમ્પકીન અને કેરટ સૂપ એકદમ સરળ અને સ્વાદિષ્ટ રેસીપી છે જે ખુબ જ ઝડપ થી બની જાય છે. આ બંને શાકભાજી ના લીધે સૂપ ને એક જાડું અને ક્રીમી ટેક્ષ્ચર મળે છે. આ સૂપ બ્રેડ, સેન્ડવીચ કે સલાડ સાથે સર્વ કરી શકાય.
પમ્પકીન કેરટ સૂપ (Pumpkin Carrot soup recipe in Gujarati)
આ સૂપ કોળા અને ગાજર માંથી બનાવવામાં આવે છે. કોળું અને ગાજર બંને જ વધારે પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ ધરાવતા વેજિટેબલ્સ છે. આ બંને વેજીટેબલ નો યોગ્ય રીતે ઉપયોગ કરીને ખુબ જ હેલ્ધી અને આરોગ્યપ્રદ વાનગીઓ બનાવી શકાય. પમ્પકીન અને કેરટ સૂપ એકદમ સરળ અને સ્વાદિષ્ટ રેસીપી છે જે ખુબ જ ઝડપ થી બની જાય છે. આ બંને શાકભાજી ના લીધે સૂપ ને એક જાડું અને ક્રીમી ટેક્ષ્ચર મળે છે. આ સૂપ બ્રેડ, સેન્ડવીચ કે સલાડ સાથે સર્વ કરી શકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
કોળા અને ગાજર ને ધોઈ ને સાફ કરીને મીડીયમ ટુકડામાં સમારી લેવા. હવે એક પોટ માં ઓલિવ ઓઇલ અને બટર ગરમ થાય એટલે એમાં તમાલપત્ર, આખા મરી અને સમારેલા કાંદા ઉમેરવા. બધું બરાબર મિક્સ કરીને કાંદા થોડા સાંતળાઈ ત્યાં સુધી પકાવવું.
- 2
હવે તેમાં કોળા અને ગાજર ના ટુકડા ઉમેરીને એની સાથે મીઠું અને ચાર કપ પાણી ઉમેરવું. બધું બરાબર મિક્સ કરીને ઢાંકીને મધ્યમ તાપ પર 15 થી 20 મિનિટ સુધી અથવા તો જ્યાં સુધી બરાબર ચડી જાય ત્યાં સુધી પકાવવું.
- 3
હવે પોટમાંથી તમાલપત્ર કાઢી લઈને એક હેન્ડ બ્લેન્ડર ની મદદથી બધુ બરાબર પીસી લેવું. મિક્સર જારમાં પણ પીસી શકાય પણ એના માટે કોળા અને ગાજરના મિશ્રણને ઠંડુ થવા દેવું.
- 4
હવે સૂપ ને મીડીયમ તાપ પર ગરમ થવા માટે મૂકવું. એમાં એક કપ દુધ, એક કપ પાણી અને મરીનો પાઉડર ઉમેરી બધું બરાબર હલાવી લેવું. પાણી પસંદગી પ્રમાણે વધારે કે ઓછું કરી શકાય. જરૂર પડે તો મીઠું ઉમેરવું. એક ઊભરો આવે એટલે એમાં લીંબુનો રસ ઉમેરીને ગેસ બંધ કરી દેવો.
- 5
પીરસતી વખતે દરેક બોલ ની ઉપર થોડું ક્રીમ ઉમેરીને પીરસવું. આ સૂપ બ્રેડ, સેન્ડવીચ અથવા તો સલાડ સાથે પીરસી શકાય.
