ભરથું (Bharthu recipe in gujarati)

Monika Dholakia
Monika Dholakia @cook_22572543
શેર કરો

ઘટકો

25 મિનિટ
4 વ્યક્તિ
  1. 1 કિલોરીંગણા
  2. 250 ગ્રામલીલી ડુંગળી
  3. 1ગાંઠિયો લસણ
  4. 1 નંગટામેટું
  5. સ્વાદ અનુસારમીઠું
  6. 2 ટેબલ સ્પૂનતેલ
  7. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  8. 1/2ચમચી હળદર
  9. ગાર્નિશીંગ માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ રીંગણા ને ધોઈને ઉપર આછું તેલ લગાવી ગેસ ઉપર શેકી લો. શેકાઈ ગયા બાદ છાલ ઉતારી રીંગણા ને છૂંદો કરી લો. ટામેટાં અને લીલી ડુંગળી સમારી લો. લસણની પેસ્ટ તૈયાર કરો.

  2. 2

    એક પેન માં તેલ મૂકી લસણ અને લીલી ડુંગળી ઉમેરી ને સાંતળો ત્યારબાદ ટામેટા ઉમેરી તેમાં હળદર મરચું પાઉડર મીઠું ઉમેરીને બરાબર સાંતળો.

  3. 3

    ત્યારબાદ એમાં રીંગણાનો મિશ્રણ ઉમેરો અને પાંચથી સાત મિનિટ માટે ધીમી આંચ પર ચલાવતા રહો. તેલ છૂટું પડે એટલે ઉપરથી કોથમીર છાંટી ગરમાગરમ બાજરાનો રોટલો અને ખીચડી સાથે સર્વ કરો. તૈયાર છે રીંગણનો ઓળો

  4. 4

    રીંગણનો ઓળો ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે શિયાળો આવતાં જ ઓળો બધાને યાદ આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Monika Dholakia
Monika Dholakia @cook_22572543
પર

Similar Recipes