ઇમ્યુનિટી બુસ્ટર ડ્રિંક (Immunity Booster Drink Recipe in Gujara

Parul Patel
Parul Patel @Parul_25

#Immunity
કોઈપણ પ્રકારની બીમારી અને વાઇરસ થી લાડવા માટે શરીરની ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરવી જરૂરી છે. બીમાર પડ્યા પછી જલ્દી સ્વસ્થ થઈ શકો છો એ માટે આ ડ્રિંક પીવું જરૂરી છે. મે અહીં આ ડ્રિંકમાં લીલી હળદર ,આદુ, મરી , તજ, લવીંગ, લીંબુ, તુલસી અને ગોળનો ઉપયોગ કરીને બનાવ્યું છે. જે તમને રોગ સામે લડવાની શક્તિ આપશે.અત્યારની પરિસ્થિતિ પ્રમાણે તમે જ્યારે સવારે ઊઠો ત્યારે નરણા કોઠે પીવું. લીલી હળદર આપણા શરીર માટે ખૂબ જ ગુણકારી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 વ્યક્તિ
  1. 2 કપપાણી
  2. 1નાનો ટુકડો આદુ
  3. 1નાનો ટુકડો લીલી હળદર
  4. 4 નંગમરી
  5. 2લવિંગ
  6. 1તજ નો ટુકડો
  7. 1/2 ચમચીમીઠું
  8. 1લીંબુ નો રસ
  9. 2 ચમચીસમારેલો ગોળ (મધ પણ લઈ શકાય)
  10. 8 નંગતુલસી ના પાન

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ આદુ અને હળદરને છીણી લો. બાકી બધી સામગ્રી રેડી કરી લો.

  2. 2

    તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો તેમાં મરી, તજ,લવીંગ એડ કરો. થોડીવાર પછી તેમાં આદુ, હળદર, મીઠું, ગોળ અનેતુલસીના પાંદડા એડ કરો.

  3. 3

    આ બધું મિક્સ કર્યા પછી ધીમા ગેસ પર તેને દસ મિનિટ ઉકળવા દો. દસ મિનિટ પછી ગેસ ઓફ કરી દો પછી છેલ્લે લીંબુનો રસ એડ કરો.

  4. 4

    ઇમ્યુનિટી બુસ્ટર ડ્રિંક રેડી છે. તેને ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

Similar Recipes