ઈમ્યુનિટી બુસ્ટર ડ્રિંન્ક કાઢા(Immunity booster kadha recipe in Gujarati)

Ranjan Kacha
Ranjan Kacha @rjkacha
Ahmadabad, ગુજરાત, ભારત

#MW1 ચારેય તરફ કોરોના નો કેર વર્તાય છે . કોરોના ની સામે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ મેળવવા આજે બનાવીએ ઈમ્યુનિટી બુસ્ટર ડ્રિંન્ક કાઢા .

ઈમ્યુનિટી બુસ્ટર ડ્રિંન્ક કાઢા(Immunity booster kadha recipe in Gujarati)

#MW1 ચારેય તરફ કોરોના નો કેર વર્તાય છે . કોરોના ની સામે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ મેળવવા આજે બનાવીએ ઈમ્યુનિટી બુસ્ટર ડ્રિંન્ક કાઢા .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 person
  1. 6 નંગલવિંગ
  2. 6કાળા મરી
  3. 2નાની ઈલાયચી
  4. 2 ટુકડાતજ
  5. 1 નાનો આદુ પીસ
  6. 10 નંગ તુલસીના પાન
  7. 1 ચમચી અજમો
  8. 1 ચમચી ગોળ
  9. 0|| ચમચી ગાયનું ઘી
  10. ૧ નંગ તેજ પત્તા
  11. ચપટી સિંધવ નમક

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    તજ,લવિંગ,ઈલાયચી,મરી ખાંડણીમાં ખાંડવું. આદુને ખમણવું,તુલસી પત્તાના નાના પીસ કરવા.

  2. 2

    ગેસ ઉપર તપેલીમાં પાણી ગરમ કરવા રાખવું.પછી તેમાં ઉપર મુજબ તૈયાર કરેલ લવિંગ,ઈલાયચી,મરીનો ભૂકો,આદું,અજમો,તુલસી પાન પાણીમાં નાંખવા.

  3. 3

    20 મિનિટ સુધી પાણીમાં બધું ઊકળવા દેવું,ત્યારબાદ એક ચમચી ગોળ નાખવો,બે મિનીટ પછી 1/2ચમચી ગાયનું ઘી અને ચપટી સિંધવ નમક નાખવું પછી ગેસ બંધ કરી બાઉલમાં ગરણી થી ગાળી લેવું.

  4. 4

    આ ઈમ્યુનિટી બુસ્ટર ડ્રિંન્ક કાઢા એક ગ્લાસ દરરોજ સવારે પીવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ranjan Kacha
Ranjan Kacha @rjkacha
પર
Ahmadabad, ગુજરાત, ભારત
Hello everyone!!Welcome to my Cookpad page. where you will get access to amazing, unique, delicious and healthy food ideas.I believe in good balanced diet and can't compromise on taste. So I try making my dishes come out perfect. I mainly focus on simple recipes with a modern touch which can be cooked with the ingredients that are easily available at home. I like to explore healthy versions of recipes too.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes