વેજીટેબલ સૂપ(Vegetable soup recipe in gujarati)

Twinkle Bhalala
Twinkle Bhalala @mehtatwin
bhavnagar

વેજીટેબલ સૂપ(Vegetable soup recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧\૨ ગાજર
  2. ૧/૩ કૉબીજ
  3. ૧\૨ સિમલા મિર્ચ
  4. ૧ ચમચીલસણ ની પેસ્ટ
  5. ૧ ચમચીઆદુ ની પેસ્ટ
  6. ૧ ચમચીલીલા મરચાં ની પેસ્ટ
  7. ૧ ચમચીતેલ
  8. 3 ચમચીફણસી
  9. 2 ચમચીલીલી ડુંગળી
  10. ૧/૨ ચમચીખાંડ
  11. ૧/૨ ચમચીમીઠું
  12. ૧/૨ ચમચીમરી પાઉડર
  13. ૨ મોટી ચમચીકોર્ન ફલોર
  14. ૨ ચમચીસોયા સોસ
  15. ૨ ચમચીવિનેગર
  16. ૧ ચમચીલાલ મરચા ની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધુ વેજીટેબલ ઝીણું સમારી લેવુ..એક કડાઈ મા ૧ ચમચી તેલ લેવુ.તેમા આદુ ની પેસ્ટ અને લસણ ની પેસ્ટ સાતળી..બધુ સમારેલુ વેજીટેબલ નાખી ૨ મિનિટ પછી ૪ કપ પાની ઉમેરો..

  2. 2

    ૩ મિનિટ પછી વેજીટેબલ ઉકળવા દ્યો..૩ મિનિટ પછી સારી રીતે હલાઈ ને તેમા ૨ ચમચી સોયા સોસ, ૨ ચમચી વિનેગર, ૧ ચમચી લાલ મરચા ની પેસ્ટ,૧/૨ ચમચી મરી પાઉડર, ખાંડ & મીઠું ઉમેરો.

  3. 3

    એક બોઉલ મા ૨ મોટી ચમચી કોર્ન ફલોર ૧/૪ કપ પાની ઉમેરો.પેસ્ટ બનાવી..વેજીટેબલ મા ઉમેરી..૩ મિનિટ માટે ઉકાળો....ગાર્નીશ માટે લીલી ડુંગળી ઉમેરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Twinkle Bhalala
Twinkle Bhalala @mehtatwin
પર
bhavnagar

ટિપ્પણીઓ

Similar Recipes