Top Search in
Similar Recipes
-
લીક એન્ડ સ્વીટ પોટેટો સૂપ (Leek & sweet potato soup in Gujarati)
લીક અને સ્વીટ પોટેટો સૂપ ક્રીમી અને સ્વાદિષ્ટ સૂપની રેસિપી છે જે શિયાળાની ઋતુ માં પીવાની મજા આવે છે. આ એક ડિટૉક્સ રેસીપી છે કારણ કે એમાં વાપરવામાં આવતા શક્કરિયા અને લીક શરીરમાંથી ટોક્સિન દૂર કરવામાં ઉપયોગી છે.હું સામાન્ય રીતે આ સૂપ બટાકાની સાથે બનાવું છું પણ મેં અહીંયા શક્કરિયા વાપરીને એને એક હેલ્ધી ટ્વિસ્ટ આપ્યો છે. શક્કરિયા સાથે પણ આ સૂપ એટલું જ સ્વાદિષ્ટ લાગે છે.#GA4#Week11 spicequeen -
ક્રીમ ઓફ બ્રોકલી સૂપ (Cream of broccoli soup recipe in Gujarati)
શિયાળાની ઋતુમાં અલગ-અલગ પ્રકારના ઘણા બધા તાજા લીલા શાકભાજી મળે છે જેમાંથી સૂપ બનાવવાની અને પીવાની ખૂબ જ મજા પડે છે. બ્રોકલી એમાંનું એક શાકભાજી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને આરોગ્યવર્ધક છે. ક્રીમી બ્રોકલી સૂપ ખૂબ જ ઓછી સામગ્રીમાંથી અને ખૂબ જ સરળતાથી બની જતું સ્વાદિષ્ટ સૂપ છે.#cookpadindia#cookpad_gu spicequeen -
લીક એન્ડ પોટેટો સૂપ (Leek Potato Soup Recipe In Gujarati)
લીક એન્ડ પોટેટો સૂપ ખુબ જ સરળ અને સ્વાદિષ્ટ સૂપ નો પ્રકાર છે જે સામાન્ય રીતે બટાકા, લીક, સ્ટોક અને ફ્રેશ ક્રીમ થી બનાવામાં આવે છે. ફ્રેશ ક્રીમ ને બદલે ફુલ ફેટ દૂધ પણ વાપરી શકાય. બટાકા ને લીધે સૂપ એક્દમ ક્રીમી બને છે.#GA4#Week20#cookpadindia#cookpad_gu spicequeen -
ફ્રેશ પીઝ સૂપ (Fresh peas soup recipe in Gujarati)
શિયાળામાં કોઈપણ પ્રકારના સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે. શિયાળા દરમિયાન લીલા વટાણા ખૂબ જ તાજા અને સરસ મળે છે. વટાણાનો ઉપયોગ કરીને મેં સૂપ બનાવ્યું છે જે એકદમ ક્રિમી અને સ્વાદિષ્ટ બને છે. આ સૂપ ને સ્ટાર્ટર તરીકે બ્રેડ સાથે સર્વ કરી શકાય.#WLD#MBR8#cookpadindia#cookpad_gu spicequeen -
વેજીટેબલ સૂપ (Vegetable soup recipe in Gujarati)
વેજીટેબલ સૂપ એ ઘણા બધા શાકભાજીને ભેગા કરીને એમાંથી બનાવાતું એક ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી સૂપ છે. આ સૂપ બનાવવામાં પોતાની પસંદગી મુજબના કોઈ પણ શાકભાજી ઉમેરી શકાય. શાકભાજી ની મદદથી જ આ સૂપ જાડુ બને છે, એમાં કોઈ પણ પ્રકારના લોટ ઉમેરવામાં આવતાં નથી જેથી એ ખૂબ જ હેલ્ધી હોય છે.#સુપરશેફ3#પોસ્ટ2 spicequeen -
બ્રોકોલી બદામ સૂપ (broccoli almond soup Recipe In Gujarati)
શરીર માટે બધું બધા તત્વો મળવા બહુ જરૂરી છે બ્રોકોલી માંથી આપણે ઘણું બધું મળે છે અને એમાં આલ્મંડ એટલે બદામ એ પણ આપણે સુપમા કરીએ તો આપણને વિટામિન ઈ મળી જાય છે બ્રોકોલી અને બદામ હેલ્ધી સાથે શરીર માટે જરૂરી તત્વો પણ એમાંથી મળી જાય છે પણ બહુ સરસ લાગે છે નાના બાળકોને આનો સ્વાદ ઘણો ભાવે છે Khushboo Vora -
