મઠ સલાડ(Math Salad Recipe in Gujarati)

Komal Shah @cook_25977605
મઠ સલાડ(Math Salad Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
૪ થી ૫ કલાક મઠ પલાળી ને કોરા કરી લો અને પછી એને ૮ થી ૯ કલાક ફણગા ફૂટવા રેવા દો
- 2
એક કડાઈ માં તેલ મૂકી મઠ ને વઘારી લો ને થોડું પાણી નાખી ને ૫ થી ૭ મિનીટ ચડવા દો પછી તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું નાખી ને હલાવો તમારા મઠ તૈયાર છે (આને ભાખરી અથવા રોટલી સાથે પણ ખાઈ શકાય)
- 3
બધું સલાડ બારીક સમારી લો હવે એક બાઉલ માં મઠ લો અને બધું સલાડ અને લીંબુ નાંખી મિક્સ કરો ઉપર કોથમીર અને સેવ નાખી ને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મઠ ભેળ (Math Bhel Recipe In Gujarati)
#GA4#Week25મઠ ભેળમને બધી પ્રકારની ભેળ ગમે છે તો આજે મેં ઉગાડેલા મઠ ની ભેળ બનાવી છે.મેં એને થોડી સિજાવી લીધી છે.પછી ભેળ બનાવી છે.તમે સવ ટ્રાય કરજો. બહુ ટેસ્ટી લાગે છે. ચટપટી લાગે છે Deepa Patel -
-
મઠ ભેળ (Math Bhel Recipe In Gujarati)
મઠ ભેળમને બધી પ્રકારની ભેળ ગમે છે તો આજે મેં ઉગાડેલા મઠ ની ભેળ બનાવી છે.મેં એને થોડી સિજાવી લીધી છે.પછી ભેળ બનાવી છે.તમે સવ ટ્રાય કરજો. બહુ ટેસ્ટી લાગે છે. ચટપટી લાગે છે Deepa Patel -
ફણગાવેલા મગ મઠ નું શાક (Fangavela Moong Moth Beans Shak Recipe In Gujarati)
ફણગાવેલા કઠોળ માં પ્રોટીન ભરપુર હોય છે.. મગ અને મઠ નું મિક્સ શાક ખૂબ જ સરસ લાગે છે..અને બનાવવા માટે પણ સરળ હોય છે.. Sunita Vaghela -
ફણગાવેલા મઠ (Fangavela Math Recipe In Gujarati)
દરરોજ સવારે ફણગાવેલા કઠોળ ખાવા તે હેલ્થ માટે ખૂબ જ સારું છે તેમાંથી વિટામીન બી મળી રહે છે તો આજે મેં બનાવ્યા છે ફણગાવેલા મઠ Sonal Karia -
પ્રોટીન સલાડ (Protein Salad Recipe In Gujarati)
#NFR#No Fire Recipeકઠોળ ખોરાકમાં જરૂરી છે કારણ કે તેમાં પ્રોટીન અને એમીનો એસીડની માત્રા વધારે હોય છે.બધા કઠોળમાં પ્રોટીન ખૂબ માત્રા હોવાથી હેલ્ધી સલાડ છે.લીલા શાકભાજી નાં સલાડમાં ફણગાવેલા કઠોળ નો ઉપયોગ કરવાથી તે ટેસ્ટી અને હેલ્ધી બને છે.વજન ઘટાડવા માંગતા લોકો માટે તો આશીર્વાદ રૂપ છે.આ ફણગાવેલા કઠોળ સવારે અથવા દિવસે ખાવા જોઈએ. રાત્રે ખાવાથી ગેસની સમસ્યા થઈ શકે છે. Dr. Pushpa Dixit -
ફણગાવેલા મઠ (Fangavela Math Recipe In Gujarati)
#PGમગની જેમ મઠ પણ ખૂબ હેલ્ધી છે અને એમાં પણ ફણગાવેલા તો પછી એના ફાયદા પૂછવા ના પડે Sonal Karia -
વિન્ટર સ્પેશીયલ સલાડ (Winter Special Salad Recipe In Gujarati)
#WLDRecipe-2શિયાળામાં સલાડ હું રોજ ખાઉં છું.. સલાડ થી શરીર ને પુરતી કેલેરી મળે અને..શરીર નું વજન બેલેન્સ રહે.. સલાડ માં ફણગાવી ને કઠોળ ઉમેરો તો પ્રોટીન ભરપુર મળે છે.. આજે મેં ફણગાવેલા મઠ ને સાંતળી ને સલાડ માં ઉપયોગ કર્યા છે.. Sunita Vaghela -
-
ગાર્લિક સ્પ્રાઉટેડ મઠ (garlic sprouted math recipie in Gujarati)
ફણગાવેલા મઠ એ હેલ્થ ની દ્રષ્ટિ એ ખુબજ સારા છે. તેમાં ભરપૂર માત્રા માં પ્રોટીન રહેલું છે. મેં એમાં ગાર્લિક નાખી ને બનાવ્યા છે. જે સ્પાઈસી છે અને ખૂબજ ટેસ્ટી લાગે છે.#માઇઇબુક#પોસ્ટ 29 Nilam Chotaliya -
મઠ પુલાવ(Math Pulav recipe In Gujarati)
મઠ મને તો બહુ જ પસંદ છે. મઠનું શાક પુલાવ મઠનું સલાડ બધું જ બહુ જ ભાવે છે જેથી આજે મેં મઠ નો પુલાવ બનાવ્યો છે એકદમ સરળ ટેસ્ટી અને હેલ્ધી છે.#સાઈડ#weekend Chandni Kevin Bhavsar -
-
સ્પ્રાઉટ મગ અને મઠ(sprout mag & math recipe in gujarati)
