રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉં ના લોટ નો રોટલી થી થોડો ઢીલો લોટ બાંધો મીઠું નાખી ને. અને સાઈડ માં રાખી દો
- 2
હવે બટેટા ને બાફી અને ઠંડા થાય એટલે એક વાસણ માં એકદમ માવો કરી નાખી રાખી દો, ડુંગળી ને જીણી સમારી લો તેમાં લીલા મરચા એ બારીક સમારી લો
- 3
હવે એકપેન માં તેલ લઈ તેલ ગરમ થાય એટલે તેમાં લાલ લસણ નીં ચટણી ઉમેરો અને ત્યારબાદ ડુંગળી અને લીલા વટાણા,લીલા મરચા ઉમેરો. થોડા પાકે એટલે બધો મસાલો કરી બટેટા ઉમેરી દો અને થોડો ગરમ મસાલો ઉમેરો અને એકદમ મિક્સ કરો અને ઠંડુ પાડવા દો
- 4
હવે લોટ નો લુઓ લઈ થોડો વણી અને વચ્ચે બનાવેલો મસાલો ઉમેરો અને વાળી ને ફરી વનો.. હવે રોટલી ની તવી ઉપર તેલ કે ઘી કે બટર થી બંને બાજુ સેકી અને લીલી ચટણી કે કેચપ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
આલુ પરોઠા (Aloo parotha Recipe in Gujarati)
#trend2સૌની ભાવે તેવા આલુ પરોઠા મે થોડા અલગ રીતે બનાવ્યા છે. જેમાં મે ફુદીના ની ફ્લેવર આપી છે. તેથી તેનો ટેસ્ટ માં ખુબજ ટેસ્ટી લાગે છે. સાથે સ્વીટ માં મે ઈલાયચી શ્રીખંડ બનાવ્યો છે. Nirali Dudhat -
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#GA4#week1#post2આજે મે ખુબ સરળ આલુ પરોઠા બનાવ્યા છે પણ તેને થોડું અલગ ટેસ્ટ આપ્યો છે, ખુબ ટેસ્ટી બન્યા છે તમે પણ ટ્રાય કરી જુઓ Hiral Shah -
-
-
-
-
આલુ પરોઠા(Aalu parotha Recipe in Gujarati)
#GA4#Week1સામાન્ય રીતે આપણે પંજાબી આલુ લચ્છા ટેસ્ટી અને હેલ્ધી હોય છે અલગ હોવાથી બાળકોને પસંદ આવે છે Anjal Chovatiya -
-
-
-
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#AM4આલુ પરોઠા સૌને પ્રિય હોય છે આજે મેં તેને વધારે ટેસ્ટી અને યમ્મી બનાવ્યા છે કેમકે મેં તેમાં ચીઝ ઉમેર્યું છે તેથી બાળકોને ખુબ જ સરસ લાગે છે Vaishali Prajapati -
-
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#GA4#Week1નાના મોટા સૌ ને ભાવે એવા આલુ પરોઠા. Richa Shahpatel -
-
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#FamAloo paratha બધાના ઘરમાં બનતા જ હોય છે મેં તેમાં થોડી અધકચરી ક્રશ કરેલી વરિયાળી અને કસૂરી મેથી નાંખી બનાવ્યા છે ટેસ્ટી બને છે Shethjayshree Mahendra -
-
-
-
-
-
-
-
આલુ પરોઠા
#ઇબુક#Day9તમે પણ બનાવવાનું પરોઠા કે જે ખૂબ જ ટેસ્ટી હોય છે અને બનવામાં પણ એકદમ સરળ છે Mita Mer -
-
-
આલુ પરોઠા, (પીઝા સ્ટાઇલ) (Aloo Paratha Recipe In Gujarati)
#GA4#week1 આજે બધાને કઈ ને કઈ નવીનતા જોઈએ છે.તે પછી કોઈ પણ જાતનું ભોજન કેમ ના હોય. હું આજે આલુ પરોઠા પીઝા સ્ટાઇલ બનાવું છે જે જોઈને જ મોઢામાં પાણી લાવે છે તો ખાવામાં તો કેવા હશે . અત્યાર ના બાળકો ને તો રોજ પીઝા ના ખવડાવી શકાય પણ આ આલુ પરોઠા વિવિધ રીતે બનાવી ખવડાવી શકાય. Anupama Mahesh
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14108975
ટિપ્પણીઓ