ઈમ્યુનીટી બુસ્ટર(Immunity Booster Recipe In Gujarati)

Payal Bhaliya
Payal Bhaliya @the_pyl_youb
Gujarat, Porbandar

#MW1
આ બુસ્ટર ડ્રીંક થી કોરોના સામે લડવામાં ઘણી મદદ રુપ થઈ શકે છે. હું તો આ ડ્રીંક કોરોના ન હતું તો પણ હર શિયાળામાં આ જરુર લેતી સવાર સાંજ. રીયલી આ પીવાની બહું મજા આવે છે.
#winterspecialdrink
#MyRecipe7️⃣
#porbandar
#PAYALCOOKPADWORLD
#Dubai2019memoriesPayalandNikita
#MyFavouriteDrink
#cookpadindia
#cookpadgujrati
#Healthywithtaste

ઈમ્યુનીટી બુસ્ટર(Immunity Booster Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#MW1
આ બુસ્ટર ડ્રીંક થી કોરોના સામે લડવામાં ઘણી મદદ રુપ થઈ શકે છે. હું તો આ ડ્રીંક કોરોના ન હતું તો પણ હર શિયાળામાં આ જરુર લેતી સવાર સાંજ. રીયલી આ પીવાની બહું મજા આવે છે.
#winterspecialdrink
#MyRecipe7️⃣
#porbandar
#PAYALCOOKPADWORLD
#Dubai2019memoriesPayalandNikita
#MyFavouriteDrink
#cookpadindia
#cookpadgujrati
#Healthywithtaste

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10-15 મિનિટ
4 લોકો માટે
  1. 1 ચમચીબુંદદાણા 🍪
  2. 2 કપપાણી 🥛🥛
  3. 2 ટુકડાતજ ના
  4. 7-8 નંગમરી
  5. 5-6 નંગલવીંગ
  6. 2ડાળી ફુદીનો 🥬
  7. 3-4 નંગતુલસી પાન🥬
  8. 1નાનો ટુકડો આદુ
  9. 1મીડીયમ સાઈઝ નું લીંબુ
  10. 1 નાની ચમચીચા ભૂકી
  11. સ્વાદ અનુસારમીઠું
  12. 4નાની સાઈઝ ના બાદિયા

રાંધવાની સૂચનાઓ

10-15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બુંદદાણા ને તવી પર સરખા સેકી લો. કાળા થવા દેવા. તૈયાર બાદ તેને મિશ્રર માં ક્રશ કરી લો.

  2. 2

    હવે એક તપેલીમાં 2 ગ્લાસ પાણી નાખો. પછી તેમાં ચા પત્તી નાખો અને મીઠું સ્વાદ અનુસાર એડ કરવું. 🧂☕

  3. 3

    તૈયાર બાદ ફુદીનો, આદુ ક્રશ કરેલ,તજ,લવીંગ,બાદિયા અને લીંબુ નીચોવી 5 મિનિટ સુધી ઉકાળવું.

  4. 4

    હવે તેમાં શેકેલા બુંદદાણા નો પાઉડર 1 ચમચી નાખી 5 મિનિટ સુધી ઉકાળવું.

  5. 5

    આ ઈમ્યુનીટી બુસ્ટર ને તમે સવાર સાંજ લઈ શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Bhaliya
Payal Bhaliya @the_pyl_youb
પર
Gujarat, Porbandar
cooking is my meditation.❤#the_Pyl_Youbfollow me on Instagram @the_Pyl_Youband YouTube Also.....
વધુ વાંચો

Similar Recipes