#goldenapern3#weak15#sproutમિત્રો,આજે મેં સ્પ્રાઉટ મગ અને મઠ બનાવ્યા છે બાળકોસ્પ્રાઉટ મગ અને મઠ ના ખાતા હોય તો તેને વઘારીને તેમાં લીંબુ નાખીને આપશો તો તે જરૂરથી ખાશે. Falguni Nagadiya -
-
મકાઈ ખીચીયા સ્પાઉટેડ સલાડ(Corn Papad Sprouts Salad Recipe In Gujarati)
હેલ્થી વેજીટેબલ અને ફણગાવેલા કઠોડ નુ સરસ મજાનુ સલાડ આશા રાખું છું આપને પણ ગમશે.. #સાઈડ H S Panchal -
-
-
-
મઠ સલાડ (Math Salad recipe In Gujarati)
આ સલાદ મારા ઘર મા બધા ને ખુબ પસંદ છે. આ સલાદ આપરા હેલથ માટે ખૂબ ફાયદાકારી છે.#સાઇડ ડિશ AmrutaParekh -
ડાયટ સલાડ (Diet Salad Recipe In Gujarati)
#GA4#Week5 આ સલાડ રૂટિનમાં લોકો બનાવતા જ હોય છે. આ સલાડ એકદમ પૌષ્ટિક છે તેમજ આ સલાડમાં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં મળે છે. Miti Mankad -
પંચરત્ન કઠોળ સલાડ
#કઠોળઆ સલાડ હેલ્થ માટે બેસ્ટ છે.. તેલ કે બટર નો આમાં જરાય ઉપયોગ નથી કર્યો..વિધાઉટ લસણ , ડુંગળી ..આમાં મેં ફણગાવેલા મગ,મઠ અને પલાળેલા ચણા, વટાણા, કળથી..નો ઉપયોગ કરી .. સાથે સફરજન અને કાકડી ,બીટ,નો પણ ઉપયોગ કરી બનાવ્યું છે હેલ્થ માટે બેસ્ટ.. સલાડ. Sunita Vaghela -
સ્પ્રાઉટ સલાડ ભેળ (Sprout Salad Bhel Recipe In Gujarati)
#SPR#cookpad#cookpadindia#cookpadgujarati#salad#sproutકાચા શાકભાજીના આપણે સલાડ બનાવીએ છીએ. આ સલાડમાં સ્પ્રાઉટેડ મગ નાખવાથી હેલ્થ અને ટેસ્ટમાં ઉમેરો થાય છે. વડી આ સલાડને "સલાડ ભેળ" ની વાનગી બનાવી છે જેથી તે સુપર ટેસ્ટી બની છે Neeru Thakkar -
સ્પ્રાઉટ અને વેજીટેબલ સલાડ (Sprout Vegetable Salad Recipe In Gujarati)
#SPRશિયાળામાં શરીરને ગરમી માટે વધારે પોષણ ની જરૂર પડે છે.. ફણગાવેલા કઠોળ માં પ્રોટીન હોય છે.. એટલે કોઈ પણ કઠોળ લઈ શકાય.. હું મગ અને મઠ અને વેજીટેબલ મિક્સ કરી આ સલાડ બનાવું છું.. બપોરે લંચ સમયે આ સલાડ એક જ ખાઈ એ તો પેટ ભરાઈ જાય છે.. Sunita Vaghela -
-
પાપડ નું સલાડ (Papad Salad Recipe In Gujarati)
બનાવવા માં ખુબ સરળ અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક એવું સલાડ. Hetal lathiya -
સ્પ્રાઉટ્સ વેજ સલાડ🥗(Sprouts veg salad recipe in Gujarati)
#GA4#Week11#post-2#sprouts#green onionપ્રોટીન અને વિટામીન્સ થી ભરપૂર આ સલાડ સ્વાસ્થ્ય માટે ખૂબ હેલ્ધી છે.(ફણગાવેલા કઠોળ હોય તો આ સલાડ બહુ જલ્દીથી બની જાય છે.) Shilpa Kikani 1 -
મગ નુ સલાડ(moong salad recipe in Gujarati)
Lમગ ને પ્રોટીન નો સ્ત્રોત માનવામાં આવે છે મગ ના સેવન થી શરીર ને કેન્સર જેવી બીમારી થી બચાવવા મા મદદ કરે છે મગ માં એમીનો એસિડ જેવા કોના પોટેશિયમ, મેગ્નેશિયમ,કોપર ભરપુર માત્રામાં હોય છેમગ ની અલગ અલગ ડીસ બનાવવા માં આવે છે પલાડેલા મગ , ફણગાવેલા મગ, મગનું પાણી અથવા મગનું સુપ , સલાડ વગેરેસ્કીન અને વાળ ને લગતી સમસ્યાઓ દૂર થાય છે Rinku Bhut -
સલાડ (Salad Recipe in Gujarati)
#GA4#week11#sproutખલવા ઍક ફરાલી ડીશ છે . પ્રોટીનથી ભરપૂર છે Dr Chhaya Takvani -
પ્રોટીન સલાડ (Protein Salad Recipe In Gujarati)
#AsahiKaseiIndia#nooilબધા કઠોળમાંથી આપણને પ્રોટીન મળે છે પણ ફણગાવેલા કઠોળ માંથી પ્રોટીન વધારે મળે છે. કઠોળ માંથી અલગ અલગ જાતના પ્રોટીન સલાડ બને છે. અહીં મે ફણગાવેલા મગનું સલાડ બનાવ્યું છે. જે હેલ્થ માટે ઘણુ ફાયદાકારક હોય છે. Parul Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14125284
ટિપ્પણીઓ (4)