ભરથું (Bharthu Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
હવે સૌપ્રથમ રીંગણ ને સુધારી તેને એક તપેલીમાં રાખી કૂકરમાં મૂકી કુકરમાં નીચે પાણી નાખી તેને બાફી લો સુધારેલા રીંગણ માં પાણી નાખવાનું નથી.. હવે રીંગણ બફાઈ ગયા પછી તેનો છૂંદો કરી લો
- 2
હવે એક પેનમાં તેલ લઈ તેમાં ડુંગળી લસણ ટામેટાં અને મરચાં ઝીણાં ઝીણાં સમારીને તેનું વઘાર કરી લો. અને તેમાં બધો મસાલો એડ કરી દો મરચું હળદર મીઠું આ બધું એડ કરો
- 3
આ બધું સંતળાઈ ગયા પછી તેમાં છૂંદો કરેલા રીંગણ નાખો... અને બરાબર રીતે મિક્સ કરી દો તું તૈયાર છે રીંગણા નો ઓળો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ભરથું (Bharthu Recipe in Gujarati)
#GA4#week11#Green onionલીલી ડુંગળી નાખી ને મેં આજે રીંગણા નો ઓળો બનાવ્યું છે. શિયાળામાં લીલી ડુંગળી વાળો ઓરો,રોટલો અને ગોળ બધાને ખૂબ જ ભાવે છે, મને આજે લીલી ડુંગળી નાખીને ઓરો બનાવ્યો છે, Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
-
-
-
-
ભરથું (Bharthu Recipe in Gujarati)
સીઝન નો પેહલો ઓળો.ઘર માં બધા નો પ્રિય પણ unfortunately આજે લીલી ડુંગળી ના મળી તો મેં સૂકી ડુંગળી નો ઉપયોગ કર્યો છે. Minaxi Rohit -
-
-
-
-
લીલી ડુંગળી ગાંઠિયાનું શાક(Spring onion ganthiya sabji recipe in Gujarati)
#GA4#Week11#લીલી ડુંગળી Neepa Shah -
ભરથું (Bharthu Recipe in Gujarati)
#GA4#Week11#poat1#GreenOnion શીયાળા ની શરૂઆત થતાજ જાત જા તના શાક,ભાજી આવાલાગે છે અેટલે તરતજ લીલી ડુંગળી, ઓળા,રોટલા ની યાદ આવા લાગે આમ તો લીલી ડુંગળી લગભગ બધા ને ભાવતીજ હોય છેતેમાથી ધણા બધા શાક બનતા હોય છે સેવ,બટેટા,ટામેટાં ,પનીર......પરાઠા વગેરે પણ બનતા હોય છે Minaxi Bhatt -
-
ભરથું (bharthu Recipe in Gujarati)
#Winterરીંગણ દરેકને નથી ભાવતું પણ મને તો ખૂબ પ્રિય છે. એમાં પણ શિયાળામાં શાકભાજી પણ સરસ મળે છે. તો આજે રીંગણનો ઓળો, બાજરીના રોટલા,માખણ, ખીચીયા પાપડ,હળદરની કાતરી અને આથેલુ મરચું. Urmi Desai -
-
-
-
રીંગણ નું ભરથું (Lila Lasan Ringan Bharthu Recipe
#GA4#Week24#Garlicઆ રેસિપી માં મેં ગાજર કોબી અને લીલાં વટાણા season પ્રમાણે નાખ્યા છે. જે optional છે. આ recipe ની process ના photos નથી વધારે એટલે મેં નથી મૂક્યા. Payal Sampat -
-
-
લીલી તુવેરનો રગડો(Lili tuver no ragdo recipe in gujarati)
#GA4#Week11#green onion (લીલી ડુંગળી) Ridhi Vasant -
-
-
લીલી ડુંગળી ટામેટાનું શાક(Spring onion tomato sabji recipe in gujarati)
#GA4#Week11#ડુંગળી ટમેટાનુ શાક મસાલા રાઇસ છાશ રોટલી પાપડનુ ડીનર... Chetna Chudasama -
-
રીંગણાંનું ભરતું(Ringan bharthu recipe in Gujarati)
રીંગણાં ના ભરતા મા લીલી ડુંગળી નાખવા थी સ્વાદિષ્ટ લાગે છે.#GA4#WEEK11 Priti Panchal -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14107114
ટિપ્પણીઓ