એવોકાડો ટોસ્ટ (Avocado toast recipe in Gujarati)
એવોકાડો ટોસ્ટ એક ઝડપથી બની જતી ઓપન સેન્ડવીચ નો પ્રકાર છે જે એવોકાડો અને બીજા અલગ અલગ શાકભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ સેન્ડવીચ ખૂબ જ સ્વાદિષ્ટ અને રિફ્રેશિંગ લાગે છે. આ સેન્ડવીચ સાઈડ ડિશ તરીકે સૂપ સાથે અથવા તો લાઈટ મીલ તરીકે સેલેડ સાતગે પીરસી શકાય.#NFR#cookpadindia#cookpad_gu spicequeen -
વોટરમેલન ફેટા સેલેડ (Watermelon Feta Salad Recipe In Gujarati)
ઉનાળાની ઋતુ દરમ્યાન બનાવીને આનંદ લઈ શકાય એવું આ એક ખૂબ જ રિફ્રેશિંગ સેલેડ છે. ફુદીના ના પાનને લીધે સેલેડ ને એક તાજગી મળે છે જ્યારે ફેટા ચીઝની ખારાશને લીધે એક ખૂબ જ અલગ પ્રકારનો ટેસ્ટ મળે છે જેના લીધે આ સેલેડ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ એક ખૂબ જ ઝડપથી બની જાય એવી અને હેલ્ધી સેલેડ રેસિપી છે જે ઉનાળા ની ઋતુ દરમ્યાન મારી પ્રિય સેલેડ રેસીપી છે.#cookpadindia#cookpad_gu spicequeen -
વેજીટેબલ સૂપ (Vegetable Soup Recipe In Gujarati)
હોટલમાં જઈને તરત જ આપણે ઓર્ડર કરતા હોઈએ છે એ છે સૂપ. તેમાં પણ આ વરસાદની સિઝનમાં ટેસ્ટી અને હેલ્ધી સુપ હોય તો પૂછવાનું જ શું? ઘણા બધા વેજિટેબલ્સ હોય છે જેથી કરીને ખુબ જ હેલ્ધી બને છે. તમે પણ ચોક્કસ ટ્રાય કરજો.વેઇટલૉસ માટે#RC4#cookpadindia Chandni Kevin Bhavsar -
સ્પિનચ એન્ડ મિન્ટ સૂપ (Spinach Mint Soup Recipe In Gujarati)
શિયાળાની ઋતુ મને ખૂબ જ પસંદ છે કેમકે એમાં અઢળક તાજા લીલા શાકભાજી ની મજા માણી શકાય છે. ઠંડીની સીઝનમાં ગરમાગરમ સૂપ પીવાની મજા જ કંઇક અલગ છે. પાલક માંથી બનાવવામાં આવતું સૂપ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે. આ સૂપ માં મેં ફુદીનો ઉમેરીને એક અલગ ટ્વિસ્ટ આપ્યો છે. ફુદીનો ઉમેરવાથી સૂપ ને એક ફ્રેશનેસ અને સરસ ફ્લેવર મળે છે જે એને રેગ્યુલર સ્પિનચ સૂપ કરતા અલગ પાડે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
દૂધી સરગવા નું સૂપ (Dudhi Saragva Soup Recipe In Gujarati)
દુધી સરગવાનું સૂપ એક ઓઇલ ફ્રી રેસીપી છે જે ડાયટિંગ અને ડીટોક્ષ માટે ખૂબ જ ઉપયોગી છે. આ એક ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ સૂપ છે જે ઝડપથી બની જાય છે.#MFF#cookpadindia#cookpad_gu spicequeen -
કોર્ન સલાડ (Corn salad recipe in Gujarati)
મકાઈ હાઈ કાર્બોહાઈડ્રેટ ધરાવતી શાકભાજીનો પ્રકાર છે. મકાઈના ઉપયોગથી ઘણી આરોગ્યપ્રદ વાનગીઓ બની શકે છે. મકાઈ નું સલાડ એનું એક ઉત્તમ ઉદાહરણ છે. મકાઈના સલાડને સ્ટાર્ટર, સાઈડ ડીશ અથવા તો મુખ્ય ભોજનના એક ભાગ તરીકે પણ પીરસી શકાય. spicequeen -
ગાજર / કેરટ સૂપ (Gajar / Carrot soup recipe in gujarati)
