ઉકાળો(Ukalo Recipe in Gujarati)

Shah Pratiksha
Shah Pratiksha @pratiksha1979
Vadodara

#trend3

ઇમ્યુમિનિટી બુસ્ટર, અત્યારે કોરોના સામે રક્ષણ આપતો બેસ્ટ ઉકાળો.

ઉકાળો(Ukalo Recipe in Gujarati)

#trend3

ઇમ્યુમિનિટી બુસ્ટર, અત્યારે કોરોના સામે રક્ષણ આપતો બેસ્ટ ઉકાળો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 લોકો
  1. 6મરી
  2. 6લવીંગ
  3. 3ઈલાયચી
  4. અડધો ટુકડો તજ
  5. 1/2 ચમચીઅજમો
  6. 1/2 ચમચીશુઠ પાઉડર
  7. 1/2 ચમચીગઢોળા પાઉડર
  8. 1/2 ચમચીજેઠી મધનો પાઉડર
  9. 1/2 ચમચીહળધર
  10. 1/2 ચમચીસંચળ પાઉડર
  11. 10પાન તુલસી
  12. 1 ચમચીદેશી ગોળ
  13. 1લીબૂ
  14. પાણી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક તપેલી લો.તેમાં પાણી લો.તેને ગરમ થવા.મુકો હવે તજ,લવીંગ,ઈલાયચી, મરીનો ભૂકો કરી દો. હવે તેને પાણીમાં નાખી દો.

  2. 2

    હવે તેમાં તુલસી, અજમો,જેઢી મધનો પાઉડર,ગઢોળા નો પાઉડર,સુંઠનો પાઉડર,હળદર, સંચળ પાઉડર અને ગોળ નાખીને 15 મિનિટ ઉકાળો. હવે લીબૂ નાખીને ગેસ બંધ કરી દો.ગરમ ગરમ ગાળી ને આપો.

  3. 3

    તો ત્યાર છે. ઉકાળો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shah Pratiksha
Shah Pratiksha @pratiksha1979
પર
Vadodara

Similar Recipes