કાવો (Kavo Recipe in Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

#MW1
રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આ આયુર્વેદિક કાવો આરોગ્યવર્ધક છે.

કાવો (Kavo Recipe in Gujarati)

#MW1
રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આ આયુર્વેદિક કાવો આરોગ્યવર્ધક છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
  1. ૨ ગ્લાસપાણી
  2. ૪-૫ નંગ લવિંગ
  3. 1નાનો ટુકડો તજ
  4. ૪-૫ મરી નાં દાણા
  5. ૧/૨ ટીસ્પૂનઅજમા
  6. ૧ ટુકડોઆદુ
  7. ૧૦-૧૫ ના તુલસી ના પાન
  8. ૧૦-૧૫ફ ફુદીનાના પાન
  9. ૧/૨ ટીસ્પૂનસંચળ પાઉડર
  10. ૧/૨ ટીસ્પૂનમીઠું
  11. ૧ નંગલીંબુ
  12. ૧/૨ ટીસ્પૂનહળદર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઉપર દર્શાવેલ સામગ્રી માંથી તુલસી, ફુદીનો, આદુ,તજ, લવિંગ, મરી,અજમો લઈ ખાંડણીમાં અધકચરું ખાંડી નાખો.

  2. 2

    ત્યારબાદ એક તપેલી માં પાણી ગરમ કરી તેમાં તૈયાર કરેલ તુલસી ફુદીના ની તૈયાર કરેલી પેસ્ટ ઉમેરો.

  3. 3

    ત્યારબાદ તેમાં હળદર, સંચળ પાઉડર, મીઠું નાખી નેં ઉકાળો. પાણી 1/2 બળે ત્યાંસુધી ઉકાળો. છેલ્લે તેમાં લીંબુ નો રસ મિક્સ કરો.

  4. 4

    ત્યારબાદ તેને ગાળી ને લીંબુની સ્લાઈસથી અને તુલસીથી ગાર્નીશ કરી ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

Similar Recipes