ગાજર એક રૂટ વેજીટેબલ છે. ગાજર એમ તો ઘણા કલર ના આવે છે જેમકે, લાલ, નારંગી, કાળા, સફેદ, purple. આપણે ઈન્ડિયા માં શિયાળા માં બહુ સરસ લાલ ગાજર મળે છે જેમાંથી ઘણી બધી વાનગીઓ બનાવવા માં આવે છે ખાસ તો ગાજર નો હલવો જે બધા નો બહુ જ પ્રિય હોય છે. ગાજર 1 બહુ જ હેલ્થી વેજીટેબલ છે. તેમાંથી આલ્ફા બીટા કેરોટિન, વિટામિન K, વિટામિન B6 સારા પ્રમાણ માં મળે છે.સૂપ તો બધા ને જ ખબર છે તેમ ખૂબ જ પૌષ્ટિક હોય છે. બીમાર હોવ તો સજા થવા માં અને સજા હોવ તો સારી હેલ્થ જાળવી રાખવા માટે બેસ્ટ છે. પ્રવાહી હોવાથી hydrated રહેવા માં મદદ કરે છે. સૂપ tummy filling હોવાથી ડાયટ કરતા હોવ ત્યારે લેવાથી બહુ ફાયદો થાય છે.ઉપર ના બધાં જ પોઈન્ટ ધ્યાન માં રાખીને આજે મેં ગાજર નો સૂપ બનાવ્યો છે જે બહુ જ જલ્દી અને બહુ જ ઓછા ingredients થી બની જાય છે. તમે પણ ચોક્કસ બનાવજો.#GA4 #soup #carrotsoup #gajarsoup #કેરટ #ગાજર #ગાજરનોસૂપ #કેરટસૂપ Nidhi Desai -
પંપકીન સુપ (Pumpkin Soup Recipe In Gujarati)
#SJC#MBR3 ખૂબજ સહેલો પમકીન સુપ જે સ્ટાર્ટર તરીકે ડિનર માં સર્વ કરી શકાય છે.અહીં મેં ઓવન માં શેકી ને બનાવ્યું છે.જે એકદમ સિલ્કી બને છે. Bina Mithani -
પંપકીન રબડી (Pumpkin Rabdi Recipe In Gujarati)
પંપકીન અથવા કોળું શરીરને ઉપયોગી એવા ઘણા બધા તત્વોથી ભરપૂર છે અને આરોગ્યવર્ધક છે. કોળા નો અલગ અલગ પ્રકારે ઉપયોગ કરી શકાય અને ઘણી વાનગીઓ બનાવી શકાય છે. આજે મેં અહીંયા એમાંથી રબડી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.#Fam#cookpadindia#cookpad_gu spicequeen -
ક્રીમ ઓફ કૉલીફલાવર સૂપ (Cauliflower soup recipe in Gujarati)
ક્રીમ ઓફ કૉલીફ્લાવર સૂપ ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ સૂપની રેસિપી છે જે ખૂબ જ ઓછી સામગ્રીથી બની જાય છે. આ સૂપ સ્વાદમાં એકદમ માઈલ્ડ હોય છે પરંતુ ખૂબ જ ફ્લેવરફુલ હોય છે. વેસ્ટર્ન વાનગીઓ સાથે સર્વ કરી શકાય એવું આ પરફેક્ટ સૂપ છે.#mr#cookpadindia#cookpad_gu spicequeen -
ગાજર લીલી હળદરનો સૂપ(Carrot and fresh turmeric Soup recipe in gujarati)
#GA4#Week10#RECIPE10#સુપ ગાજર લીલી હળદર નોસૂપઆ સૂપ પીવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે આને detox સૂપ પણ કહેવાય Pina Chokshi -
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20ચોઈસ ઓફ ટોમેટો સૂપશિયાળામાં અને ચોમાસામાં ગરમાગરમ સૂપ પીવાની મજા આવે છે. ફ્રેશ શાકભાજી નો ઉપયોગ કરવામાં આવે તો સૂપ ખૂબ જ ટેસ્ટી બને છે. સૂપ જાતજાતના બનાવવામાં આવે છે. અહીં મેં ટોમેટો સૂપ બનાવ્યો છે. તેમાં ડુંગળી અને ગાજર એડ કર્યું છે અને ખડા મસાલા નો ઉપયોગ કર્યો છે. આ સૂપ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
