સીંગદાણા ના લાડુ (peanut ladoo Recipe in Gujarati)

AnsuyaBa Chauhan
AnsuyaBa Chauhan @cook_25770565
Vadodara, Gujrat

સીંગદાણા ના લાડુ (peanut ladoo Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10મિનિટ
3વ્યક્તિ
  1. 1 વાટકીસીંગદાણા
  2. 1 વાટકીગોળ
  3. 2મોટી ચમચી ઘી
  4. 1 tspઈલાયચી પાઉડર
  5. 2મોટી ચમચી કોપરાનું છીણ

રાંધવાની સૂચનાઓ

10મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સીંગદાણા ને શેકી લો.

  2. 2

    ઠંડા થાય એટલે છાલ કળી ક્રશ કરી લો.

  3. 3

    કડાઇ માં ઘી મૂકી ગોળ નાખી હલાવો.ગોળમાં બબલ્સ આવે એટલે સીંગ નો ભુક્કો, કોપરા નું છીણ,ઈલાયચી પાઉડર નાખી મિક્સ કરી લો.

  4. 4

    ગેસ બંધ કરી ઠંડુ થાય એટલે લાડુ વાળી લેવા.પછી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
AnsuyaBa Chauhan
AnsuyaBa Chauhan @cook_25770565
પર
Vadodara, Gujrat
i love cooking,i love making new dishes and I enjoy cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes