સીંગદાણા મસાલાવાળા(Masala peanut recipe in Gujarati)

Payal H Mashru @cook_26001653
સીંગદાણા મસાલાવાળા(Masala peanut recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે એક વાટકી સીંગદાણા લેશું
- 2
પછી તેને બાફી લેશું
- 3
ત્યાર બાદ આપણે આંબલી પલાળી લેશું
- 4
હવે એક તપેલી માં તેલ મૂકી શું
- 5
પછી તેલ ગરમ થાય એટલે તેમાં જીરું મૂકી પછી લીમડો મૂકી આંબલી નું પાણી નાખી તેમાં મીઠું ધાણાજીરું ગરમ મસાલો ચટણી તેમજ ખાંડ નાખી ઉકાળી પછી તેમાં સીંગદાણા નાખી હલાવી નાખવા
- 6
આપણા સીંગદાણા તૈયાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સીંગદાણા અને કોથમીરની ચટણી(Peanut coriander chutney recipe in Gujarati)
#GA4#week12#peanut Nayna Nayak -
-
મસાલાવાળા સીંગદાણા (Masala peanut Recipe In Gujarati)
#સ્નેકસબાઈટિંગ માં કંઈક ચટપટુ ખાવાની ઈચ્છા થાય ત્યારે મસાલા વડા સીંગદાણા બેસ્ટ રહેશે એટલે આજે મેં મસાલાવાળા સીંગદાણા બનાવ્યા. Kiran Solanki -
-
-
-
-
-
ચોકલેટ પીનટ લાડુ(Chocolate peanut laddu Recipe In Gujarati)
#GA4#Week12#peanut# chocolate peanut laddu Thakkar Hetal -
-
શીંગદાણા કોથમીર ની ચટણી(Peanut Coriander Chutney recipe in Gujarati)
#GA4#Week12#peanut#chutney#peanut Coriender chutney Aarti Lal -
-
-
સીંગદાણા મેથી નું ખારિયું(Peanut methi khariyu recipe in Gujarati)
#GA4#Week12#PEANUT#TIFFIN.PACKDELIGHTFUL Swati Sheth -
સીંગદાણાની પીળી ચટણી (રાજકોટની પ્રખ્યાત) (Peanut chatney recipe in Gujarati)
#GA4#Week12 # puzzle answer- peanut Upasna Prajapati -
ગાજર સીંગદાણા નો સંભારો(Carrot Peanuts no sambharo recipe in Gujarati)
#GA4#week12#peanut Sonal Karia -
-
-
-
કોલેજીયન ભેળ(Bhel recipe in Gujarati)
#GA4#week12#peanut#સુરત ની ફેમસ કોલેજીયન ભેળ... Rasmita Finaviya -
-
-
ચોકો પીનટ સ્વિસ રોલ (Choco Peanut Swiss Roll recipe in gujarati)
#GA4#Week12#peanut#cookpadindia#cookpadgujarati Payal Mehta -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14141997
ટિપ્પણીઓ (2)