રેડ બેલ પેપર સૂપ (Red Bellpepper soup Recipe in Gujarati)
આ રેડ બેલપેપર સૂપ થોડો અલગ રીતે બનાવ્યો છે, આમાં spicy ચણા અને ક્રીમી સોસ સાથે બનાવ્યો છે#oct#GA4#week4# bell pepperMona Acharya
-
ગાજર ફુદીનો સૂપ (Carrot mint soup Recipe in Gujarati)
વાનગીનું નામ :ગાજર ફુદીના સુપઆ સુપ ખુબ જ હેલ્ધી છે અને ખૂબ જ ઝડપથી બની પણ જાય છે અત્યારે શિયાળો છે તો ગાજર ખૂબ જ સારા પ્રમાણમાં અને ખૂબ જ મીઠા મળતા હોય છે આજે મેં ગાજરનો ઉપયોગ કરીને એમાં ફુદીનાની ફ્લેવર આપીને સુપ બનાવ્યો છે#GA4#week20 Rita Gajjar -
આલમન્ડ બ્રોકોલી સૂપ (Almond Broccoli Soup Recipe In Gujarati)
#SJC#MBR3#Week3આલમન્ડ બ્રોકોલી સૂપ રેસીપી પોષક તત્વોથી ભરપૂર આરોગ્યપ્રદ સૂપ છે.બ્રોકોલી વિટામીન K અને C, પોટેશિયમ અને ફાઈબરનો ઉત્તમ સ્ત્રોત છે. વિટામિન સી એક શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ છે અને શરીરને મુક્ત રેડિકલને નુકસાન પહોંચાડવાથી બચાવે છે. તો આ શિયાળામાં આ રેસીપી જરૂર થી ટ્રાય કરો . Harita Mendha -
બીટરૂટ કેરટ સ્મૂધી (Beetroot carrot smoothie recipe in Gujarati)
બીટરૂટ કેરટ સ્મૂધી સ્વાદિષ્ટ જ નહીં પરંતુ શરીરને ઉપયોગી એવી ઘણી બધી વસ્તુઓ થી ભરપુર છે. આ ડેટોક્ષિફાયિંગ ડ્રિંક બ્લડ પ્રેશર અને બ્લડ ખાંડ ને કાબુમાં રાખે છે અને શરીરને સ્ફૂર્તિ અને તાકાત આપે છે. આ જાદુઈ ડ્રિંક શરીરને ઉપયોગી એવા ઘણા બધા તત્વો અને એન્ટીઓક્સીડેન્ટ થી ભરપૂર છે જે શરીરની પાચનક્રિયા વધારે છે અને આપણી ચામડી અને વાળ માટે પણ ખૂબ જ સારું છે. આ સ્મૂધી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને આપણી તંદુરસ્તીમાં વધારો કરે છે. બીટરૂટ કેરટ સ્મૂધી નું નિયમિત સેવન કરવાથી શરીરને ઘણા બધા ફાયદા થઈ શકે છે.#Immunity#cookpadindia#cookpad_gu spicequeen -
બેઝિલ વૉલનટ પેસ્તો ટોસ્ટીઝ (Basil Walnut Pesto Toasties Recipe in Gujarati)
પેસ્તો સૉસ ઇટાલિયન ભોજન નો પ્રકાર છે જે સામાન્ય રીતે પાઇન નટ્સ માંથી બનાવવામાં આવે છે. મેં અહીંયા અખરોટ વાપરીને પેસ્તો સૉસ બનાવ્યો છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. પેસ્તો સ્પ્રેડ તરીકે, સેન્ડવીચ બનાવવા માટે અથવા તો પાસ્તા ની ડિશીઝ માં વાપરી શકાય. એને મેયોનીઝ અથવા ક્રિમ ચીઝ સાથે મિક્સ કરીને ડીપ પણ બનાવી શકાય. પેસ્તો પિઝા પણ બનાવી શકાય. મેં આ પેસ્તો સૉસ વાપરી ને ચીઝ અને વેજિટેબલ ટોસ્ટીઝ બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બની છે.#walnuts#cookpadindia#cookpad_gu spicequeen -
કેરટ કોર્ન એન્ડ બીટ ટોમેટો સૂપ (Carrot Corn Beetroot Tomato Soup Recipe In Gujarati)
#RC3 આંખો ને ગમી જાય એવું આ રેડ ,ટેસટી,હેલ્ધી પાવરપેક્ડ સુપ એકદમ સીમ્પલ ,ઇઝી ટુ કુક રેસીપી છે.ટોમેટો સૂપ વીથ કેરટ,કોનઁ એન્ડ બીટ Rinku Patel -
કેરટ કેક (Carrot Cake Recipe In Gujarati)
આપણે રોજબરોજ જે ચોકલેટ, વેનીલા, બટરસ્કોચ વગેરે ફ્લેવરની કેક ખાઈએ છીએ એના કરતાં કેરટ કેક એકદમ જ અલગ પ્રકારની છે જેમાં ઉમેરવામાં આવતાં તજ અને જાયફળ ના પાઉડર ના લીધે ખૂબ જ સુગંધીદાર અને સ્વાદિષ્ટ બને છે. આ કેકને ફ્રોસ્ટિંગ કર્યા વિના પણ ચા કે કોફી સાથે સર્વ કરી શકાય. કેરટ કેકમાં સામાન્ય રીતે ક્રીમ ચીઝ નું ફ્રોસ્ટિંગ કરવામાં આવે છે પરંતુ ચોકલેટ ગનાશ સાથે પણ આ કેક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#AsahiKaseiIndia#cookpadindia#cookpad_gu spicequeen -
મગ ની દાળ,ગાજર નું સૂપ (Moongdal Carrot Soup Recipe In Gujarati)
#માઇઇબુકઆપણે સૂપ તો અવનવા પીતા હોઈએ છીએ પણ એવું સૂપ કે જેનાથી હેલ્થ પણ સારી રહે અને સ્વાદ પણ નવો મળે .આજે મે એવું જ સૂપ બનાવ્યું છે જે હેલ્ધી એન્ડ ડાયેટ છે .જેમાં મગની મોગર દાળ ,ગાજર ને ડુંગળી નો ઉપયોગ સાથે મલાઈ અને કેપ્સીકમ નું કોમ્બિનેશન છે .આ સૂપ સવારે , સાંજે ગમે ત્યારે લઈ શકાય .બીમાર વ્યક્તિ પણ લઈ શકે .. Keshma Raichura -
વોલનટ બ્રોકોલી સૂપ (Walnut broccoli soup recipe in Gujarati)
#walnuts#soup#cookpadgujarati#cookpadindia આજે મેં એક ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી સુપ બનાવ્યો છે જેનું નામ છે વોલનટ બ્રોકોલી સૂપ. શિયાળાની સિઝનમાં બ્રોકોલી ખુબ જ સરસ આવે છે અને તે ઉપરાંત કેલિફોર્નિયન વોલનટ તો બારે મહિના સરસ જ મળે છે. અખરોટ માંથી આપણા શરીરને ઉપયોગી એવા ઘણા સારા તત્વો મળે છે. બ્રોકોલી અને અખરોટના કમબાઈન્ડ ટેસ્ટ માંથી બનતો આ સૂપ ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
સ્વીટ કોર્ન સૂપ (Sweetcorn soup recipe in Gujarati)
સ્વીટ કોર્ન સૂપ એક સ્વાદિષ્ટ ઈન્ડો ચાઈનીઝ સ્ટાઇલ નું સૂપ છે જે ક્રીમ સ્ટાઇલ સ્વીટકોર્ન નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. અહીંયા મેં ક્રીમ સ્ટાઈલ સ્વીટકોર્ન બનાવવાની રેસીપી પણ આપી છે. મેં અહીંયા આ સૂપ માં ગાજર અને ફણસી ઉમેરીને બનાવ્યું છે પરંતુ એમાં નોનવેજ ઉમેરીને પણ બનાવી શકાય. આ એક ખૂબ જ માઈલ્ડ, ક્રીમી અને સ્વાદિષ્ટ સૂપ છે જે સ્ટાર્ટર તરીકે સેન્ડવીચ કે બ્રેડ ટોસ્ટ સાથે સર્વ કરી શકાય.#MFV#cookpadindia#cookpad_gu spicequeen -
ક્રીમ ઓફ મશરૂમ સૂપ (Cream of mushroom soup recipe in Gujarati)
ઠંડી ના મોસમમાં અલગ-અલગ પ્રકારના સૂપ પીવાની મજા જ કંઈક ઓર છે. આરોગ્યવર્ધક એવા મશરૂમ નું સૂપ બનાવવામાં ખૂબજ સરળ અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ રીતે બનાવવામાં આવતું મશરૂમ સૂપ ક્રિમી અને ફિલિંગ છે. spicequeen
More Recipes
ટિપ્પણીઓ (4)